Book Title: Atmanand Prakash Pustak 052 Ank 04 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાંચેલી, નવીન પચાસ કથાઓ. અન્ય અનેક અંતર કથાઓ અને સપુરુષોના માર્ગો, ઋતુ, ઉપવન, રાજય લક્ષણો, સામુદ્રિક તેમ જ વ્યવહારિક, સામાજિક, રાજકીય અને નૈતિક વગેરે અનેક વિષયે દેવ, ગુરુ. ધર્મ, જિનપૂજા વગેરેના સ્વરૂપ અને વિધાનોનું વર્ણન વગેરે અનેક વિષયો આવેલા છે. પ્રથમ ભાગમાં સમ્યક્ત્વના વીશ ગુણોનું વર્ણન આપવામાં આવ્યું છે. આ બીજા ભાગમાં બાકીના તેર સમ્યકત્વના અને સત્તર પંચ અણુવ્રતના મળી કુલ ત્રીશ ગુણાનું કથાઓ સહિત વન આપવામાં આવ્યું છે. સારા કાગળ ઉપર સુંદર ગુજરાતી અક્ષરોથી આ સભાના માનવતા પેટ્રન સાહેબ, લાઇફ મેમ્બરને ધારા પ્રમાણે ભેટ આપવા આ ગ્રંથ છપાય છે. સુમારે ચાલીસ ફેમ' ઉપરાંત ક્રાઉન આઠ પેજી લગભગ ચાર પૃષ્ઠ માં તૈયાર થશે. આ વદી ૦)) સુધીમાં નવા થનારા પેટ્રન સાહેબ તથા લાઇફ મેમ્બરને પણ ભેટ આપવામાં આવશે, કિમત સુમારે રૂા. નવ થશે, જાહેર ખબર આ સભા તરફથી બહાર પાડવામાં આવેલ નીચેના સંસકૃત-માગધી ભાષાના મૂળ તથા ટીકાયુક્ત કિંમતી ગ્રંથના રોક લગભગ ખલાસ થવા આવ્યા છે, પરંતુ કેટલાક ગ્રંથભંડારો અને સાહિત્યપ્રેમીઓની ખાસ માગણી આવતાં સભાના અનામત રાખવામાં આવતા સ્ટોકમાંથી નીચેના પુસ્તકો તેમાં દર્શાવવામાં આવેલ કિંમતે આપવાને નિર્ણય કર્યો છે, તે જેઓને જરૂર હોય તેઓ એ તરત મંગાવી લેવા કૃપા કરવી, વેચાણ માટે કાઢવામાં આવેલ આ ગ્રંથ બહુ અલ્પ પ્રમાણમાં છે, જે ખલાસ થવા બાદ તે ગ્રંથ મળી શકશે નહિ. ૧, વસુદેવ હિન્ડી: પ્રથમ અંશ મૂલ્ય રૂા. ૭) ૨, , , દ્વિતીય ,, રૂા. ૭) | [ બને ભાગ સાથે આપવામાં આવશે. ] ૩. આ. દેવેન્દ્રસૂરિકૃત ટીકાયુક્ત| કર્મગ્રંથ ભાગ ૧ લો [ એકથી ચાર ] મૂલ્ય રૂા. ૬) ૪. , ભાગ ૨ જે [ પાંચથી છ ] , રૂા. ૬) [ બને ભાગ સાથે આપવામાં આવશે. ] બહતું ક૯પસૂત્ર ભાગ ૨ મૂલ્ય રૂા. ૧૫) ભાગ ૩ - રૂા. ૧૫) ભાગ ૪ | 35 રૂા. ૧૫) ભાગ ૫ }} રૂા. ૧૫) ભાગ ૬ રૂા. ૧૬). ઉપરના ગ્રંથો મંગાવનારને કમીશન ટકા ૧૨ આપવામાં આવશે. દરેકનું પિસ્ટેજ અલગ સમજવું. પુસ્તકો રેલ્વે પારસલથી મંગાવવાથી ખર્ચ ઓછો આવશે. તે હવે રસ્તે મંગાવનારે ગ્રંથની કિંમત અગાઉથી મોકલી આપવા કૃપા કરવી. જે મળેથી પુસ્તકે રેલ્વે-પારસલથી તરત રવાના કરવામાં આવશે. શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર 5 ૮, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37