Book Title: Atmanand Prakash Pustak 039 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir NAWAR ધર્મરક્ષક-વિજયાનંદસૂરીશ્વરજી [ ૨૨૩] DAADWR ) માંથી ઉખેડી પાડવા મંડ્યા છે! માટે રાસ જોઈન એ પાધિપતિ! જાગ ! ઊઠ! અને તારું કર્તવ્ય બજાવવા એક ભવ્ય ગર્જના કર!!! તારું પરાક્રમ તે જગજાહેર અજબ-અનેખું છે, પણ તું વ્યભ્રષ્ટ થયે છે, તેથી આ ક્ષુદ્ર પાદિ ચતરફ સ્વચ્છ દાચાર વર્તાવી રહ્યાં છે. સિંહરાજ! તું નિશ્ચય જાણજે કે સમર્થમાં શિરોમણિ ગણાતા હરકેઈનું સ્વામિત્વ આ પ્રમાણે અધઃપતન જ પામે છે. “કર્તવ્ય ભૂલે તે જરૂર ફૂલે.” શાણા સજનવ! આ અન્યક્તિ દુનિયાદારીનાં હરેક કામકાજને અક્ષરશઃ લાગુ પડે છે. જેઓ જેઓ જ્યારે જ્યારે સ્વકર્તવ્યથી ભ્રષ્ટ થાય છે ત્યારે તે સંસ્થાની આ પ્રમાણે જ સ્થિતિ થાય છે. એકલું અંગબળ જ કાંઈ વિજયપ્રદ થતું નથી. સત્તા-બળ વગેરે સંપત્તિ સાથે “નેક કર્તવ્યનિષ્ઠા” હોય, તે જ યા અને સા: એ બે માનવજીવનનાં અમૃતફળ પ્રાપ્ત કરી શકાય છે. તા. ૨૩-૪-૪૨ ગુવાસરી લિ. સમાજહિતચિંતક: રેવાશંકર વાલજી બધેકા-ધર્મોપદેશક વિવા: ભાવનગર, ધર્મરક્ષક-વિજ્યાનંદસૂરીશ્વરજી. ( રાજ કઈ વસંત –એ રાગ ) અજબ એક સાચા ગુરુ, સાચા ગુરુ, જેની વાણમાં ગર્જના મધુરી—અજબ ટેક ધર્મરક્ષક વિજયાનંદ ગુરુ, સર્વ શાસે પ્રવીણ, દિવ્ય સૂરિ–અજબ. ૧ જેણે પૂજાની ધત શી જગાવી, શબ્દ શબ્દ સંગીત ધૂન પૂરી–અજબ ૨ જેન ભાવના ફેલાવી પંજાબ, આત્મારામે ન શક્તિ અધરી–અજબ૦ ૩ ધર્મપરિષદે ઘેલ જેને ગાયે, જેની શાસ્ત્રાર્થે વાચા શ્રી––અજબ૦ ૪ શ્રેષ્ઠ આચાર્ય અજિત ગવાયા, અને હેમેન્દ્ર શાસન ધરી–અજબ૦ ૫ રચયિતા-મુનિશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ. Drenereien Sie das Nemecko For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28