________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. 3. 81 જલદી મંગાવે. શ્રી તીર્થંકર ચરિત્ર (સચિત્ર ) ફરીથી છપાવી શકાતું નથી. હા ( શ્રી અમરચંદ્રાચાર્ય કૃત ). ધર્મકથાનુયોગમાં શ્રી તીર્થકર ભગવંતોના ચરિત્ર જેમાં અાવેલ હોય છે તે ઉત્તમોત્તમ ધર્મકથા કહેવાય છે, જેના વાંચન-મનન અને અનુકર યુથી મનુષ્ય મહાન પુરુષ બને છે, બાળકોને વાંચતા રસ ' ઉપન્ન થાય, દૃઢશ્રદ્ધા પ્રકટે, સહેલાઈથી મનન કરી કંઠામ થઈ શકે સંક્ષિપ્ત જિનેશ્વરી દવેના ચરિત્રો જ બાળજીને પ્રાથમિક ભૂમિકારૂપ ખાસ મનાય છે. અને તેને આ મંથ છે. સુંદર સાદી, સરળ ગુજરાતીમાં છપાવેલ છે. તેમાં વિશિષ્ટતા એ છે કે પ્રથમ મુખદર્શન ઉપર પવિત્ર શ્રી શત્રુ જય તીર્થને દ્રશ્ય -ફટ છે, મંથની શરૂ આતમાં પૂજય શ્રી હરિભદ્રાચાકૃત માહાદેવ અષ્ટક, પછી અનુક્રમે દરેક તીર્થંકર ભગવંતના રંગના ટાઓ, પરમાત્માના ચરિત્રો, વચમાં શ્રી યશોવિજયજી મહારાજ કૃત પરમાત્મ, જાતિ પચીશી, પરમામા પચીશી, શ્રી હેમચંદ્રાચાર્ય કેત વીતરાગસ્તોત્ર અને છેવટ શ્રી સિદ્ધસેન દિવાકરકત બત્રીશી એ સર્વ મૂળ અર્થ સાથે આપવામાં આવેલ છે. સુંદર બાઈડીંગ વગેરેથી આકર્ષક, અનુપમ આ ગ્રંથ તૈયાર કરવામાં આવેલ છે, કિંમત રૂ. 6-0-0 ( પાટે જ જુદુ. ). શ્રી દેવભદ્રાચાર્ય કૃત| શ્રી કથાનકોષ ગ્રંથ (અનુવાદ) (ભાગ 1 ) યથાર્થ નામને શાભાવો આ થારનષ ગ્રંથ સંવત 158 ની સાલમાં પૂજય પૂર્વાચાર્ય મહારાજે મૂળ પ્રાકૃતભાષામાં સુમારે શાઢાબાર હજાર ભલે ક્રપ્રમાણમાં વિદ્વતાપૂર્ણ રીતે રચેલા છે. આ ગ્રંથમાં સમ્યકતાદિના ત્રીશ સામાન્ય ગુણા અને પંચ અણુવ્રતના સત્તર વિશેષ ગુણ મળી પચાસ ગુણા સુંદર, અનુપમ, વાચકને રસ ઉત્પન્ન કરે તેવી કથાઓ જે કેટલીક કથાઓ તદ્દન નવીન બીજે નહિ જોવાયેલી, તે નહિ' વાંચવા સાંભળવામાં આવેલી છે જે ગુણે સાથે વંચાય તે તે ગુણે પ્રહણ કરવાની વાચકને ધડીભર જિજ્ઞાસા થાય અને સાથે માત્માને આરેહાદ ઉતપન્ન કરે તેવી કથા છે. | દરેક કથાના વર્ણનમાં અને ઉપસંહારમાં તે તે ગુણાનું સ્વરૂ 5, તેનું વિવેચન, તેના લગતા ગુણુ દોષ, લાભહાનિનું નિરૂપણુ અતિ વિદ્વત્તાપૂર્ણ રસભરિત રીતે કર્યું છે. | ગુણાના વર્ણન ઉપરાંત પ્રસ ગેપત અનેક મહત્વના વિષયે જેવાં કે ઉપવન, ઋતુ, રાત્રિવને વગેરે; તેમ જ રાજકુળના પરિચયથી થતાં લાભ, શપુરુષના માર્ગ, દેવદર્શન, પુરુષના પ્રકારે, નહિ કરવાલાયક, છોડવાલાયક, ધા૨ણુ કરવાલાયક, વિશ્વાસ નહિ કરવાલાયક, ૨નલક્ષ, સામુદ્રિક, રત્નપરીક્ષા વગેરે આકર્ષક વિષ, દેવગુરુમતત્વનું અનુપમ સ્વરૂપ, વ્યવસ્થાપનવાદ સ્થળ, આઠ પ્રાતિહાર્યનું’ સવરૂપ, ધર્માતરવપરામર્શ', જિનપૂજાનું વિસ્તૃતસ્વરૂપ, સામાન્ય ધર્મોપદેશ, મૂર્તિપૂજા વિષયિક વર્ણન, ઉપધાન, વજારા૫ણુ તથા મૂર્તિપ્રતિષ્ઠા આદિ વિધાનો અને અંતર્ગત અનેક કથાઓ આપવામાં માવી છે. જે મનનપુર્વક નિરંતર પઠનપાઠનથી વાચક જરૂર શામકથાણ સાધી શકે છે. | મૂળ પંથના સંપાદક, મહાન સંશાધક સાક્ષરશિરોમણિ કૃપાળુ શ્રી પૂણ્યવિજ્યજી મહારાજ શ્રીની લખેલી વિદ્વત્તાપૂર્ણ ગુજરાતી ભાષામાં મૂળ પંથમાં આવેલી છે તે જ પ્રસ્તાવના આ પ્રથમ ભાગમાં અમાએ પ્રગટ કરી છે, - ઊંચામાં ઊંચા ટકાઉ કાગળા ઉપર સુંદર ગુજરાતી અક્ષરેથી ચાલીશ કામ' iાઉન મારું પેજીમાં વિવિધ રંગીન કવરઝેકેટ મજબુત બાઈકીંગથી સુંદર આ ગ્રંથનું પ્રકાશન કરેલ છે. અનેક વિષયનું જ્ઞાન કરાવના બા મંથ હજી કોઈ પ્રગટ થયેલ નથી તેમ વાંચતા માલંમ પાશે. કિંમત રૂા. 10-0- પાસ્ટેજ જુદુ સુદ્રઢ : શાહ ગુલામય't @ાઇ : ધી મહેદ્રય મિસિંગ પ્રેસ : દાણાપીઠ-જાવનગર, For Private And Personal Use Only