________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર
ઉચિત ફેરફાર. ૪૩. આ બંધારણની વિરુદ્ધ ન હોય તેવી રીતે સંસ્થાના કામકાજ તથા વહીવટ માટે
વ્યવસ્થાપક સમિતિ વખતોવખત વ્યવસ્થા, નિયમો તથા ઠરાવ કરી શકશે તથા ફેરવી શકશે.
અમલ. ૪૪. આ બંધારણ સં. ૨૦૧૧ ના કારતક સુદી એકમથી અમલમાં આવશે, અને
ત્યારથી તે અગાઉનું બંધારણ તથા તેને લગતા સામાન્ય સભાના તેમજ વ્યવસ્થાપક સમિતિના જે કંઈ કરી હશે તે રદ ગણાશે. પરંતુ સદરહુ તારીખ પહેલાં અગાઉના બ ધારણ તથા ઠરાને અનુસરીને જે કાંઈ કામકાજ થયાં હશે કે શરૂ થયેલ હશે તે કાયદેસર ગણાશે, અને સદરહુ તારીખથી ચાલુ કામકાજને પણ શક્ય હશે ત્યાં સુધી આ બંધારણ લાગુ પડશે.
મુદ્રક : શાહ ગુલાબચંદ લલ્લુભાઈ, શ્રી મહેદય પ્રિન્ટીંગ પ્રેસ : દાણાપીઠ--ભાવનગર
For Private And Personal Use Only