Book Title: Atmanand Prakash Pustak 050 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૬ શ્રી આત્માનઃ પ્રકાશ. प्राकारपुरुषादिसमुदायवाचक एकदेशे पुरुषादौ वर्तते । शरीरकर्मणा आत्मनः कर्म उच्यते इत्यत्र शरीरशब्दो हस्तादिसमुदाये वर्तमानस्तदवयवेष्वेव अध्यारोप्यते । Acharya Shri Kailassagarsuri Gyanmandir अयं पुनरत्र जाति समुदायशब्दयो विशेषः प्रकाश्यते - समुदायशब्द एक्कसमुदायान्तवर्तिनः सजातीयान् विजातीयांश्च अभेदेन-अभिदधति, जातिशब्दस्तु तज्जातीयानेव समुदितानसमुदिताश्चांपीति । —વિરાહામહવતી નામ પ્રમાળસમુચ્ચયટીજા. ઘૃ॰ ૩૩૦ B-૩૩૨ A. આ ટીકામાં થોરું મત્તુરબા એમ ઉલ્લેખ હાવાથી આ કારિકાય ભતૃહરિનુ છે એ તે સ્પષ્ટ છે. તપાસ કરતાં આ બંને કારિકાએ ભારના વાકયપદીયના રજા કાંડમાં અનુક્રમે ૧૫૭ તથા ૧૫૬ મી મળી આવે છે. દિગ્વાગે અહીં વ્યુત્ક્રમથી ઉદ્ધૃત કરી જાય છે. આ ઉપરાંત એક બીજી વાતને પણ પ્રસંગવશાત્ અહીં નિર્દેશ કરી લઉં. કલકત્તા સાંસ્કૃત ગ્રંથમાલા(ન. ૧૩ )માં સાંખ્યકારિકાની યુક્ત્તિીવિદ્યા નામની વૃત્તિ બદ્ધાર પડી છે. આ વૃત્તિ માઢરવૃત્તિથી તદ્દન જુદા પ્રકારની છે અને પ્રાચીન છે. એમાં તે શંકા જ નથી, છતાં દિગ્બાગના પ્રત્યાં નવનાપોઢમ્ આ લક્ષણને તેમાં ઉલ્લેખ હાવાથી પ્રમાણસમુચ્ચય પછી જ રચના થયેલી છે એ તે નિર્વિવાદ છે. કલકત્તા યુનિવર્સીટના નામાંકિત વિદ્વાન શતકરી મુખરજી કે જે શતકાઢી ખાણુના નામથી પ્રસિદ્ધ છે તેમણે યુહિદ્દીપિવાની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે યુક્તિદીપિકામાં ભતૃ હિરના વાક્યપદીયતુ કાઇ પણ અવતરણ ન હોવાથી યુક્તિદીપિકા વાક્યપદીયથી જાતી છે. પરંતુ આ તેમનું લખાણું ‘ ભંરિનુ ઈ. સ. ૬૫૦માં મૃત્યુથયુ' છે.' આ ત્સંગવચનિમ ત સંસ્કારાને આધારે જ રચાયેલુ' છે, અને તેથી જ યુક્તિદીપિકામાં પૃ॰ ૩૮માં ભતૃ'હરિની એક કારિકા ઉષ્કૃત કરેલી હાવા છતાં તે જોઇ.શકયા નથી, પરંતુ ખરી રીતે યુક્તિદીપિકાથી વાકયપદીય જ પ્રાચીન છે, કારણ કે યુક્તિદીપિકા પૃ૦ ૩૮ માં નીચે પ્રમાણે વાકયપદીયમાંથી એક કારિકા ઉદ્ધૃત કરેલી છે, आद च - प्रमाणत्वेन तां लोकः सर्वः समनुगच्छति । व्यवहाराः प्रवर्तन्ते तिरश्चामपि तद्वशात् ॥ [ वाक्यप० २ / ८१ ] આ વાકયપદીયના બીજા કાંડની ૮૧ મી કારિકા છે. ' આ ઉપરાંત વાકયપદીયના ‘ પ્રતિમા વાઢ્યાર્થ: ' આ મતની સમાલેચના પણ પ્રમાણસમુચ્ચયમાં છે, એ વિષે પ્રસગે જણાવીશ. આ બધા વિવેચનથી સ્પષ્ટ છે કે વૈયાકરણ ભતૃહર ધણા જૂના વિદ્વાન છે. તેથી આચાય ભગવાન શ્રી મદ્યવાદી ક્ષમાશ્રમણે ભર્તૃહરિના મતના વિસ્તારથી ઉલ્લેખ ૧ Nor even a single quotation can be traced to Bhartṛhari's Vakyapadiya, which has been laid under contribution by all writers who followed him. Forward of Yuktidipika p. g. ૨. આ લેખમાં મેં બધું વિવેચન વાકયપદીયકાર ભતૃ હિરને અનુલક્ષીને કરેલું છે, પરંતુ રાતયને કર્તા ભતૃ હિર કાણુ છે, તેને શા સમય છે, પ્રત્યાદિ બાબતે નું વિસ્તૃત વિવેચન શ્રી ધર્માનંદ કાસાંખીના ચિરંજીવ વિદ્વર શ્રી દામોદર કાસાંબીએ The journal of oriental research, Mylapore, Madras ના ઇ. સ. ૧૯૪૫ ના ડીસે'મ્બર માસના અંકમાં on the Authorship of the SATAKATRAYI નામના લેખમાં કરેલુ છે. જિજ્ઞાસુઓએ તે જોઇ લેવું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20