Book Title: Atmanand Prakash Pustak 052 Ank 04 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org $ છે. પણ તમે એને ન સમજવાના કારણે સાચા ગુરુની આશાતના કરી છે. અને તમારું' જીવન નષ્ટ કર્યુ છે. ( પ્રિયદર્શી'ના ચેાડી વાર સ્તબ્ધ બની વિચારગ્રસ્ત બની જાય છે. ) પ્રિયદર્શ'ના—તક હવે મને સમજાય છે કે હુ' અધકારમાં ગાથાં ખાતી હતી. ખરેખર તેં મને પ્રકાશ આપ્યા છે. ઢ–મારી શી ચાગ્યતા ? એ બધે તમારા પિતાજીને જ પ્રતાપ છે. પ્રિયદર્શના—હું પિતાજીના નિકટ સસÖમાં રહેવા છતાંય તેમને ન ઓળખી શકી અને તમે આટલે દૂર હૈાવા છતાં ય તેમતે ઓળખી શકયા છે. ખરેખર! તમે કેટલા બધા સૌભાગ્યશાળી છે ! ઢક કુટુંબી, સગાં—સંબંધી, પરિચિત મિત્ર વગેરે ક્રાઇ તીર્થંકરને ભાગ્યે જ મેળખી શકે છે. પ્રિયદર્શ'ના ઢંક, ખરેખર તમે સાચુ' જ કહા છે. મલગિરિ પર રહેનારી ભીલડી ચંદનનું મૂલ્ય નથી જાણતી, તેમ નિકટ સ ંસČમાં રહેનાર માણુસે અવતારી પુરુષને નથી ઓળખી શકતા—જેમ તન નજીકની વસ્તુને આંખ નથી જોઇ શકતી તેમ. પ્રિયદર્શના ઢકને પરમ ઉપકાર માનતી તરત જ ભગવાન પાસે જવા ચાલી નીકળી, હવે તેના હ્રદયદ્વાર ખુલી ગયા હતા. શરમ, ખેદ્દ અને પશ્ચા ત્તાપથી એનુ હૃદય સળગી ઉઠયું હતું. (૪) સુવણું'ની સેટી અગ્નિમાં જ થાય છે. વધતા જતા વિરાધમાં, પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ મહાપુષો એર ઝળકી ઉઠે છે. ભગવાન વીતરાગ હતા. જલકમલવત્ ન્યારા હતા. અનુકૂળ, પ્રતિકૂળ દરેક પ્રસ ંગામાં એ સમષ્ટિ હતા. જેના દિલમાં ધ્રુવળ વિશ્વકલ્યાણુની જ ભાવના જ ભરી પડી છે, જેને પેાતાનું કશું જ નથી એવા પુરુષો સદૈવ આન ંદમસ્ત જ Acharya Shri Kailassagarsuri Gyanmandir માં આત્માન, પ્રકાશ રહેતા હૈાય છે, ભલેને પછી આસમાન તૂટી પડતુ હાય કે જગત આખું વિશુધી બન્યું હાય. ભગવાન તે। નિજાનંદમાં ભરત હતા, પણ ગૌતમ મેચેન રહેતા. જમાલિ પ્રિયદર્શીનાના વિદ્રોહ, સધમાં ફાટફૂટ, ગેશાલકના વધતા જતા વિરાધ અને જનતામાં ફેલાતી સાશકતાથી એ ખિન્ન બન્યા હતા. ગૌતમે એક સમય ભગવાનને પૂછ્યું' કે હે પ્રભા ! જગતમાં સત્ય આટલુ બધુ પદદલિત કેમ ? મહાવીરગૌતમ, તમે ક્ષેત્ર પર જ દૃષ્ટિ રાખા છે. કાળને પણ જોતાં શીખેા. રાજ્યકર્તા પુરુષ જેટલી સત્તા જમાવી શકે છે એટલી એક મહાત્મા નથી જમાવી શકતા. પશુ સમય જતાં રાજકર્તા પુરુષનુ નામ પશુ લુપ્ત થઈ જાય છે, જ્યારે મહાત્માને સંદેશ અમર બની જાય છે. મહવની પરીક્ષા ક્ષેત્રથી નહી પણુ કાળથી જ થાય છે. કદાચ કાઇ મહાત્મા કાળની પરીક્ષામાં સફળ ન થાય તે પણ આત્મપરીક્ષામાં તેા થાય છે. આ જ એમનું મહત્વ છે. ગૌતમપ્રભા ! જગત આપને વિજય ન દેખે પણ હું તે આપના વિજય દેખી રહ્યો છું. આ વખતે પ્રિયાંના ત્યાં આવી પડેાંચે છે. ભગવાનના ચરણુમાં ખેદ, પશ્ચાત્તાપ અને શરમથી માથું ઢાળી ૬૪ રડતી આંખે તે પ્રભુની ક્ષમા યાચે છે. અને શ્રાવશિરામણી ઢાંકની કૃપાથી પાતે મિથ્યાત્વની જાળમાંથી કેવી રીતે બહાર આવી તેની વાત કરી પ્રાયશ્ચિત માગે છે. ગૌતમ—છેવટે સત્યને જ જય થયા અને તે પણુ આશા કરતાંય વિશેષ અને રિત, એ જોઇને એમની આખા હર્ષાશ્રુઓથી રેલાઈ ગઈ અને પ્રિયદર્શીનાની સાથે તેઓએ પણ પેાતાનું શિર ભગવાનના ચરણમાં ઝૂકાવી દીધું. આમ પ્રિયદર્શનાને તો થાડા જ સમયમાં હૃદયપલટા થઇ ગયા પશુ જાલિ અંતકાળ સુધી દુરાગ્રહ ન મૂકી શકયા. ('ત્રિશલાન’ન મહાવીર' ભાગ રજો,અપ્રગટ પુસ્તકમાંથી) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37