Book Title: Atmanand Prakash Pustak 086 Ank 03 Author(s): Kantilal J Doshi, Prafulla R Vora Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ નુ કે મણિ કા લેખ લેખક પૂ૦ મુનિશ્રી વાત્સલ્યદીપ લે. કુમારપાળ દેસાઈ સકળ જૈન સંઘના સદ્ગુરુ : ગણુઘર | શ્રી સુધર્મા સ્વામી શ્રી હેમચન્દ્રાચાર્યની સાહિત્ય સાધના ભાવનગરના આંગણે ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રને થયેલ રંગદર્શી પ્રારંભ મહા પ્રભાવક જૈનાચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરીજી હેમચન્દ્રાચાર્યના સમૃદ્ધ ગ્રંથાએ ગુજરાતને પ્રતિષ્ઠાન કર્યું છે કે શાહ રાયચંદ મગનલાલ ૫૧ ટાઇટલ-૩ | યાત્રા પ્રવાસ-૧ શ્રી જૈન આત્માનંદ સભા તરફથી સંવત ૨૦૪૫ના માગસર વદી બીજને રવિવાર તા. ૨૫-૧૨-૮૮ ના રોજ શ્રી ઘોઘા તીર્થ ઉપર યાત્રા કરવા ગયા હતા. ખૂબ જ સારી સંખ્યામાં સભ્ય આવેલ હતા. ખૂબ જ આનંદ અને ભક્તિપૂર્વક પૂજા ભણાવવામાં આવી હતી. સવાર સાંજ આવેલ સભ્યની સ્વામી ભક્તિ કરવામાં આવી હતી. યાત્રા પ્રવાસ-૨, શ્રી જૈન આત્માનંદ સભા તરફથી સંવત ૨૦૪પના પોષ શુદિ એકમને તા. ૮-૧-૮ના રવિવારના રોજ શ્રી સિદ્ધાચલજી તીર્થ ઉપર યાત્રા કરવા ગયા હતા. સારી સંખ્યામાં સભ્ય આવેલ હતા. સવાર સાંજ ગુરુભક્તિ તેમજ આવેલ સભ્યની સ્વામી ભક્તિ કરવામાં આવી હતી. . દાન અને આભાર સ્વ. સમરથબેન ગુલાબચંદ શાહ મુળચંદ મોતીચ'દ ખડસલીયાવાળાના ધર્મપત્નિના સ્મરણાર્થે શાહ ખીમચંદ કુલચંદ તરફથી રૂા. ૫૦૦/- કે રૂા. પાંચસો અનામત તરીકે S. S. C. માં સંસ્કૃત વિષયમાં પાસ થનારને ઇનામ આપવા માટે આપેલ છે. તે સાભારસ્વીકારવામાં આવેલ છે. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20