Book Title: Atmanand Prakash Pustak 059 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભો બગલા ! (મદિરા છંદ) ભે બગલા ? તુજ અંગ ધવલ છે પાંખ ધવલ તારી દેશે ઉજળું તારું મુખ આકૃતિ જે હંસસમી જનમન લેજો એક પગે ઉભે હી આંખો નિમ્ન કરી રહેતે ધાને નદી કિનારે મૌન ધરે તું એની પાસે સહુ જનને સાધુ માનતા તુજ વિશ્વાસે મત્સ્ય સમિપ તાહા આવે મલિન પંક નિજ અંગ ધરી કઈ કૃમિકીટક નમતા ભાવે કપટરહિત ભેળા ને ઠગવા શું તું સ્વાંગ સજે. જ્ઞાની તુજ વંચકતા રહેજે જાણી ગયા તે નહીં ભજે ૨ ઉપરથી તું પેળે છે પણ અંદરથી કાં શ્યામ રહ્યો ? કાળે ઘેળે મેળ ન મળશે વંચક તુજને એમ કહ્યો વેશ સજે કઈ ભલે સંતને તેથી શું એ સંત બને ? બાલાયંતર ચિતા ધારે તેજ ગવાયે સંત જને ૩ સાદુ ગણાવી નિજને સજ વાંગ સાધુને લઇ ફરવું હિંસા કરવી સવભાવ તારો શવથી પેટ સદા ભરવું બકને ઠગ સહુ જનતા બેલે વંચકતા છુપાઈ રહે પિત્તલ થાય ન કનક કહીએ જો પણ પળે રંગ વહે ૪ સુણ બકી મારી હિતશિખ સારી, તજ હિંસા ને કપટ સહુ માન તાહરે વધશે જનમાં ઉજવલતા તુજ વધે બહુ ભો બગલા! જે ફૂડ કપટનું હૃદય કર ઉજવલ રૂડ હંસ તને સજજન સહૂ ગણશે નામ જશે તારૂ કુડું ૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20