Book Title: Atmanand Prakash Pustak 041 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૮ 卐 તે ક્ષુદ્ર ગતિમાં ભ્રમણ કરતા વેરી જીવેા અવશ્ય પેાતાનુ વેર લેવાના જ, સંસારમાં ભ્રમણ કરતાં કેાઈને કાઇ ગતિમાં આપણને કનડવાના જ— દુ:ખ આપવાના જ. સંસારની કાઇ પણ ગતિમાં આપણે અવતર્યાં હાઇએ અને પૂજન્માના વેરીના ભેટા થઇ જાય અને તે આપણને પ્રાણાંત કષ્ટ આપે ત્યારે આપણે આપણા સ ંચિત કર્મના દોષ કાઢી જો શાન્તપણે દુઃખ લાગવી લઈએ તેા આપણે વેરમાંથી મુક્ત થઇ શકીએ; પણ જે તે વખતે આપણે તેને નિ ય માની, તેના ઉપર દ્વેષ કરી તેને દુ:ખ આપવા તૈયાર થઈએ, તેને દુઃખ દેવાના પરિણામ કરીએ તે તે વેરથી છૂટવાને બદલે તે વધારે મજબૂત થશે. આ બાબતમાં શ્રી પાર્શ્વનાથ સ્વામી અને કમઠના પાછલા ભવા વિચારીશું તે। સ્પષ્ટ થઇ જશે. શ્રી પાર્શ્વનાથસ્વામી ક્ષમા કરતા આવ્યા છે ત્યારે કમઠ દ્વેષ રાખી દુ:ખ દેતા જ આવ્યા છે. શ્રી પાર્શ્વનાથ સ્વામીએ ઘણા જન્મામાં ક્ષમા આપી ત્યારે તે તી કરના ભવમાં અપરાધેાથી છૂટ્યા. પોતે ક્ષમા આપતા રહ્યા અને ફરી નવે અપરાધ ન કર્યા ત્યારે જ તેઓ છૂટી શક્યા. તેા જેએ ખેલવા માત્રની ક્ષમા આપી નવા અપરાધ કરતા રહે, કદાચ સામેનેા આત્મા ક્ષમા ન આપતાં પેાતાનુ વેર લેવા તૈયાર થાય તે શાંતિપૂર્ણાંક સહન ન કરતાં-ક્ષમા ન આપતાં તેને નાશ કરવાના વિચાર લાવી તેના નાશ કરે અથવા તો તેને દુઃખમાં નાંખે તે પછી બીજાને અમે ખમાવીએ છીએ એમ કહેવા માત્રથી તેઓ કેવી રીતે છૂટી શકે? કેવી રીતે નિરપરાધી બની શકે ? પૂર્વે થઇ ગયેલા મહાપુરુષાએ પેાતાના અપરાધેાની ક્ષમા માગી, અનશનનાં પ્રાયશ્ચિત લીધાં, ફરી અપરાધી ન મનવા પાલિક સુખાના ભાગ આપી વિષ-પ્રાણ લે છે. ચાના સાથ છેડી કષાયાને માન્યા અને શ્રી આત્માનંદ પ્રકાશ દુર્ગતિમાં જવારૂપ સજામાંથી છૂટ્યા તે પણ જેના અપરાધ કર્યાં હતા તે જીવાએ તેા ન જ છેાડ્યા અને અસહ્ય દુઃખ દીધા. Acharya Shri Kailassagarsuri Gyanmandir માનવ જાતના ગુન્હા કરી માી માગવાથી કદાચ માનવી માફી આપી શકે અને વેરથી મુક્ત થઈ શકાય પણ તે માનવી પ્રાણહરણના ગુન્હા સિવાયના ગુન્હાની માફી આપી શકે છે અને આપણે નિરપરાધી બની શકીએ છીએ. તેમજ ફરી ગુન્હા ન કરવાની શરતે માફી મેળવી શકીએ છીએ અને વેરથી છૂટી શકીએ છીએ. પણ માણસ મારવાના ગુન્હો કરવાથી તે માણસ મરીને ક્ષુદ્ર ગતિમાં ગયેલા હેાવાથી આપણને માફી આપી શકતા નથી; તેમજ વેર પણ છેાડી શકતા નથી અને જન્માંતરમાં પણ આપણને પ્રાણાંત કષ્ટ આપવાના જ. વધારે દુ:ખદાયક હાય છે, કારણ કે માણુસ માણસ સાથે બંધાયેલાં વેર તિર્યંચા કરતાં બુદ્ધિપૂર્વક વેર બાંધે છે. પૈાલિક સુખા અને પૌલિક સુખ મેળવવાના સાધના માટે જે સૂક્ષ્મ તથા સ્થૂળ તિયાના સર્વથા નાશ કરવામાં આવે છે તેમના પ્રાણાનું હરણ કરવામાં આવે છે, તે ગુન્હામાંથી છૂટવું ઘણું જ કઠણ છે. તેમની પાસે માફી માગવી નકામી છે. આપણને તેઓ માફી આપી શકતા નથી તેમજ આપણે માફી માગવાને અયાગ્ય છીએ; કારણ કે વિષયાસક્ત, પરિગ્રહના પ્રેમી, કષાયાના દાસ પોતાના જીવ નના છેડા સુધી પોતાની ક્ષુદ્ર વાસનાએની તૃમિના માટે નિર ંતર અનંતા જીવના નિર્ધ્વસ પરિણામથી નાશ કરતા રહે છે, માટે આવી વ્યક્તિ ક્ષમા માગવાને અધિકારી જ નથી; કારણ કે તે જાણી બૂઝીને જીવાના ક્ષમા માગતાં પહેલાં ક્ષમા માગવાના અધિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20