Book Title: Atmanand Prakash Pustak 050 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાલાદિત્યના બનેવી હતા. તેઓ વ્યાકરણમાં નિષ્ણાત હતા, અને ખીજા એક ચંદ્ર નામના મહાત વ્યાકરણાચાયની દરમિયાનગીરીથી વસુબન્ધુને પરાજિત કર્યા હતા. આ અર્થ એ થાય છે કે વસુરાત, ચંદ્ર અને વસુબન્ધુને સમકાલીન ગણવા જોષ્ટએ, અને વસુરાતના શિષ્ય ભતૃહિર પાંચમા સૈકામાં થઈ ગયા તેમ પણ કહી શકાય. શ્રી આત્માનો પ્રકાશ એક બીજી અગત્યનું પ્રમાણુ કે જે મે દિનાગના પ્રમાણસમુચ્ચયને! અભ્યાસ કરતાં કરતાં શોધી કાઢ્યું છે તે આ મતને સમત આપે છે. આ ગ્ર ંથનું પાંચમું પ્રકરણ જેની અંદર દિનાને “ અપોસિદ્ધાંત '' સમજાવવામાં આવ્યા છે, તેમાં નીચેની એ કારિકાએ જડી આવે છે જેનુ' સ ંસ્કૃત૧૧ નીચે મુજબ છે. (१) बिन्दौ च समुदाये च वाचकः सलिलादिषु । संख्याप्रमाण संस्थाननिरपेक्षः प्रवर्तते । (२) संस्थानवर्णावयवैर्विशिष्ठे यः प्रयुज्यते । शब्दो न तस्यावयवे प्रवृत्तिरुपलभ्यते । ભર્તૃહરિના “ વાકયપ્રદીય ” ના૨ બીજા કાંડમાં આવતી છે કારિકાએ।તુ ટિમેટન ભાષાનું ભાષાંતર છે. આ બતાવે છે કે કા તા ડિનાગે કારિકાએ ભર્તૃહરિના ગ્રંથમાંથી લીધી અથવા તે દિનાગ અને તૃહરિ બન્નેએ કાઇ બીજા જ ગ્રંથમાંથી તફડાવી પણ બીજા વિધાનના સમર્થનમાં કાઇ પણ જાતનું પ્રમાણુ નથી. આપણે દિનાગના “ પ્રમાણસમુચ્ચયવૃત્તિ ''ના ટીકાકાર જિતેન્દ્ર બુદ્ધિના૩ ગ્રંથ ઉપરથી જાણીએ છીએ કે દિફ્નાગ અહિં’આ ભતૃ'હારના વિચારા જણાવે છે. આથી સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે દિનાગે ભર્તૃહરિના ગ્રંથમાંથી તે બન્ને કાર્રિકાએ ઉષ્કૃત કરી છે. હવે જો ઇ. સ. પાંચમા સૈકાના સુપ્રસિદ્ધ બંધ તર્કશાસ્ત્રી દિલાગે “ વાક્યપ્રદીય ’માંયા તે કારિકા ઉષ્કૃત કરી હાય તેા ભતૃહિર ઇ. સ. સાતમા સૈકામાં થઇ ગયા એમ કેમ કહી શકાય ? આપણે તા એટલું જ નક્કી કરવાનું છે કે “ વાકયપ્રદીપ ”ના કર્તા ભતૃહર ઇ. સ. પાંચમા સૈકામાં થઇ ગયા અને ભર્તૃહરિ સ ંબધી ઇત્સિંગનું વિધાન સત્યથી વેગળુ છે. क्वचित्तु मुख्या अवयनेषु वृत्तिः । यथोक्तं भर्तृहरिणा । सलिलादिष्विति आदिशब्देन पृथिव्यादीनां परिग्रहः । ૧૧ આ એ કારિકાએનું આ પ્રમાણે સ ંસ્કૃત રૂપાંતર થઇ શકે છે: (2) farat.. પ્રવતત । ....નમ્યતે । ( ૨ ) સંથા.......... ૧૨. સરખાવે। કારિકાએઃ—દ્વિતીય કાંડ ૧૬૦ અને ૧૫૭ઃ- બનારસ આર્દ્રત્ત, પૃષ્ઠો ૧૪૪-૧૪૫, ૧૩. સરખાવેશઃ—“ વિશાલામલવતી ' નામની ટીકા, જુઓ ફાલીયા ૩૬ વ. લીટી છ અને તેથી આગળ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20