________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Us
US UUE USUSUGUP UCUCUCUSUCUC SinlifiBirjuBSF5FSHSEB5 આ વલભ-વાણી લો
骗骗骗骗骗骗骗骗號 પૂજ્યપાદ યુગવીર આચાર્ય પંજાબકેસરી શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની
ઉપદેશામૃત વર્ષામાંથી તારવી કાઢેલા અમૃતબિંદુઓ
તારવી કાઢનાર નવીનચંદ્ર ભેગીલાલ-મુંબઈ ( ૧ ) આપણા સમાજની ભરચક ખામીઓ છે. તે દૂર કરવા માટે બધા જ માણસે ખૂબ કા માં કરવા તૈયાર બને. “ ફલાણે કામ કરે છે, એમ વિચાર કરી આળસુ ન બને, પણ બધા એક થઈ કામ કરવા મંડી પડો. કુરસદ નથી એમ ન કહે. કારણ નવરાશ તો મર્યા વિના આવવાની નથી, માટે જીવતાં પહેલાં એક બીજાને મદદ કરવા તૈયાર બનો, સાધુ ને શ્રાવકને વિચાર એક કરો. અભિમાન છોડી દે ને કામ કરવા એક થાઓ. પછી જુઓ કે કોઈ કામ એવું છે કે તમારા સર્વના સહકારથી ન બને. તમારા વિચારે કાર્યમાં પરિણમશે ત્યારે જ જૈન સમાજની ઉન્નતિ થશે?
(૨) ક્રોધ, માન, માયા, ભરૂપી ચંડાલ ચોકડી આપણુ આત્મામાં હોય ત્યાં સુધી આમાનું કલ્યાણ થતું નથી, પણ તેને બદલે આ ચાર સજજન જોડે મિત્રતા કરો. ક્રોધને બદલે ક્ષમા, માનના બદલે નમ્રતા, માવાને બદલે સરળતા, લોભને બદલે સંતોષને તમારા જીવનમાં ઉતારે, તે આ ચાર સજજન મિત્રોના સંબંધથી ઉપરની ચંડાલ ચેકડી ભાગી જશે.
– કામ કરે – (ક) તમે મહાવીરના સંતાન છે. વારસદાર છે. જે શક્તિ વડે મહાવીરે જગતનું કલ્યાણ કર્યું તે આજે પણ જમતનું કલ્યાણ કર્યું જ જાય છે. તે શક્તિ વારસામાં તમને મળેલી છે. તે શક્તિ તમારામાં છે, માટે તે શક્તિવડે કામ કરવા મંડી પડે. એક એક ભાઇ, એક એક બહેન પિતાની શક્તિ અનુસાર કામ કરવા તૈયાર બને. જેમ તમે બીજાને બનાવવા માગે છે તેમ તમે પ્રથમ બની જાઓ ને ઘડીયાળની માફક જરાય પણ થોભ્યા વિના કામ કર્યા કરે. ‘હિંમતે મર્દા તે મદદે ખુદા.” તમે હિંમત રાખશે તો તમને આપોઆપ મદદ મળી આવશે, ને બીજાની મદદ મળતા બે એકડા બે એકડે અગીઆર જેટલી તમારી તાકાત વધશે.
– ધર્મનો પ્રચાર કરે – ( ૪ ) પ્રભુએ પિતાના જ્ઞાનવડે કહ્યું કે “જેમ મનુષ્યમાં સુખની દુઃખની ઇક છા થાય છે તેમ વનસ્પતિમાં પણ તેવી ઇચ્છાઓ થાય છે ને વનસ્પતિમાં જીવ છે.' પ્રથમ તે દુનિયાના અમુક લેકે એ આ વરતુ પ્રત્યક્ષ ન મેળવી ન માની, પણ જ્યારે જગદીશચંદ્ર બોઝે યંત્રધારા વનસ્પતિમાં જીવે છે. તે યંત્રોઠારા કાને દેખાડયું ત્યારે જ જૈન શાસ્ત્રના સિદ્ધાંતમાં લેકીને વધુ વિશ્વાસ બેઠે. માટે ભાગ્યવાન પુરષોએ શોધખોળ કરી શાસ્ત્રોના વચને સિદ્ધ કરી લેકને શાસ્ત્રની સત્યતા બતાવવી જોઈએ. ને એવા શેધ ળ કરનારને સંધે દરેક પ્રકારની મદદ આપવી જોઇએ ને તો જ ધર્મને વધુ પ્રચાર થશે.
૩૩ ]લું.
For Private And Personal Use Only