Book Title: Atmanand Prakash Pustak 086 Ank 03
Author(s): Kantilal J Doshi, Prafulla R Vora
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાવનગરના આંગણે ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રને થયેલ રંગદર્શી પ્રારંભ
ગુજરાતી સાહિત્ય પરિષદ
* તા. ૨૪-૧૨-૮૮ના રોજ સવારે ૯-૦૦ વાગે જ્ઞાનસત્રના આરભ થયા. મહેમાને નુ' ગાડામાં બેસાડીને ભાતીગળ સ્વાગત કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કલાકારોની દાંડીયારાસની દાંડીયારાસ સાથે ઢોલ શરણાઇની સુરાવલિ વચ્ચે મહેમાનોને ઝવેરચંદ મેઘાણી મચ તરફ ારીરૂપ
ટુકડી
ગઈ હતી.
* મચ સ્થળે મહેમાનેાને ચા-નાસ્તા માટે યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા ચેાજના એકમના વિદ્યાર્થીઓએ નહી નફા નહી નુકશાનના
ધેારણે
એક ખાસ કક્ષ ઉભેા કર્યાં છે.
* ભાવનગર ક્ષેત્રના સૂખ્યાત સાહિત્યકાર સ્વ. કવિકાન્ત, કવિ શ્રી ત્રાપજકર, સ્વ. કવિ શ્રી પ્રહે. લાદ પારેખ વગેરેના નામ સાથે કવિકાન્તનગરમાં જુદા જુદા દ્વારા જોડવામાં આવ્યા છે.
* હાસ્યકવિ શ્રી એન. પી. ખૂચે પારિતાષિક પ્રાપ્તિના પ્રત્યુતરમાં આ સન્માનને હાસ્યના મૂડમાં આઘાત જનક' પરંતુ આનંદપ્રદ લેખાવ્યુ હતું.
ભાવનગર યુનિવર્સિટીના નિમંત્રણથી આજે અહિં ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫માં જ્ઞાનસત્રનેા રગદર્શી વાતાવરણમાં સાહિત્ય પરિષદના પ્રમુખ ડો. ભોગીલાલ સાંડેસરાના પ્રમુખસ્થાને મરાઠી સાહિત્યના આગલી હૅરાળના સાહિત્યકાર કવિશ્રી મગેશ પાડગાંવકરે પ્રારંભ કરાવ્યા હતા.
આજે કવિકાન્તનગરમાં આ જ્ઞાનસત્રમાં ભાગલેવા ૪૦૦થી વધુ ડેલીગેટે ગુજરાતની બહારથી આવ્યા હેતા. ઉદ્દઘાટકીય બેઠકમાં પદરથી વધુ સાહિત્યકારો સાહિત્યરસિકા અને સ્વાગત સભ્યો ઉપસ્થિત રહ્યા
હતા.
જાન્યુઆરી−૮૯ ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મગેશ પાડગાંવકરે પોતે મરાઠી ભાષાના હોવા છતાં મરાઠી કે હિન્દી ભાષાના વકતવ્ય આપ વાને બદલે ગુજરાતી ભાષામાં પેાતાનુ ઉદ્ઘાટન પ્રવચન આપતા સ્વાનુભાવની વાત કરતા કહ્યુ કે, આપણે બધા લેખકે કવિએ ભાષાના માધ્યમથી આપણાં અનુભવા વ્યકત કરીએ છીએ, તેને કલાઆપીએ છીએ. ભાષા અનેક છે. તેથી,
એક ભાષાના લેખકને બીજી ભાષાના લેખક સાથે સંવાદ સાધવામાં મુશ્કેલી પડે છે.
મને જ્યારે આ મુશ્કેલી પડે છે ત્યારે કવિ ઉમાશકર જોશી મારી મઢે ઢાડી આવે છે. ઉમાશંકર
નેશીએ કહ્યુ છે: “કવિતા આત્માની માતૃભાષા છે” હું કિવ હાવાથી હું મરાઠી ભાષામાં લખતા હાઉ તા પણ. છેવટે તે હું આત્માની માતૃભાષામાં જ ખેલતા હાઉં છું એટલે કે, ભાષાની મુશ્કેલી આળગી હાય છે. તેથી જ અહીં આજે હું આત્મભાષિકાનાં મેળામાં એક ઊંડા આત્મવિશ્વાસથી ઉભા છું.
કવિતા ભાષા દ્વારા વ્યકત થાય છે એજ ભાષા આપણે વ્યાવહારિક ઉપયોગ માટે વાપરતા હાઈ એ છીએ પણ જયારે આપણે કવિતાના અનુભવ લઇએ છીએ ત્યારે વ્યાવહારિક ઉપયાગથી પર એવા એક જુદો સંબધ આપણે ભાષા સાથે જોડીએ છીએ.
કવિતા લખતા હાય છે ત્યારે કવિતા દ્વારા વ્યક્ત થવા થતા અનુભવ અને ભાષા આ અને દ્વારા કવિ આ નિમિતિની શેાધ કરતા હોય છે. અનુભવ, ભાષા અને નિર્મિત આ ત્રિપાર્શ્વ શેાધને પરિપાક એટલે જ કવિતાના આકાર ! સર્વસામાન્ય અર્થમાં બીજા માણસાને અનુભવ થાય છે. એવા જ કવિને પણ જીવનના અનુભવ થાય છે. એકાદ વસ્તુના આકાર આપણે હાથથી સ્પર્શીને જોઇએ,
[૪૯
For Private And Personal Use Only