Book Title: Atmanand Prakash Pustak 068 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - ૧૭૪ શ્રી જન ધમ પ્રકાશ. જિનદેવ એ લેકોત્તર દેવ છે અને આ જિનદેવને ભજવાને ભક્તિમાર્ગ પણ લોકેનર * માર્ગ છે. એટલે આ જિનદેવનું અને એના ભક્તિમાર્ગનું યથાર્થ દર્શન લેકેસર દેવ પણ લોકોત્તર દષ્ટિથી જ થઈ શકે; કારણ કે દષ્ટિ વિના જેમ બહિરંગ લોકોત્તર માર્ગ માર્ગનું દર્શન થઈ શકે નહિ, તેમ આધ્યાત્મિક દષ્ટિ વિના અંતરંગ ભાવમાર્ગનું દર્શન થાય નહિં. અને જિનમાર્ગ તે મુખ્યપણે અધ્યાભપ્રધાન ભાવમાર્ગ છે, એટલે તેનું નિરૂપણ કરવાને અલૌકિક એવી આધ્યાત્મિક યોગદષ્ટિ જ જોઈએ, બાળ લોકિક દૃષ્ટિ-ઘદ્રષ્ટિ તેમાં કામ આવે નહિં. અર્થાત આ દિવ્ય જિનમાર્ગનું દર્શન ગણિરૂપ દિવ્ય નયનથી જ થઈ શકે, ગાડરીઆ પ્રવાહ જેવી બહિરંગ એવદષ્ટિથી ન જ થઈ શકે. અત્રે આ ઓઘદષ્ટિ અને યોગદષ્ટિને સ્પષ્ટ તફાવત સમજી લેવાની ખાસ જરૂર છે. ઓધદષ્ટિ એટલે સામાન્ય, પ્રાકૃત, ગતાનુગતિક ભવાભિનંદી જનની દષ્ટિ. ધદષ્ટિ અને ગદષ્ટિ એટલે તત્ત્વમાર્ગને અનુસરનારા સમ્યગદષ્ટિ મુમુક્ષુ યોગી યોગદષ્ટિ પુરુષની દષ્ટિ. ઓઘદષ્ટિ કિક, લેક વ્યાવહારિક, પ્રવાહપતિત, ગાડરીઆ પ્રવાહ જેવી છે, એમદષ્ટિ અલોકિક, પારમાર્થિક, યોગમાર્ગનુસારિણી, તત્ત્વમાહિણી છે. ઓઘદષ્ટિમાં અંધશ્રદ્ધા છે, યોગદષ્ટિમાં સત્ય શ્રદ્ધા છે. “સરકાસાત વધો દષ્ટિમિષા ” ઓઘદૃષ્ટિવાળા અંધશ્રદ્ધાળુજને દર્શનભેદ બાબત પરસ્પર વાદ વદે છે, ધર્મને નામે મિસ્યા ઝગડા કરે છે, કદાગ્રહ-ગચ્છ-વાડા-સંપ્રદાય આદિમાં રાચે છે. ગદષ્ટિવાળા જન પરર૫ર દર્શનભેદ બાબત વિવાદ કરતા નથી, પરંતુ સવ દર્શનને એક શુદ્ધ આત્મદર્શનના અથવા જિનદર્શનના અંગભૂત માની તેને આત્મબંધુતપણે માને છે. આમ યોગદષ્ટિ અને આધદષ્ટિનો સપષ્ટ તફાવત છે. એટલા માટે લેકની આ ગતાનગતિક ગાડરીઆ પ્રવાહ જેવી અંધકારરૂપ લાકિક એ દષ્ટિ દુર કરાવી તેમને દિવ્ય જિનભાગના યથાર્થ દર્શનાથે સત દિવ્ય દૃષ્ટા શ્રદ્ધારૂપે આધ્યાત્મિક યોગદષ્ટિ અર્પવા માટે જ શ્રી હરિભદ્રજી, શ્રી આનંદયોગીશ્વરો ઘન. યશોવિજયજી આદિ જાગતી જ્યોત જેવા દિવ્ય દૃષ્ટા, જોગીરાજેએ નિષ્કારણ કણાથી અંધશ્રદ્ધાની આંધી ટાળનારી ગદષ્ટિને દિવ્ય પ્રકાશ રેલા છે; અને મતદર્શનના આગ્રહરૂપ કૂપમંડૂક દશા છેડાવવા સર્વ દર્શનસમન્વયકારિણી સાગરવરગંભીરા વિશાલ અનેકાનત તદષ્ટિ સમર્પવાનું ભગીરથ પ્રયત્ન કરી જનસમાજ પર અનન્ય ઉપકાર કર્યો છે. કારણ કે તેવી દષ્ટિના અભાવે અલૈકિક આધ્યાત્મિક જિનમાર્ગને પણ ગતાનુગતિક લકે કિક દષ્ટિએ-વદષ્ટિએ અલકે છે મહાતમા આનંદઘનજી પોકારી ગયા છે કે ચરમ નયણુ કરી મારગ જેવતો રે, ભૂ સયલ સંસાર; જિણે નયણે કરી મારગ જઈએ રે, નયન તે દિવ્ય વિચાર. શ્રી યશોવિજયજી જેવા પણ પિોકારી ગયા છે કે ધામધૂમે ધમાધમ ચલી, મેક્ષ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28