Book Title: Atmanand Prakash Pustak 059 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra twiki/ SHRI ATMANAND www.kobatirth.org પુસ્તક પ્રશ્ન અઃ ♦ Acharya Shri Kailassagarsuri Gyanmandir પી વ્રત અને ચારિત્ર વ્રત આચરવાથી દેહનું સારી પેઠે દમન થાય છે, દેહ ને કષ્ટ આપી તેને સયમમાં રાખવાનુ તેથી સહેલુ બને છે, પણ સમજવું જરૂરી એ છે કે દેહ તા મનને અધીન છે. જો આપણું મન આપણા કાબૂમાં ન આવે તે દેહને ગમે તેટલુ કષ્ટ આપ્યુ હોય તે છતાં તે દેહુ - પણા મનને વશ વર્તવા મડશે. જેને ક્રમવાની ખાસ જરૂર છે તે છે આપણું મન. કારણ કે મનના દમન વડે જ તે પવિત્ર થાય છે અને તેથી પરિણામે મનુષ્ય ચારિત્રસ’પન્ન બને છે. ખાટુ' ખેલવુ, છેતરવુ અને ધંધામાં આગળ વધી કે સમાજમાં ફક્કડ ફરીને કડક વ્રતાનુ આચરણ કરવુ તે ચારિત્ર નથી પણ દેહને કષ્ટ આપનારાં વ્રત ન કરવા છતાં સાચું ખેલવું, બીજાને આપત્તિમાં મદદરૂપ થવુ અને પ્રભુના અનન્ય ઉપાસક થવું એ ચારિત્ર છે, પોતાને અને સમાજને એ જ ખરું' ઉપયાગી છે. પારાશ For Private And Personal Use Only PRAKASH પ્રકાશઠ:श्री नात्मानं सला ભાવનગ * સ. ૨૦૧૮

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 20