Book Title: Atmanand Prakash Pustak 052 Ank 04 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર બંધારણ નામ. આ સંસ્થાનું નામ “શ્રી જૈન આત્માનંદ સભામાં રહેશે. કાર્યાલય. આ સંસ્થાનું મુખ્ય કાર્યાલય ભાવનગર શહેરમાં રહેશે. ૨. ૩. જૈન શાસ્ત્રો અને સાહિત્યને ફેલાવે જૈન તેમજ જૈનેતરોમાં ભારત તેમજ પરદેશમાં થાય તથા સમાજમાં જ્ઞાન તથા ધાર્મિક તથા વ્યાવહારિક કેળવણી વધે તે આ સંસ્થાને ઉદ્દેશ છે અને આ ઉદ્દેશ સફળ કરવા તેને લગતી વિધવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવી તે આ સંસ્થાનું કાર્યક્ષેત્ર છે. વર્ષ ૪. આ સંસ્થાનું હિસાબી તેમજ અન્ય કાર્યો માટેનું વર્ષ વિક્રમ સંવત કારતક સુદી એકમથી આસો વદી અમાસ સુધીનું ગણાશે. સ . એકવીસ વર્ષની ઉમર પૂરી કરી હોય તેવી કઈ પણ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વ્યક્તિ ( પુરુષ અથવા સ્ત્રી) અથવા જેન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, સંસ્થાકે જ્ઞાનભંડાર નીચે મુજબ આ સંસ્થાના સભ્ય થઈ શકશે. (ક) આ સંસ્થાને એકી સાથે રૂ. ૫૦૧) કે તેથી વધારે રકમ આપનાર આ સંસ્થાના આશ્રયદાતા (Patron ) ગણાશે. નેધ–સંધ, સંસ્થા કે જ્ઞાનભંડાર, આશ્રયદાતા થઈ શકશે નહીં. (ખ) આ સંસ્થાને એકી સાથે રૂ. ૧૦૧) થી ૫૦૦) સુધીની રકમ આપનાર આ સંસ્થાના આજીવન સભ્ય (Life member) ગણાશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37