________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભેટ મળી છે. જેમાં સાર તરવામાં વિલંબ શાથી ? દિવ્યદર્શન કાને કહેવું, દિવ્યદશ નના ત્રણ ભે, આત્મદર્શીનમાં છ દન તેના પ્રભાવ, પોતાના દોષ ક્રમ જોવા ? દેવ અને દાનવ દર્શનનું સ્વરૂપ તેના ઉપર ખધકસૂરિના મેાક્ષમાં કેમ પ્રતિબધ થયા, સ્વદોષ જોવાના અભ્યાસ તે જ આરાધક કહેવાય. આત્મનિરીક્ષણુ કેમ કરવુ', સ્વદેોષ લેલ પટ્ટિલા ને સાધ્વીજીએ અમરવાણીવડે કરાવેલુ દુ:ખનુ' નિદાન વગેરે વિષયા દિવ્યદર્શનના વિષયમાં પૂજ્ય ભાનુવિજયજી મહારાજે સાદી અને સરલ ભાષામાં સુંદર રીતે ચર્ચ્યા છે. લઘુ પત્રિકા હેવા છતાં પ્રાણીઓનું ખરું` દિવ્ય આત્મદર્શન-ભાન કરાવનાર છે. વિદ્વાન મુનિવરેાના જ્ઞાનના પરિપાકવર્ડ આપેલા વ્યાખ્યાન કે વક્તવ્ય આવી પ્રવચન પત્રિકાઠારા પ્રકાશન કરી દરેક શહેર
ગામેમાં મોકલતાં ઘણા ઉપકાર થાય અને પ્રાણીઓ
પોતાના દોષ દર્શન જોઇ આત્મદર્શન કરતાં શીખે જ એમ અમેા માનીએ છીએ. અમે આ પત્રિકાની પ્રગતિ ઇચ્છીએ છીએ."
૨ જિનવાણી—લેખક શ્રી હરિસત્ય ભટ્ટાચાર્યજી ઇંગ્લીશમાં લખેલ તેને ગુજરાતી ભાષામાં અનુવાદ ગુજરાતી અનુવાદ ભાઇ સુશીલે કર્યો હતા. ધણા વર્ષો પહેલાં પ્રકટ થયેલ હતા, પર’તુ મારવા, બંગાલ, પ’જાય વગેરે પ્રાંતામાંના જૈન બંધુએ આ હિંદી ભાષાના અનુવાદથી સારો લાભ લઈ શકશે. તેવા આશયથી અનુવાદક વૈદ્ય ગે।પીનાથ ગુપ્તે કરેલ છે. શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાલાના ૪૯ મા પુષ્પ તરીકે તેમના સુશિષ્યો મુનિરાજ શ્રી દર્શનવિજયજી મહારાજ ત્રિપુટીઆએ પ્રકાશન કરી ગુરુભક્તિ કરી છે. આ મંથ જૈનધર્મી ન હાય તેવાઓને જૈનધમ'ના મમ સમજવા એક ઉપયાગી વસ્તુ બતી છે. આ ગ્રંથમાં સાથે કાઁવાદ, ભગવાન પાર્શ્વનાથ, મહામેધવાહન ખારવૈલ એ ચાર લેખાના વધારા કર્યા છેા. પ્રકાશક શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાલા મૂલ્યે અઢીરૂપીયા,
3 શ્રી દેશના જિંતામણિ ભાગ-૩-૪-૫ મે જેના લેખક વિદ્વાન પૂજ્ય શ્રી વિજયપદ્મસૂરિ મહારાજ છે. આ ગ્રંથમાં ત્રીજા, ચેાથા અને પાંચમા તીર્થંકર ભગવાનની દેશના સાદી સરલ ગુજરાતી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાષામાં લખાયેલ હોઇ બાળજીવાતે ખાસ ઉપયાગી છે. સક્ષિપ્ત ચરિત્ર પણ છે. પ્રકાશક શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમૂલ્ય ભેટ શેઠે જેસગભાઇ કાળીદાસ તરફથી મળેલ છે.
૪ શ્રી હરિશ્મળ મચ્છીનુ' અદ્ભુત ચરિત્ર શ્રી નવસ્મરણ સાથે-મુનિરાજશ્રી હું સસાગરજી મહારાજ અનુવાદક છે. સાદી સરલ ભાષામાં છપાવેલ વાંચવા જેવુ' રસિક છે પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન શાહુ મેાતીચંદ દીપચંદ ઠળીયા ( તળાજા ) જે મુંબઇ કાનિવાસી શેઠ અમૃતલાલ કેશવજી તરફથી ભેટ મળેલ છે.
૫ શ્રી મહેન્દ્ર જૈન ૫'ચાંગ-વર્ષ° ૧૮ મુ' કર્યાં પૂજ્ય પંન્યાસ વિકાશવિજયજી મહારાજ.
સંવત ૨૦૦૯ ની સાલનું સૂક્ષ્મ ( સાયન )
ગણિતવાળુ આ પંચાંગ અમેાને ભેટ મળેલુ છે. અઢાર વર્ષ*થી કર્તા મુનિરાજ આ પચાંગ કરી જૈન જૈનેતર પ્રજા સમક્ષ મૂકી. મહાન ઉપકાર કરે છે. તેઓ સાડુએ ભૂલ બતાવવા એક વખત સૂચના કરેલી છતાં છતાં હજી સુધી ક્રાઇ જ્યાતિષ નિષ્ણાતે ભૂલ કાઢી શક્યા નથી ( ખાટું ઠરાવી શકયા નથી ) સાયન અને નિરયન પ્રમાણે દર વર્ષે જ્યાતિષી એ ધણા પંચાંગા પ્રગટ કરે છે, પરંતુ જેમને સૂક્ષ્મમાં સૂક્ષ્મ (સાચા) સમયતી જરૂર હૈાય તેને આ પંચાંગ જરૂરીઆત પૂરી પાડે છે. અને તેને આટલા વર્ષ સુધી કોઇ ખાટુ ગણિત ઠેરાવી શકયા નથી, તે જ તેતી સત્યતાના પુરાવા છે. જૈન મહાત્મા અનેક રીતે ઉપકાર કરી શકે છે તે માંડુના આ એક છે, કિ’મત ચોદ આના, પોસ્ટ અલગ, અમારે ત્યાંથી મળશે,
શ્રી આત્માનંદ પ્રકાશના ગ્રાહકોને સુચના.
પુસ્તક ૫૦ મું (ગયા માસ)શ્રાવણુથી શરૂ થયું છે અને આ અ' ખીજો છે. દર વખતે ભેટતી ખુદ્દ દરેક શ્રાવણ માસમાં વી. પી. કરી લવાજમ વસુલ કરવામાં આવે છે. પરંતુ આ વખતે ભેટની મુકતા તિહુઁય થવામાં બીજા ક્રાર્યાંને લઈને ઢીલ થઇ છે.તે ભેટની બુક તૈયાર થતાં લવાજમ વસુલ કરવા કારતક માસમાં વી. પી. કરવામાં આવશે. જેથી સ્વીકારી લેવા સુચના છે. ( ત'ત્રી )
For Private And Personal Use Only