Book Title: Atmanand Prakash Pustak 003 Ank 12 Author(s): Motichand Oghavji Shah Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૭૦ www.kobatirth.org આત્માનઃ પ્રકાશ. interte testoste tatute " “તમે અમને ખેલાવા છે અને અમે અહિ આવીએ છીએ. પણ અમે અહીં આવીએ છીએ તે વાંચીએ છીએ એ શામાટે તે તમે કઇ જાણા છે ? અમારે નથી જોઇતુ ધન, નથી જોઇતુ માન, નથી ખનવું અમારે ગુરૂ, અમારે રહેવુ છે લધુ કારણ કે, લધુતા મેરે મન માની, લઇ ગુરૂગમ જ્ઞાન નિશાની ” એ ચિદાન દજીનું પદ અમે કદિપણ વિસ્મરણ કરતાજ નથી. વળી અમારે નથી મુડવા ચેલાયેલી, કે નથી કાઇ રીતે બતાવવી પંડિતાઇ, જે મારે કહેવાનુ છે તે એજ કે,તમે તમારી ફરજ સમજો. ગુરૂ નહિ પણ ઉલટા સેવક બનીને તમાને તમારી ક્જો સમજાવીને એ એવી જાતિની સેવા કરવા ઇચ્છું છું. તમે નર ખના અને પુરૂષાર્થ કરો. અમે શું કરી શકીએ એમ કહેા છે તે ખોટુ છે. તમે કંઇપણ કર્યું હોય ને તેમાં પાર ન પડયા હૈ। તે તે જૂદી વાત છે. પણ છતાં સાધનાએ કાંઈપણ મ્યા વિના એવા જવાબ દેવા કે, એમાં અમે શું કરીએ ? એમ કહેશે તેમાં તમારૂં કલ્યાણ ક્યાંથી થશે ? તમારી ભવિષ્યની પ્રજાને માટે, તમારા ધર્મને માટે તમે જ્યારે કંઇ નહીં કરી શકે તો બીજું કાણ કરી શકશે? આપણા દુઃખા દૂર કરવાને માટે કાંઇ પૂર્વની પેઠે વર્ગમાંથી દેવતા ઉતરી આવવાના નથી. એ કામ તેા આપણે પેતેજ આપણી જાતેજ કરવાનુ છે. એમ કરવુ એનુ નામજ પુરૂષાર્થ છે. પુરૂષાર્થના અર્થ તમે કઈ કઠિન સમજતા હૈ। તે તે તેવા કઠિન નથી. મનુષ્ય જાતિને અગમ્ય અથવા કાળાં માર્થાને માનવી ન કરી શકે એવાં કાર્યો કરી આપવાં એજ પુરૂષાર્થ એમ ન સમજો. આપણને પ્રાપ્ત થયેલી મહાન્ શક્તિના સ્વાભાવિક ઉપયોગ કરવા, એ શકિતને આગળ For Private And Personal Use Only 66 Acharya Shri Kailassagarsuri GyanmandirPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32