________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નોંધ-કઈ પણ સંધ આજીવન સભ્ય થઈ શકશે નહી. નહેર જ્ઞાનભંડારને કે સંસ્થાને વ્યવસ્થાપક સમિતિની મંજૂરી લઈને આજીવન સભ્ય કરી શકાશે. સંસ્થાને એકી સાથે રૂા. ૫૧) આપી બીજા વર્ગના આજીવન સભ્ય બનાવવાનો વર્ગ હાલ બંધ છે, પરંતુ અગાઉ થએલ બીજા વર્ગને આજીવન સભ્યો સભ્ય તરીકેના
તમામ હક્કો કાયમ ભેગવી શકશે. (ગ) આ સંસ્થાને વાર્ષિક રૂ. ૫) નું લવાજમ ભરનાર સામાન્ય સભ્ય (Ordi
nary member) ગણાશે. નોંધ:–લવાજમ જે વર્ષમાં ભરાયું હશે તે જ વર્ષમાં લવાજમ ભરનાર સામાન્ય સભ્યના હક્કો ભેગવી શકશે. લવાજમ ગમે તે માસમાં ભરાયું હશે છતાં તે લવાજમ સંસ્થાના ચાલુ વર્ષનું લવાજમ ગણાશે, અને સભ્યપદ તે વર્ષના આસો વદી અમાસે પૂરું થશે. જેમનું લવાજમ સંસ્થાના ચોપડે જમા નહીં થયું હોય, તેઓ સામાન્ય સભ્ય તરીકેના હક્કો ભેગવી શકશે નહી.
પ્રવેશ. ૬. કઈ પણ વર્ગના સભ્ય થવા માટે વ્યવસ્થાપક સમિતિ વખતેવખત કરાવે તે
મુજબ લેખિત કે મૌખિક અરજી કરવાની રહેશે. સભ્ય તરીકે દાખલ કરવા કે ન કરવા તે સત્તા વ્યવસ્થાપક સમિતિને રહેશે.
સામાન્ય સભા. ૭. રચના.
કલમ ૫ પ્રમાણે બનેલા બધા સભ્યોની સભાને સામાન્ય સભા કહેવામાં આવશે. ૮. બેઠક.
સામાન્ય સભાની સાધારણ બેઠક સંસ્થાના વર્ષ દરમિયાન ઓછામાં ઓછી એક વખત મળશે. જરૂરિયાત મુજબ અસાધારણ અથવા ખાસ બેઠક બોલાવી શકાશે. ૯ કાર્યો.
સામાન્ય સભાની સાધારણ બેઠકનું કામકાજ નીચે મુજબનું રહેશે – (ક) હેદાર એટલે કે એક પ્રમુખ, બે ઉપપ્રમુખ, ત્રણ મંત્રીઓ અને એક
ખજાનચીની ચૂંટણી દર ત્રણ વર્ષે કરવી. નોંધ –પ્રમુખ શ્રી ગુલાબચંદ આણંદજી કાપડીયા તથા મુખ્યમંત્રી શ્રી વલભદાસ ત્રિભોવનદાસ ગાંધી એ આજીવન હોદેદારો છે. તેમની હયાતી દરમિયાન
આ હદ્દાઓ ઉપર તેઓ ચાલુ રહેશે અને તે હેદ્દાઓ માટે ચૂંટણી થશે નહીં. (ખ) વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણી દર ત્રણ વર્ષે કરવી. સમિતિના
સભ્યોની સંખ્યા હોદ્દેદારો ઉપરાંત સાતથી અગિયાર સુધીની ચુંટવાની રહેશે.
For Private And Personal Use Only