Book Title: Atmanand Prakash Pustak 068 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા છે છે ક (ગતાંક થઇ ૯૯ થી શરૂ) F& (લેખક–3. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા . 5. B. ઇ.) આમ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા પણ આવી વિકટ છે અને તેને પ્રાપ્ત કરવાની કારણુપરપરા પણ ખાવી મહાન અને દુર્ઘટ છે. તે પછી આ પ્રભુસેવાની ઉતરોતર ઉચય ઉચ ભૂમિકાઓ તે કેવી વિકટ અને દમમ હોવી જોઈએ ? એ અર્થા૫ત્તિન્યાયથી પ્રાપ્ત થતું સામાન્ય નિયમન કરતાં મહામુનીશ્વર શ્રી આનંદધનજી ઉપસંહાર કરે છે– મુગધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનુપ; જે કદાચિત સેવક યાચના રે, આનંદધન રસરૂપ; સંભવ દેવ તે ધરે સે સવે રે. અથર–જે મુગ્ધજને છે તે આ ભગવાનનું સેવન સુગમ જાણીને આદરે છે, પણ તે સેવન તે અગમ અને અનુપમ છે. હે આનંદઘન રસરૂપ ભગવાન ! આ સેવક આપની તથાપ આનંદવન–રસરૂપ સેવાની યાચના કરે છે, તે કદાચિત આ૫ દેજે ! વિવેચન“શિવગતિ જિનવર રવ, સેવ આ દેહુલી છે લાલ, પરપરિણતિ પરિત્યાગ, કરે તસુ સોહલી હે લાલ.” તવરંગી મહામુનિ દેવચંદ્રજી. ઉપરમાં વિવરીને બતાવ્યું તેમ અભય-અષ-અખેદ એ પ્રભુસેવાની પ્રાથમિક ભૂમિકા છે. આ પ્રાથમિક ભૂમિકારૂપ ગુણ થોગની પ્રથમ દષ્ટિ-મિત્રા પશ્ચાદભૂમિકાન દષ્ટિ ખૂલે છવના અંગમાં આવે છે. અને સર્વ જગત પ્રત્યે જયાં દિગદર્શન, નિર્મસર અષભાવયુક્ત મૈત્રીભાવ વતે છે, એવી આ યથાર્થનામાં • મિત્રા' નામક યોગદષ્ટિની પ્રાપ્તિ પણ ચરમાવર્તામાં ચરમ કરણને શા હાય છે, જેની પ્રાપ્તિ વળી અંતર્ગત ભાવમલ ની અહપતાથી તથાભવને પરિપાક થયે જીવની આધ્યાત્મિક યોગ્યતાને આધીન છે. જીવની આ આધ્યામિક યોગ્યતા પ્રગટાવવા અને વિકસાવવા માટે સાચા સાધુગુણસંપન્ન (માત્ર વેષધારી નહિં ) એવા મોક્ષમાર્ગ સાધક મહામુમુક્ષુ સાધુપુરુષોને સત્સંગ, તેમજ અધ્યાત્મ ગ્રંથના શ્રવણમનનાદિ સત-નિમિત કારણુના અવલંબને આમાના સત્ પુરુષાર્થની ફુરણુવડે ઉપાદાનકારણની જાગૃતિ, એ અદિ કારણ પરંપરાનું સેવન અનિવાર્ય આવશ્યક છે આ સમસ્તનું ઉપરમાં સવિસ્તર વિચિત થઈ ચૂક્યું છે, એટલે તેનું પિષ્ટપેષણ નહિં કરતાં માત્ર સંક્ષેપમાં વિવેકી વાંચકની સ્મૃતિને સતેજ કરી, આ સર્વ પ્રતિપાદનને ફલિતાર્થ અત્ર વિચારશું. અને તેમાં પ્રથમ આનંદઘનજીના આ ઉગારની પશ્ચાદભૂમિકાનું (Background) કિંચિત દિગ્ગદર્શન કરશું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28