________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લે બગલા !
મહંત હું છું સંત ખરે છું વડાઈ બક્તિ નિજ મુખથી તે ન બને સજજન વા સાધુ મનમાં જાણે એહ નદી ઉપરથી જોતાં સાબુથી અંતરંગ શું શ્વેત બને ? કાળુ કદી નહીં બનશે ઘેલું નિજ નિજ કમ ગણે એને ૬ કૂડ કપટ હિંસા કરવાથી બકને ઠગ માને જનતા બે તાર બકના ગુણથી ધરવી મનમાં બહુ સમતા ઉપર ધૂળે અંદર કાળે અ૫ કાળ ગ ઠગવાને સદા છુપાઈ રહે ન અંતર પ્રગટ થાય અવગુણ એને ૭ વંચક ઠગથી દૂર રહીએ એમાં સાર્થક જીવનનું મસ્યસમા ભેળા નહીં બનવું નહીં તે પ્રાણ હરવાનું આમ સાક્ષિએ ધમ ભાવિએ શબ્દ જાલમાં નહીં હસવું બાલેન્દુ કહે સાચું નાણું ખણખણ વગડાવી લેવું ૮
(કવિ- સાહિત્યચંદ્ર બાલચંદ હીરાથ, માલેગામ)
अनुसरति करिकपाल भ्रमरः अषणेन ताज्यमानोऽपि । गणयति न तिरस्कार दानान्धविलोचनो नीच: ॥
રૂચિ છ હાથીના કોની ભમરા ઉગ્ર ઝાપટ ખાયે રે, તો પણ તેની પાછળ પાછળ મદ મેળવવા જાય રે; એવી રીતે દાન લાભમાં અંધ થયેલા પ્રાણી રે, તિરસ્કારને ન ગ જરીયે સિહ વાત એ જી રે.
For Private And Personal Use Only