Book Title: Atmanand Prakash Pustak 050 Ank 02 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 2. અ નું કે મણિ કા. ૧ સામાન્ય જિન સ્તવન ... ( શ્રી જવાનમલ ) ૨૧ ૨ પયુંષણ કર્તવ્ય ... | ... ... (અમરચંદ માવજી શાહ ) ૨૧ ૩ ભતૃહરિ અને દિગનામ ... ., .. (પૂ શ્રી જખ્ખવિજયજી ) ૨૨ ૪ ભતૃહરિ અને દિનાગ (અંગ્રેજીમાં) ... ... ( એ. આર. ર'ગા-સ્વામી આયંગર ) ૨૭ ૫ ઉપરના લેખને અનુવાદ ... ... ૬ વલ્લભવાણી ... ... ... ...( પૂ આ. શ્રીનિજયવલ્લભ સૂરીશ્વરજી મ૦ ) ૩૩ ૭ શ્રી સિદ્ધસેન દિવાકરની કૃતિઓ ... (પ્રે. હીર લાલ રસિકંદાસ કાપડિયા એમ. એ. ) ૩૪ ૮ વર્તામાન સમાચાર ... ••• .. ••• ••• ••• ••• સજી) 35 હું સ્વીકાર-સમાસેચના ... ...( સભા ) ૩૬ ૨૭ * શ્રી ક૯પસૂત્ર-(સચિત્ર ) ?? આર્થિક સહાય મળેથી છપાવવામાં આવશે. શ્રી કહપસૂત્ર એ આપણો મહાને પૂજ્ય ગ્રંથ છે. દર વર્ષ પવિત્ર પર્યુષણ પર્વ માં પૂજય મુનિ મહારાજાઓ વાંચે છે. શ્રદ્ધાપૂર્વક સાંભળનારા ભાઈઓ આરાધનાવડે થાડા વખતમાં મોક્ષગામી બને છે. જયાં નાના મોટા ગામ-ગામડાઓમાં જયાં પૂજય મુનિવરોના ચાતુર્માસ થતાં નથી, ત્યાંના જૈન બંધુઓને ક૯પસૂત્ર સાંભળવાની તક મળતી નથી, તેવા ગામના કેટલાક જૈન બંધુઓ તરફથી અમને સચિત્ર કલ્પસૂત્ર (ટીકાના અનુવાદવાળુ' ) ગુજરાતી ભાષામાં સરલ ભાષાંતર કરાવી પ્રગટ કરવા સુચના ઘણા વખતથી થયા કરે છે, જો કે અત્યારે છાપકામ, ચિત્રકામ, કાગળેા વગેરેની વધતી જતી સપ્ત મોંધવારી છતાં શ્રી મહાવીર પ્રભુના જીવન પ્રસંગના રંગીન ફોટાઓ સાથે ઉંચા કાગળ, સુંદર ગુજરાતી ટાઈપમાં છપાવતાં શુમારે રૂા. ૬ ૦૦૦) છ હજાર રૂપિયા ખર્ચના થાય તેમ છે ) એક બંધુ કે બે ત્રણ બંધુઓ મળી તેટલું ખર્ચ આપશે તે તેમના જીવનચરિત્ર સાથે ફોટા આપવામાં આવશે. ) ધનાઢ્ય જૈન બધુઓ એ આર્થીક સહાય આપી આવા જ્ઞાનોદ્ધાર અને અનેક ગામડાઓમાં જ્યાં જ્યાં આ ગ્રંથ જશે ત્યાં ત્યાં પવિત્ર પર્યુષણ પર્વમાં અનેક જૈન બંધુઓ બહેનો સાંભળી લાભ લેશે તેમજ પર્યુષણું કર્તવ્ય કરી આત્મકલ્યાણ સાધશે તેનો અનુમોદના વગેરે લાભ આર્થિક સહાય આ પનારને વર્ષોનાવર્ષો સુધી મલશે. આ નાના ગામ માટે પર્યુષણ પર્વ માટે અતિ મૂલ્યવાન અને ઉપયોગી ગ્રંથ હોવાથી તેવા તેવા ગામને જ માત્ર ભેટ મોકલવામાં આવશે. આર્થિક સહાય આપનારની સુચના અમુક જ્ઞાનભંડારા સિવાય માત્ર ખાસ ઉપકારી ગ્રંથ હોવાથી સિવાય કોઇને ભેટ આપવામાં આવશે નહિ. અને જરૂરીયાત હશે ત્યાં સભા અમુક શરતે ભેટ મોકલશે. લાભ લેવો હોય તેમણે આ સભાને પત્ર લખી જણાવવું. જાહેર ખબર. | શ્રી ભાવનગરમાં શ્રી કૃષ્ણનગરમાં બંધાયેલ નવા જીનાલયમાં મૂળનાય કઇ તરીકે પધરાવવા 2. શ્રી મહાવીરસ્વામીજીની પ્રતીમા એક ઉંચાઈ ઈય ૨૫ અગર તેથી વધારે યોગ્ય નકરાથી જોઇએ છે. લખા-શા, નારણજી ભાણાભાઇ. ( વીમાવાળા, ) - કાંટાવાળા ડેલા-ભાવનગર For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20