Book Title: Atmanand Prakash Pustak 039 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી આત્માનંદ પ્રકાશ [ ૨૩૪ ] પૂર્વોક્ત રીતિએ શ્રુતજ્ઞાનના અંતવિચારવા. એ પ્રમાણે ગધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ સાદિ-સાન્તપણાની ભાવનાએ સ્વય' સમજી લેવી. એકના એક જ વિવક્ષિત વર્ણમાં અથવા ગંધરસ-સ્પર્શમાં તે તે વ−ગધાદિની તીવ્રતામદતાની અપેક્ષાએ પણ શ્રુતજ્ઞાનનુ સાદિ સાન્તપણું પૂર્વોક્ત રીતિ પ્રમાણે ખરાખર ઘટાવી શકાય છે. સંસ્થાનની અપેક્ષાએ માનમાં કઈ વિવક્ષિત પુદ્ગલદ્રવ્ય અમુક ત્રિકાદિ સંસ્થાનવાળું હોય, તે 'સ્થાનમાં જ્યારે ફેરફાર થાય એટલે તે પુદ્ગલદ્રવ્યના પ્રજ્ઞાપનીય ભાવ લક્ષ્યમાં રાખી શ્રુતજ્ઞાનની આદિ સમજવી, પુનઃ તે વિવક્ષિત પુદ્ગલદ્રવ્યનું સસ્થાન ફેરફાર થાય એટલે તે જ રીતિએ શ્રુતજ્ઞાનના અંત સમજવા આ પ્રમાણે વિસ્તારથી ખરાખર ઉપયેગ રાખીને ભાવથી–પ્રજ્ઞાપક-પ્રજ્ઞાપનીય ભાવાની અપેક્ષાએ શ્રુતજ્ઞાનનું સાદિ-સાન્તપણું સમજવુ. C શ્રુતજ્ઞાન • એ તેતે દ્રવ્યા તેમજ દ્રવ્યેાના ગુણુ-પર્યાયના સ્વરૂપને સમજાવનારી સ્વપરપ્રકાશક આત્માના ગુણ છે. આત્મા એ જ્ઞાતા છે, જાણવા માગ્ય પદાર્થો-ધર્માસ્તિકાયાદી અને તેના ગુણુ–પાયા એ જ્ઞેય છે અને તેનુ જાણુપણું એ જ્ઞાન છે. અમુક અપેક્ષાએ Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન એ ત્રણે જુદા છે અને અમુક અપેક્ષાએ ત્રણે એક પણ છે. સર્વથા જે ભિન્ન માનવામાં આવે તે એક જ આત્મામાં, આત્મતત્ત્વની અપેક્ષાએ જ્ઞાતાપણ, જેનાવડે દ્રવ્યેાના વિશેષ સ્વરૂપ જણાય છે તે જ્ઞાનગુથી અવિરહિતપણુ અને જાણેલા જ્ઞેય પદાર્થોના વિશિષ્ટ અભેધરૂપે જ્ઞેય પદાર્શન સહચરપણુ” કેમ ઘટી શકે ! એ પ્રમાણે સર્વથા અભિન્ન-એક માનવામાં આવે તે જ્ઞાતાનેય અને જ્ઞાન-દ્રવ્ય-ગુણુ અને પયાય એવા ભિન્ન નામે કેમ આપી શકાય ? અર્થાત્ અપેક્ષાએ ભિન્ન છે અને અપેક્ષાએ અભિન્ન પણ છે. અહિંયા તે પ્રજ્ઞાપક-શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનના ખલવડે પ્રજ્ઞાપનીય ભાવેાનું જે પ્રમાણે નિરુપણ કરે છે તે પ્રમાણે શ્રુતજ્ઞાનનું પણ પરિણમન થતું જાય છે. એ મુદ્દો ધ્યાનમાં રાખીને જ ભાવથી સાહિ–સાન્તપણુ ઘટાળ્યુ છે. જે માટે શ્રી બૃહત્કલ્પસૂત્રની ટીકામાં કહ્યું છે કે " इत्थं च प्रज्ञापनीयभावानां प्रज्ञापने श्रुतજ્ઞાનવિ તથા તથા પમિત તિ માહિસર્વત્તિતમ્ ।।” (અ` ઉપર કહેવાઇ ગયેા છે.) આ પ્રમાણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી શ્રુતજ્ઞાનનું સાદિ-સાપણું ઘટાવીને એ જ વ્યાદિ ચારની અપેક્ષાએ શ્રુતજ્ઞાનનુ અનાદિઅન'તપણુ' ઘટાવવામાં આવે છે. (ચાલુ.) અપરિગ્રહ શરીરપ્રવૃત્તિ કરવા જતાં જીવ મળે તેા મધ થાય કે ન પણ થાય; પરંતુ પરિગ્રહથી તેા બંધ થાય જ, માટે ડાઘા શ્રમણે બધા પરિગ્રહના ત્યાગ કરે છે, જ્યાં સુધી નિરપેક્ષ ત્યાગ ન કરવામાં આવે ત્યાં સુધી ચિત્તશુદ્ધિ ન થઇ શકે; અને જ્યાં ચિત્તશુદ્ધિ નથી, ત્યાં સુધી કČક્ષય કેવી રીતે થઈ શકે? જેતે પરિગ્રહ છે, તેનામાં આસક્તિ, આરંભ કે અસયમ કેમ ન હેાય ? તેમજ જ્યાં સુધી પરદ્રશ્યમાં આસક્તિ છે, ત્યાં સુધી આત્માનું સાધન શી રીતે થવાનુ ? શ્રીમાન કુંદકુંદાચા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28