Book Title: Atmanand Prakash Pustak 059 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લે બગલા ! મહંત હું છું સંત ખરે છું વડાઈ બક્તિ નિજ મુખથી તે ન બને સજજન વા સાધુ મનમાં જાણે એહ નદી ઉપરથી જોતાં સાબુથી અંતરંગ શું શ્વેત બને ? કાળુ કદી નહીં બનશે ઘેલું નિજ નિજ કમ ગણે એને ૬ કૂડ કપટ હિંસા કરવાથી બકને ઠગ માને જનતા બે તાર બકના ગુણથી ધરવી મનમાં બહુ સમતા ઉપર ધૂળે અંદર કાળે અ૫ કાળ ગ ઠગવાને સદા છુપાઈ રહે ન અંતર પ્રગટ થાય અવગુણ એને ૭ વંચક ઠગથી દૂર રહીએ એમાં સાર્થક જીવનનું મસ્યસમા ભેળા નહીં બનવું નહીં તે પ્રાણ હરવાનું આમ સાક્ષિએ ધમ ભાવિએ શબ્દ જાલમાં નહીં હસવું બાલેન્દુ કહે સાચું નાણું ખણખણ વગડાવી લેવું ૮ (કવિ- સાહિત્યચંદ્ર બાલચંદ હીરાથ, માલેગામ) अनुसरति करिकपाल भ्रमरः अषणेन ताज्यमानोऽपि । गणयति न तिरस्कार दानान्धविलोचनो नीच: ॥ રૂચિ છ હાથીના કોની ભમરા ઉગ્ર ઝાપટ ખાયે રે, તો પણ તેની પાછળ પાછળ મદ મેળવવા જાય રે; એવી રીતે દાન લાભમાં અંધ થયેલા પ્રાણી રે, તિરસ્કારને ન ગ જરીયે સિહ વાત એ જી રે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20