Book Title: Atmanand Prakash Pustak 052 Ank 04 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) સંસ્થાના વાર્ષિક સરવૈયા, આવકખર્ચને હિસાબ તથા કાર્યવાહીને હેવાલ તૈયાર કરવા અને તે સામાન્ય સભા પાસે મંજૂર કરાવવા તથા તેની બહાલી મળે છપાવી પ્રસિદ્ધ કરવા, (૭) હેદારે તેમજ નોકરોના કામકાજ ઉપર દેખરેખ રાખવી. (ચ) માસિક રૂ. ૫૦૦થી વધારે પગારદાર નેકરની નિમણુંક કરવી, તેની સાથે નિમણુંકની સરતે નક્કી કરવી, તેની રજા ઈત્યાદિના નિયમો ઘડવા તથા જરૂર પડે તેને નેકરી પરથી છૂટા કરવા. (છ) સંસ્થા માટે નવી જનાઓ ઘડવી તથા તે સામાન્ય સભા પાસે મંજૂર કરાવવી. (જ) સંસ્થાના હસ્તકના ટ્રસ્ટ, ફંડ અને ખાતાઓ માટે અંદાજપત્ર, સરવૈયા, આવકખર્ચના હિસાબે, કાર્યવાહીના હેવાલ વગેરે તૈયાર કરવા તથા સામાન્ય સભા પાસે મંજૂર કરાવવા. (૪) સંસ્થાના સામીલનની યાદીમાં કે બંધારણમાં ફેરફાર કરવાની દરખાસ્ત તૈયાર કરી સામાન્ય સભા પાસે મંજૂરી માટે રજૂ કરવી. (5) નવા સભ્ય દાખલ કરવા, અરજીઓ લેવી, તે મંજૂર કે નામંજૂર કરવી અને તે માટેના નિયમે વખતોવખત કરવા તથા ફેરવવા. ૨૨. મતપદ્ધતિ. વ્યવસ્થાપક સમિતિ બહુમતિથી કામકાજ ચલાવશે. બંને બાજુ સરખા મતે પડે, તો બેઠકનો પ્રમુખ વધારાને એક બીજો મત આપી શકશે. ૨૩. ખબર. વ્યવસ્થાપક સમિતિની બેઠક બોલાવવાના ખબર સભ્યોને ઓછામાં ઓછા બે દિવસ પહેલાં ટપાલથી કે પરિપત્ર ફેરવીને આપવામાં આવશે. પરિપત્રમાં તારીખ, સ્થળ અને સમય અને કાર્યવાહી સામાન્યતઃ જણાવવા માં આવશે. કોઈ સભ્યને ખબર મળ્યા નથી તે બાધ બેઠકના કામકાજને નડશે નહીં. પરિપત્રમાં જણાવ્યા સિવાયનું કામકાજ પણ બેઠકની તથા બેઠકના પ્રમુખની મંજૂરીથી કરી શકાશે. ૨૪. બેઠક. વ્યવસ્થાપક સમિતિની સાધારણ બેઠક દર બે માસે એ છામાં ઓછી એક વખત મળશે, જરૂર પડ્યે મંત્રીઓ વધારાની બેઠક બોલાવી શકશે. ૨૫. ખાસ બેઠક. વ્યવસ્થાપક સમિતિના ચાર સભ્યોની અમુક ચોક્કસ કામકાજ માટે બેઠક બોલાવવાની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37