Book Title: Atmanand Prakash Pustak 003 Ank 12
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન સોળ સંસ્કાર ૨૮૩ strite testostertestarter tertentatyteststestertatatate terteateretstatatatatatatate આ મંત્રથી જ એ પવિત્ર સંરકારને પ્રભાવ જણાઈ આવે છે એવા પ્રભાવિક સંકારથી સંસ્કૃત થયેલ શ્રાવકશિશુ પછી આત્મિક બળે કે જે તેની ભવિકતાને પ્રકાશ કરનારું છે, તેને સારી રીતે સંપાદન કરી શકે છે. આ મંત્રને ઊચ્ચાર કરતાં ગૃહસ્થગુરૂ બાળકને સૂર્ય વિમાનના દર્શન કરાવે છે. પછી શ્રાવિકા માતા પુત્ર સહિત તે ગુરૂને નમસ્કાર કરે છે. તે વખતે કૃપાસાગર ગુરૂ નીચેની આ ખાલી આશીર્વાદ આપે છે – આ . सर्व मुरासुरवधाकारयिता सर्वधर्मकार्याणाम् । भूयात् त्रिजगच्चक्षु मंगलदस्ते सपुत्रायाः ॥ સર્વ સુર અસુરોને વંદવા યોગ્ય અને સર્વ ધર્મના કાને કરાવનાર એવા ત્રણ જગતના નેત્ર રૂપ સુર્ય પુત્ર સહિત એવા તમને મંગલદાયક થાઓ.” આ આશીર્વાદનું રહસ્ય કેવું ઉત્તમ છે ? ત્રણ જગતના નેત્ર રૂપ સર્વેને મંગલદાયક કહી તે પુત્ર સહિત માતાને આશીષ આપતાં ગૃહસ્થ ગુરૂ ભવિષ્યમાં શ્રાવક કુમારને માંગલિક ઉન્નતિ સુચવે છે. વળી સૂર્યને સુર અસુરેને વંદવાયેગ્ય તથા સર્વ ધર્મકાર્યના કરાવનાર કહી ભવિષ્યમાં તે બાળકની વંદનીય એવી ધાબેંક ઉન્નતિ જણાવે છે. આવા રહસ્ય સૂચન આશીર્વાદના ઉદ્ગારથી આ થા સંસકારની મહત્તા જણાઈ આવે છે. તે સાથે જૈન ગૃહરિ ગુરૂનું ઉજવલ કર્તવ્ય દેખાઈ આવે છે. આ સંસ્કાર રમાં સૂતકની પ્રવૃત્તિ હેવાથી આશાતનાને ભય રાખીને સર્વ પ્ર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32