________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ
૧૬૮
[ જેઠ બધા સાધુ સાધ્વીએ સ ́પૂર્ણ જ્ઞાન દર્શનને પામેલા નહીં હૈાવાથી એટલે કે છદ્મસ્થ અવસ્થાવાળા હોવાથી તેમનુ ધાર્મિ ક સ્વાસ્થ્ય જળવાય એ હેતુથી તેમજ તેમને અનાય દેશની સ્પનાને ઉદય નંહ હાવાથી પ્રભુ અનાય દેશમાં વિહાર કરતા નથી. તીથ'કર દેવ જે જે ક્ષેત્રની સ્પનાને ઉદય હ્રાય તે ક્ષેત્રમાં પધારે છે, ભગવંત રૂષભદેવજીને આય અનાય અને ક્ષેત્રની પનાના ઉદ્દય હતા તેથી તેએ અને પ્રદેશમાં વિચર્યાં હતા. પરંતુ કાઈ તીર્થંકરદેવને અના ક્ષેત્રની સ્પનાને ઉદ્દય ન ઢાય તે તેમને ત્યાં જવાનુ કારણ નથી. ભગવંત મુનિસુવ્રતસ્વામી અનાય ક્ષેત્રમાં વિચરતા નથી જેથી જણાય છે કે–ભગવ'તને અના ક્ષેત્રની સ્પનાના ઉદય નહીં હોય. જે તીર્થંકરદેવને અનાનાં ભયરૂપી કમ ભાગવવાનાં ડાય તેમને અવશ્ય અનાય ક્ષેત્રમાં જઈ તે કમ ભોગવી મુક્ત થવુ પડે, પરંતુ જેણે એ કર્માં ખપાવી નાખ્યા છે તેમને ત્યાં જવાની જરૂર રહેતી નથી.
દમયંતી—માસીબા ! આપનુ કહેવું યથાર્થ છે. પ્રભુને અનાય દેશમાં ભાગવવાનુ` ક્રાઇ કમ બાકી નથી એટલે તે તરફ વિચરવાની સ્વભાવથી જ જરૂર રહેતી નથી. વીતરાગ દશાને પ્રાપ્ત થયેલા હેાવાથી તે દેશ તરને રાગ દ્વેષ તેમને ન જ હોય.
ઇંદુમતી—માતાજી ! ધન્ય ભાગ્ય
હોય તેને જ પ્રભુનાં દર્શન થાય.
સુનંદા—માજી ! આજે અમારું જીવન ધન્ય છે કે પ્રભુના દર્શનને યાગ અમારી જિંદગીમાં આ પહેલી જ વખત થાય છે. કેટલા મહાન લાભ?
રાજમાતા—મેટા ! પ્રભુનાં દર્શનનેા લાભ વણૅવી શકાય નહિ. એ દર્શીનથી ઘણા જીવા સમકિતને પ્રાપ્ત કરી, પરિત્તસ ંસારી બની, કમના ક્ષય કરી મેક્ષ મેળવે છે. આવે અપૂર્વ મહિમા પ્રભુના દર્શનના તથા વાણીનેા છે. તેથી જ કહ્યું છે કે—
दर्शनं देवदेवस्य दर्शनं पापनाशनं । दर्शनं स्वर्गसोपानं दर्शनं मोक्षसाधनं ॥
દમયંતી—માસીબા ! મને જવાને જરા વિલંબ તે થશે, પરંતુ પ્રભુના દર્શન અને વાણીનો લાભ લઈને જ જાઉં તે જ ઇષ્ટ છે.
રાજમાતા—મેટા ! હવે કાંઇ વાર નથી. ચાલીએ તેટલી જ વાર છે. પ્રભુનાં દર્શીન કરીને તમે સા સુખેથી સિધાવા.
વિપ્ર સુદેવજી તરફ જોઈને-મહારાજ ! તમે અમારા પ્રભુના દર્શન કરવા આવશે કે ? સુદેવ—માતાજી ! ધણી ખુશીથી હું પણ તમારી સાથે જ આવીશ. એ તમારા પ્રભુ છે એમ નથી, પશુ જગત્ આખાના પ્રભુ છે. એ જ સાચા બ્રાહ્મણુ એટલે બ્રહ્મને જાણુવાવાળા અને સાચા આચાય છે, એ જ સાચા અગ્નિહેાત્રી અને યજ્ઞા પાલક છે, આવા સત્પુરુષોના મે સમાગમ કર્યાં છે, તેમની વાણી સાંભળી છે, તેમ જ તેમના જ્ઞાન અને કર્માંચાગના પશુ મેં' અભ્યાસ કર્યાં છે. અમારા પૂર્વજો આવા સત્પુરુષને સમાગમ કરતા આવ્યા છે અને એ સમાગમને પરિણામે તેમના અનુયાયી પણ ઘડ્ડા બન્યા છે,
For Private And Personal Use Only