Book Title: Atmanand Prakash Pustak 068 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. બહારગામ માટે બાર અ ક ને પાસ્ટ જ સાથે વાર્ષિક લવાજમ રૂા. ૩-૪-૦ પુસ્તક ૬૮ વીર સં’. ૨૪૭૮ અ કે ૮ જેઠું. વિ. સં. ૨૦૦૮ अनुक्रमणिका ૧ શ્રી સુપાર્શ્વજિન સ્તવન ... ... ( મુનિશ્રી રુચકવિજયજી મહારાજ ) ૧૫૫ ૨ ઉદયાસ્ત-બાધ | ...( શ્રી બાલચંદ હીરાચંદ “ સાહિત્યચંદ્ર ” ) ૧૫૬ ૩ સહજ સમાધી ... ( શ્રી મગનલાલ મોતીચંદ ‘ સાહિત્ય પ્રેમી” ) ૧૫૭ ૪ વૃદ્ધત્વમીમાંસા ... ... (શ્રી જીવરાજ ભ ઈ ઓધવજી દેશી ) ૧૫૮ ૫ મનોભૂમિકાનાં આંદોલન ... ( શ્રી બાલચંદ હીરાચંદ ‘‘સાહિત્યચંદ્ર”) ૧૬૩ ૬ શું એ હાર ટોડલે ગળી ગયે ? સતી દમયંતીના સત્યની અગ્નિ-પરીક્ષા હપ્તો : : ૮ ...(શ્રી મગનલાલ મેતીયદ “સાહિત્ય પ્રેમી’’ ) ૧૬૬ ૭ વ્યવહાર-વૈશય : ૨ ( ૩૦૪-૩૦ ૫ ) ... ( ૨૦ માર્તિક ) ૧૭૧ ૮ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા ( શ્રી ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતા ) ૧૭૩ ૯ શેઠશ્રી કસ્તુરભાઈના મનનીય વિચારો (શ્રી ૧૦વરાજભાઈ ઓધવજી દેશી ) ૧૭૮ પૂજા ભણાવવામાં આવી પરમ પૂજ્ય પ્રાત:મરણીય મુનિ રાજ શ્રી વૃદ્ધિ ચંદ્રજી મહારાજની સ્વર્ગવાસ તિથિ નિમિત્તે વૈશાખ શુદિ આઠમ ને શુક્રવારના રોજ આ પણી સ માં તરફથી સવારના નવ કલાકે શ્રો સામાયિક શાળા માં તેઓશ્રીની મૂર્તિ સમક્ષ નવપદજીની પૂજા ભણાવવામાં આવી હતી, જે સમયે સભાસદ બધુ એાએ સારા પ્રમાણમાં હાજરી આપી લાભ લીધે હતે. તે પ્રગટ થયો છે. અપ્રાપ્ય ગ્રંથ આ શ્રીત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર-ભાષાંતર આ આવૃત્તિ છટ્રી [ પર્વ. ૧-૨ ] મૂલ્ય રૂપિયા છે તે છેલ્લાં પાંચેક વર્ષથી આ ગ્રંથ મળતો ન હતો તેની છઠ્ઠી આવૃત્તિ અમે એ આ છપાવીને હાલમાં બહાર પાડી છે. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રને માટે વિશેષ શું લખવાનું હોય ? કાલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીની આ કૃતિ 3 સર્વોત્તમ છે. આપણા જૈન-સાહિત્યમાં સુવર્ણ કળશ સમાન છે. તમારી નકલ આજે જ મંગાવી લેશે જ પાકું વ્હાલકäથે બાઇડીંગ, ક્રાઉન આઠ પેજી ૪૦૦ પૃષ્ઠ, ઊંચા હેમલંડના કાગળો | મૂલ્ય રૂપિયા છે લખે-શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28