Book Title: Atmanand Prakash Pustak 088 Ank 09 10 Author(s): Pramodkant K Shah, Prafulla R Vora Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ નુ કે મણિ કા લેખ લેખક દયાન-માધના ભવસાગર તરવો. નવ નાના નૌકા પહેલી પર્યાવરણ અંગે જૈનદશનનું માર્ગદર્શન મૂળ લેખક : પૂ વિજયવલ્લભસૂરિજી મહારાજ સાહેબ અનુવાદક : કુમારપાળ દેસાઈ વ્યાખ્યાતા : ૫. પ્રદ્યુમ્નવિજષજી ગણી. અવતરણકાર : મુનિશ્રી રાજહં'સવિજયજી મ. આયાય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ સા. પ્ર. શિ. મુની અભયશેખરવિજયજી મહારાજ સંસ્કૃતમાં સારા માર્કસ મેળવનારને પ્રોત્સાહિત કરવા માટે સંસ્કૃત ભાષાના ઉત્તેજન માટે ભાવનગર જૈન વે. મૂ. તપ સંઘમાંથી સને ૧૯ ૯૧ ની સાલમાં S. S. C, પરિક્ષામાં સં'સ્કૃત વિષય લઈને અને સં' સકૃતમાં ૮૦ ટકા અને તેથી વધુ માર્કસ મેળવીને પાસ થયા હોય તેવા વિદ્ય થી ભઈઓ અને બહેનોને પારિતોષિક ઈનામો આપવામાં આવ્યા હતા. સૌથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થી ભાઈ ને રૂા. ૧૦૧ ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા. બીજા નંબરે આવનારને રૂા. ૯૧ અને ત્રીજા નtબરે આપવા કે એ બેહેનાને રૂા. ૮૧ આપવામાં આવ્યા હતા. બાકીના બીજા અગીયારને કુલ રૂા. ૬૨૧ આપવામાં આગ્યા હતા. કુલ સંખ્યા ૧૫ હતી. કુલ રૂા. ૯૭૫ ના ઈનામ આપવામાં આવ્યા હતા. આ ઈનામ શ્રી જૈન આત્માનંદ સભા તરફથી આપવામાં આવ્યા હતા — ૫. પૂ શાસન પ્રભાવક આચાર્ય દેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ અમદાવાદ સુકામે અષાઢ વદ ૧૪ તા. ૯-૮-૧૯૯૧ને શુક્રવારના રોજ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. ૫. પુ. મહારાજશ્રીએ ૧૭ વર્ષની ઉંમરે સંસાર ત્યજીને દિક્ષા અ'ગીકાર કરી હતી. તેઓશ્રી મહાન વિદ્વાન અને ઉમદા વ્યાખ્યાનકાર હતા. તેઓશ્રીએ ઘણા ગ્રંથો પ્રગટ કરેલ છે એમના પ્રવચનાના સંગ્રહો પણ પ્રગટ થયેલ છે. તેઓશ્રીના પ્રવચનો સાંભળવા એ જીવનનો એક મહાન લહાવો હતા. તેઓશ્રીની સિદ્ધાંત નિષ્ઠા ઘણીજ અદ્દભૂત હતી. તેઓશ્રીની વાણીમાં નિભિક્તા હતી. જૈનો તેમજ જૈને મોટી સંખ્યામાં તેઓશ્રીના પ્રવચનો ખૂબજ શાતીથી અને આદરથી સાંભ. ળતા હતા. તેઓશ્રીના કાળધર્મ પામવાથી જૈન સંમાજને મેટી ખોટ પડી છે. તેઓશ્રીના ગુણોનુગાદ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, . . . : : ૧૧૭માં અમારી કોટી કોટી વંદના For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 24