Book Title: Atmanand Prakash Pustak 058 Ank 06 07
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીરપ્રભુનું આમંત્રણ (મદિરા છંદ). વીરપ્રભુ કહે. જીવનપેઢી" સંકેલી છેહવે અમે ફરી અમારે નથી જન્મવું ફેરા કરવા નહીં ગમે કંટાળે આવ્યું છે અમને જન્મ મૃત્યુને ભવભવમાં મરવું અમારું મરી ગયું છેફરી ન જન્મશું આ જગમાં કમ અમાણ ક્ષીણ થયા છે નવા ન કર હવે અમે ભેગી લેશું એ સર્વને અંતિમ યાત્રા છે અમને અનાતિના ફેરા સહુ મૂકયા ચરમ જન્મ અમ આપનીમાં મરણ અમારું મરી ગયું છે ફરી ન જન્મશું આ જગમાં ૨ લગની લાગી ચિદાનંદમય વાલરૂપમાં જઈ રમશું મુક્તિપુરીમાં વાસ અમારે ફરી ભામાં નહી ભમર્શ દુખ તણા દરીયા સુકાયા ખેઠ રહ્યો નહીં અંતરમાં મરણ અમારું મરી ગયું છે ફરી ન જન્મશું આ જગમાં ૩ આવે આવે! પ્રભુ કહે છે આમંત્રણ આપી રાહ ચુકવી લે સહુ નિજ નિજ લેશું આ તનથી જે છે ફૂડ ક્ષમાદાન અપીણું સહુને મુંઝાવું નહીં નિજ મનમાં મરણ અમારૂં મરી ગયું છે ફરી ન જન્મશું આ જગમાં છે મુક્ત થઈ જે બ્રહ્મરૂપમાં જઈ વસ્યા છે ત્યાં જઈશું સિદ્ધ અનંતા તીથપતિમાં એકરૂપ થઈને રહીશું ઉપદેશામૃત સિંચન કીધું નિજ કર્તવ્ય ગાણ જનમાં મરણ અમારું મારી ગયું છે. ફરી ન જન્મથું આ જગામાં પ બાધબીજ જે નિજ મનમાહે શીઘ વાવશે ભવિ પ્રાણી નિશ્ચિત તે તરશે આ ભવનિધિ સંકલિખિત છે જિનવાણી જાગે જાણે પ્રભુ વદે છે વગડાવી ડિડિમ નભમાં મરણ અમારૂં મરી ગયું છે ફરી ન જન્મથું આ જગમાં ચાતિ અનતી સ્થિતિને વરશું અજરઅમર પરબ્રહ્મ પદે મન-મંગલે મંગલ થઈશું પ્રાપ્ત કરીશું શાંતિ બધે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29