Book Title: Atmanand Prakash Pustak 003 Ank 12
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531036/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री Inns : તે આત્માનંદ પ્રકાશ. D દેહરો. આત્મવૃત્તિ નિર્મલ કરે, આપે તત્વ વિકાસ આત્માને આરામ દે, આત્માનંદ પ્રકાશ પુસ્તક ૩ જુ. વિક્રમ સંવત ૧૯ર–અડ અંક ૧૨ મે, પ્રભુતુતિ. મંદાક્રાંતા, જ્યાં ખીલે છે સમકિત તણી પુષ્પમાલા વિકાશી, જયાં શેભે છે સુખદ સઘલા ધર્મના વૃક્ષ સશિ, જમાં આવી ભવિક ભમરા પૂજા કવાટી, તે આપને શિવ"જિન તણી દેશના વૃક્ષ વાટી. ૧ ગુરૂતુતિ. ગીતિ. કામ કામિની કાંચન, કર્મ તણે બંધ ક્રૂરતા મનની; પાંચ કકાર નથી જયાં, તે ગુરૂમાં ભક્તિ કાયમન તનની ૧ ૧ સમકિત રૂખ પુષની પંકિત. ૨ ધર્મ પક્ષને સમૂહ ૩ ભવિજન રૂપી ભમરા. ૪ કર્મવાટી એટલે કર્મને વાટીને-હણીને મ મોક્ષ કહેશ. ના રૂપી વૃક્ષની વાડી. છ કામદેવ. ૮ શ્રી. ૮ સુવર્ણ. ૧ ભક્તિ છે. ૧૧ મન, વચન, કાયાની ભક્તિ. " * - * * * * * !'t * '' : - 1 * * - - For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૬ www.kobatirth.org આત્માત પ્રકાશ. Acharya Shri Kailassagarsuri Gyanmandir tate ગિરનારની ગુફા. ( એક સ્વપ્ન ). ( અનુસંધાન ગયા અંકથી ) હૈ તત્વજિજ્ઞાસુ ખાળ, આ સર્વ વાતનું તાત્પર્ય એ છે કે માત્ર એક ઘડીની પણ સાધુ જનની સંગતિ અત્યંત લાભપ્રદ છે. માટે એ સત્સ ંગતિ સર્વ મનુષ્યને સર્વદા આદરણીય છે. હું તા આવા સર્વદર્શનમાન્ય વિષયપરત્વે આ મહાત્મા ચેાગીશ્વરની ગંભીર, મધુર અને આત્માને આહ્લાદ ઉપજાવનારી વાણીરૂપ અમૃતનું પાન કરતા તેમની સમીપે બેસી રહ્યા. ક્ષુધા કે તૃષાનીએ ચિંતા મને શઈ નહીં. • એટલામાં તે ગુરૂશ્રી પાતાના આસન ઉપરથી ઉઠયા, અને મારે કંઇ વિશેષ પૃચ્છા કરવી હતી તે કરૂં તે પહેલાં તે પોતે કયાં ગયા તે હું જોઈ શકયા નહીં. હું તેા આશ્ચર્યમાં નિમગ્ન થઇ ગયા. વળી વિશેષ આશ્ચર્યા એ થયુ કે, અત્યાર સુધી મેં મારી આગળ જે જે પડેલું જોયું હતુ એમાંથી હવે કાંઇ પણ ત્યાં દેખાતું નહતુ; સર્વ વસ્તુ અદૃશ્ય થઇ ગઈ. હું ઉભા થઈ આગળ ચાલ્યેા એટલામાં થાડી વારે ચંદ્રના પ્રકાશ થા. એ પ્રકાશમાં મેં જોયુ કે, જે વૃક્ષ તળે એ મુનીંદ્ર.વિરાજ્યા હતા એ સાધારણુ વૃક્ષ નહેતુ પણ ખરેખરૂં કલ્પવૃક્ષજ હતું, માટે હું જે ઇચ્છા કરીશ તે મને સઘજ પ્રાપ્ત થશે એમ વિ ચારી જે માર્ગે આગ્ન્યા હતા તેજ માર્ગે ગુફાની બહાર નીકળવાનુ કરવા લાગ્યા. ગુફાની અ’દર કેટલાક ઝરા આવેલા હતા તેમાંના એકની પાળપર થઇને હું ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં એક For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગિરનારની ગુફા ૨૬૭ teretetrtestertente testare tristete tretetra te testere testen testata tertentatertastetraite બીજું એવું જ વિશાળ ચગાન આવ્યું. પણ અહિં ચે તરફ અત્યંત ગીચ અને વિસ્તીર્ણ ઊંચા વૃક્ષસ્તંભ ઉભાં હતાં તેથી અન્ધકાર જેવું થઈ રહ્યું હતું. જો કે વખતે વખતે આકારારૂપી રમણને રમણ શીતરશ્મિ ચંદ્રમા, પવનથી હાલતાં વૃક્ષનાં પાંદડાઓની વચ્ચે થઈને પિતાના રૂપેરી કિરણ રૂપી હસ્તેથી, વસુંધરા દેવીને પણ આલિંગનનું સુખ આપતો હતો. હું તો ચંદ્રમાનું બિંબ માથે આવેલું છતાં માત્ર એક દેરાપૂર પ્રકાશની કૃપામય સહાયથી જે કંઈ દૃષ્ટિગત થતું તેજ જોઈ શકત. છતે નેગે અંધાપા જેવું થયું. પણ આ એક ચક્ષુરિંદ્રિયના ઉપગના અભાવને સમયે બીજી ઈન્દ્રિઓ ઈર્ષ્યાળુ બની નહિ એ મેં મારા ભાગ્યની નિશાની લેખી. કારણ કે, અન્ધકારમાંથી બહાર નીસરવાને માર્ગ શેધતાં ભૂલે પડો એટલે પરિશ્રમથી વાકેલે હું એક વૃક્ષની નીચે જઈને બેઠી. બેસીને મેં વિચાર કર્યો કે, ધ રે હવે હું કયાં જઈશ ? આવે વખતે આરામ લેવાની જરૂર છે, પણ મને સૂવાનું કયાંથી મળશે ? મારે ઘેર તે મને સુંદર કોમળ શા મળે છે, પણ અહિં તે એમાંનું કશુંએ છે નહિ. નથી વસ્ત્ર કે નથી બિછાનું અહિં આ સુકોમળ ઘાસ ઉગેલું છે તેજ છે, તેના પર ચાલે ત્યારે સૂઈ જાઉં.” એ વિચાર કરીને સૂઈ જવાનું કરું છું તેવામાં વૃક્ષના પાંદડામાં કંઈ ખડખડાટ થયે તે તરફ, ચક્ષુરિન્દ્રિય તે રીસાઈને બેઠાં હતાં તે કાંઈપણ કાર્ય કરે એમ ન હતું તેથી એની સમીપ રહેનારી સહીઅર જે કર્ણદ્રિય તેને મેં મેરી. તે એક કરતાં વધારે મનુષ્યને કંઈ અપષ્ટ–અવ્યક્ત અવાજ કર્ણ ગોચર થયે. થેલે વખત ગયે અને શક્તિ થઈ એટલે વધારે ધ્યાન આપતાં For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માનદ પ્રકાશ, હપ્તાહoutube,wwwhek મને જણાવ્યું કે, કોઈ બે જણ કંઈ વિષય પર વિવાદ ચલાવે છે. તમારી એ વાત ખરી છે કે, તમે જયાંસુધી બહોળી સમૃદ્ધિવાળા નથી થયા ત્યાં સુધી અન્નશાળા–સત્રશાળા ન ખેલી શકે, પણ તમારા પાડોશીને તે જરૂરને સમયે અન્નવસ્ત્રાદિની મદદ આપી શકે તેમ છે. મોટા ખર્ચવાળી પાઠશાળાઓ ન ખેલી શકે પણ જે શાળાએ આદિ વર્તમાનમાં ચાલે છે તેમાં તમારાં ફરઝંદેને તે અભ્યાસ અર્થે મોકલી શકે તેમ છે. આખા ગામનું અંધારું તમારાથી દૂર ન થઈ શકે એ ખરૂં છે. પણ તે માટે તમારી પાડોશમાં રહેનારાઓને અજવાળું પડે તેવી રીતે તમારા ઘરની પાસે નાને દી મૂકવા ધારે તે તે ન મૂકી શકે એમ નથી. તમારા આ આખા હિંદુસ્તાનને કે તમારી સમગ્ર કામને એક સાથે સુધારી દેવાનું આરૂં સાહસ તમે ઉઠાવીને આગળ ચાલે છે તે વાત ન બને તેવી છે પણ તમે તમોને પિતાને સુધારી શકે તેમ તે છે. છેવટ કાંઈ નહીં તે બીજાનું બૂરું કરવાની અશુભ ઇચ્છા દૂર કરી મનમાં ભલા વિચારે લાવી, બીજાઓને મીઠી જીભે બેલાવી શકે તે તેમ છે. ગરીબમાં ગરીબ માણસ પણ આવાં કામ કરી શકે એમ છે. નાનાં નાનાં બીજ વાવશો તેના મેટાં ફળ જશે ત્યારે તમને કે અપ્રતિમ આનંદ ઉદ્દભવશે? અમે એકલા શું કરી શકીએ એમ તે તમારે કહેવું નહીં. તમારામાં કેટલું બળ છે તે તમે સમજતા નથી. તમને તમારા પિતાના વિષે, છતે બળે, છતી શક્તિઓ, વિશ્વાસ જ નથી-આત્મબળ નથી. આત્મબળની જ ખામી છે. એ આત્મબળ કઈ રીતે ગમે ત્યાંથી ગમે તેવા સંજોગો વેઠી પેદા For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગિરનારની ગુફા, કરે એટલે બસ. પણ હું જરા દૂર ગયે, તમને આ બધું ક્યાં કહું છું, આ બધું તમને નકામું જ કહ્યું. કારણ કે, મહેટે અફસેસ એજ છે કે, તમારે કાંઈપણ કાર્ય કરવું જ છે ક્યાં ? આ કાનેથી સાંભળીને આ કાનેથી કાઢી નાંખે એવી રીતે કથા સાંભળીને વર્ગમાં ચાલ્યા જવું છે. પણ સ્વર્ગ રેઢું પડ્યું નથી. જ્યાં સુધી તમે તમારા ગરીબ બધુઓને ઉદ્ધાર કરે નહીં ત્યાં સુધી કાંઈપણ થવાનું નથી. જયાં સુધી એ ગરીબ વર્ગને પેટ પૂરતું અનાજ મળવામાં પણ સાંસાં છે ત્યાં સુધી મેં જે ઉપર અભ્યાસની–-વિદ્યાભ્યાસની વાત કરી તે પણ દૂર જ રહેશે. હેટા મહેટા સુધારા કરવા માટે હેટી હેટી સમાજો મેળવે છે. એનું ફળ અત્યારે નહિ તે બહુ મોડું તે મળશે જ એમ સને સંભળાવે છે. પરંતુ “પહેલું સુખ તે કાઠીએ જાર ” એ મારી જુની પૂરાણું ગામડીઅણ કહેવત હસી કાઢવા જેવી નથી. ઉદ્ધાર-જ્ઞાતિ બંધુઓને ઉદ્ધાર-વિદ્યાથી પછી, પણ અન્નવસ્ત્રાદિથી પ્રથમ એ-ઉપર જોઈતું ધ્યાન કયાં અપાય છે? તમે પોતે જમીને પેટપર હાથ ફેરવિીને બેસે છે, પરંતુ તમારીપર બીજાઓને પણ હક છે. સારા ઉપર નબળાને બે સ્વાભાવિક છે. જ્યાં સુધી તમારા ધર્મના બધુએને દુઃખી થતા જોઇ તમારું હૃદય બળે નહિં ત્યાં સુધી તમે કશુંએ કર્યું નથી એમજ સમજજે. હું અને મારી આગળ આવી ગયેલાઓનો ઉપદેશ સાર તમે શું ગ્રહણ ? અમારે ઉપદેશ આ પ્રકારને જ છે. તેમાંથી તમે શો સાર કાઢયે ? એટલા બધા સાંભળવા આવનાઓમાં પુરૂષાર્થે ક્યાં છે? દયા, દયા મુખથી પિકારે છે પણ ‘દયાની અન્તઃકરણની લાગણી ક્યાં છે? ધર્મનું બળ કયાં છે? For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૭૦ www.kobatirth.org આત્માનઃ પ્રકાશ. interte testoste tatute " “તમે અમને ખેલાવા છે અને અમે અહિ આવીએ છીએ. પણ અમે અહીં આવીએ છીએ તે વાંચીએ છીએ એ શામાટે તે તમે કઇ જાણા છે ? અમારે નથી જોઇતુ ધન, નથી જોઇતુ માન, નથી ખનવું અમારે ગુરૂ, અમારે રહેવુ છે લધુ કારણ કે, લધુતા મેરે મન માની, લઇ ગુરૂગમ જ્ઞાન નિશાની ” એ ચિદાન દજીનું પદ અમે કદિપણ વિસ્મરણ કરતાજ નથી. વળી અમારે નથી મુડવા ચેલાયેલી, કે નથી કાઇ રીતે બતાવવી પંડિતાઇ, જે મારે કહેવાનુ છે તે એજ કે,તમે તમારી ફરજ સમજો. ગુરૂ નહિ પણ ઉલટા સેવક બનીને તમાને તમારી ક્જો સમજાવીને એ એવી જાતિની સેવા કરવા ઇચ્છું છું. તમે નર ખના અને પુરૂષાર્થ કરો. અમે શું કરી શકીએ એમ કહેા છે તે ખોટુ છે. તમે કંઇપણ કર્યું હોય ને તેમાં પાર ન પડયા હૈ। તે તે જૂદી વાત છે. પણ છતાં સાધનાએ કાંઈપણ મ્યા વિના એવા જવાબ દેવા કે, એમાં અમે શું કરીએ ? એમ કહેશે તેમાં તમારૂં કલ્યાણ ક્યાંથી થશે ? તમારી ભવિષ્યની પ્રજાને માટે, તમારા ધર્મને માટે તમે જ્યારે કંઇ નહીં કરી શકે તો બીજું કાણ કરી શકશે? આપણા દુઃખા દૂર કરવાને માટે કાંઇ પૂર્વની પેઠે વર્ગમાંથી દેવતા ઉતરી આવવાના નથી. એ કામ તેા આપણે પેતેજ આપણી જાતેજ કરવાનુ છે. એમ કરવુ એનુ નામજ પુરૂષાર્થ છે. પુરૂષાર્થના અર્થ તમે કઈ કઠિન સમજતા હૈ। તે તે તેવા કઠિન નથી. મનુષ્ય જાતિને અગમ્ય અથવા કાળાં માર્થાને માનવી ન કરી શકે એવાં કાર્યો કરી આપવાં એજ પુરૂષાર્થ એમ ન સમજો. આપણને પ્રાપ્ત થયેલી મહાન્ શક્તિના સ્વાભાવિક ઉપયોગ કરવા, એ શકિતને આગળ For Private And Personal Use Only 66 Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગિરનારની ગુફા states Indestretnete tertenteetsetestetsstretestetertretenderetexte testere bestreteststretests વધવાની ગતિને દાબી દેવી નહીં, પણ એને પ્રવાહ નિરન્તર વહેતે રહે અને વચ્ચે જ રહે એને માટે પ્રયત્નો કરવા એનું જ નામ પુરૂષાર્થ છે. શું આટલું પણ તમારાથી નહીં બને ? ” અદૃશ્ય સ્વર આટલું બોલીને બંધ થ અને તેની સાથે પ. વનના સુસવાટા ને તમરાંના અવાજ શિવાય બીજું કંઈપણ સંભળાવું એ બંધ થઈ ગયું. આકાશમાં ચંદ્રમા અસ્ત થયે અને સર્વત્ર અધકાર વ્યાપી રહ્યું. જગત્ વધારે વધારે ભયંકર દીસવા લાગ્યું. પળવારમાં આકાશને ચંદ્ર અસ્તાળની પાછળ કુદી પડે, અને આ હિતોપદેશ આપનાર અજબ ગુણવાળા ચમત્કારી મહાત્માના સંબંધવાળા સ્તનપર પણ અધકારનો પડદો પડી ગયે. કારણ કે મારી નિદ્રા ઝાઝીવાર ટકી નહીં. ઉહાળાને મધ્યાન્હ પછીના સમય મનુષ્યને લેવા દે તેટલી નિદ્રા લઈને હું જાગી ઉઠ. તંત્રી. શ્રી હીરસૂરિ પ્રબંધ ( અનુસંધાન ગયા અંકથી ) આમ શ્રી હીરગુરૂરિ મૂળેજ મહા યોગી અને વિદ્વાનને વિષે શિરોમણિ હોવાથી બહુ પ્રખ્યાત હતા તેમાં વળી હવે તે દીલ્લીના પ્લેચ્છ પાદશાહને પ્રતિબધી ધર્મને વિજયડ કે વજડાવીને આ વ્યા તેને લીધે એમની કીર્તેિ સર્વત્ર પ્રસરી અને એમનું જગત ગુરૂ” એવું નામ પડયું For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આત્માનંદ પ્રકાશ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૨ terseranta textestataterte Indentatate આ પછી બે ત્રણ વર્ષે એક ત્રખત અકબર પાદશાહે સૂરીશ્વરજી ઉપર ગુણુ વર્ણન પૂર્વક અતિ આગ્રહ સહિત એક પત્ર લખીને પાતાના માણસે સાથે મેકલાવ્યા. તેમાં આ વખતે એણે શ્રીવિજયસેન સૂરિને દર્શનાર્થે તેડાવ્યા. એ પરથી શ્રી પૂજ્યજીની આજ્ઞા લઈ, શુભ મુહૂર્તે વિજયસેન સૂરિએ વિહાર કર્યેા. રસ્તે રાધનપુર-પાટણ-સિદ્ધ પુર—પાલનપુર-સિરાહી-જાલેાર-પાલી–મેડતા-સાંગાનેર આદિ ક્ષેત્રેની ક્રૂસના કરતા, ભન્ય જીવાને ઉપદેશ આપતા લાહાર પધાર્યા. એમંનું આગમન સાંભળીને અકબર પાદંશાહ ધણી આનન્દ પામ્યા, અને હીરસૂરીશ્વરની પેઠે એમના શિષ્યને પણ મ્હોટા આડ’ અર સહિત સામૈયું કરીને શહેરમાં પ્રવેશ કરાવ્યેા. પછી ઉપાશ્રયે લાગ્યા ત્યાં અવસરને ઉચિત એવા ધનાપદેશ સર્વએ શ્રવણ કર્યું, જે સા શ્રાતાઓને હિતકારક અને વળી ચિત્તને પણ રંજન કરનારા લાગ્યા. પછી તે જે નિમિત્તને માટે ગેમને ખાસ આમંત્રણ કરીને તેડાવ્યા હતા તે નિમિત્ત-જે ધમ શેટ્ટી તે અકબર બાદશાહની સાથે વિજયસેનસૂરિને નિત્ય થવાલાગી. એ અરસામાં પાદશાહની સભામાં જેજે અન્યદર્શની પરપક્ષના હતા તેમની સાથે વિવાદ કરીને વિજયસેનસૂરિએ નિરૂત્તર કર્યા, અને એમને મદ ઉતાયા. એ જોઇ પાદશાહે એમને ધન્યવાદની સાથે ‘શ્રી વિજયહીરસૂરિ સવાઈ’ એવુ બિરૂદ આપ્યુ, અને એમને આગ્રહ કરી ત્યાંજ ચા માસુ રાખ્યા. વિજયસેનસૂરિ પણ એ તે સમયના મ્યક્રવતીનું વચન નહિં ઉલ્લ્લધન કરવુ ઉચિત જાણી ત્યાંજ ચામાસુ` રહ્યા અને ધર્મના મહિમા જગતને વિષે બહુ વિસ્તાા, ચતુમાસ પૂર્ણ થયે વિહાર કરવા માં For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીસૂરિ પ્રબંધ, ર૭૩ statector de tre stetstestertretet tertente entretetetutetit ett stort etterstate ડે એટલે વળી પુનઃ અત્યાગ્રહ કરી પાદશાહે તથા ચતુર્વિધ સંઘે મળીને બીજું જેમાસું પણ એ શહેરમાં જ રાખ્યા. ખરું જ છે કે ઉત્તમ વિદ્વાન મુનિઓના માસાં જેજે ગામ-નગરમાં થાય છે ત્યાં ત્યાં સર્વ સંધને અતિ હિતકર્તા થઈ પડે છે અને સાથે ધર્મને ઉઘાત પણ સવિશેષ થાય છે. પછી તે વર્ષદ રૂતુની સમાપ્તિ થયે કાર્તિક માસું બેઠું. શુદિ પૂર્ણિમા થઈ અને મુનિ મહારાજાઓને પણ હવે એક સ્થળ (ગામ-નગર આદિ) થી બીજે સ્થળે જવાની છૂટ થઈ. એટલે સુરિશ્રી શ્રી સિદ્ધક્ષેત્રની યાત્રા કરવા જવાને તૈયાર થયા-કટિબદ્ધ થયાનીકન્યા શ્રી સકળસંધ સાથે મુકામ દર મુકામ કરતા કરતા ઈચ્છિત સ્થળે જઈ પહોંચ્યા. યુગલાધર્મનિવારક–આદિના કરણહાર–ત્રણ જગતના પિતા, મરૂદેવીનન્દન શ્રી આદિનાથના દર્શન કરી, શ્રી સંઘે પ્રથમેશને સુવણે કુલે વધાવ્યા. યાત્રામાં પૂજા-અટ્ટાઈમહત્સવ આદિ અનેક ધર્મ ઉઘાત કરનારા શુભ કાર્યો કરીને પિતાના આત્માને મલિનતાના મળથી વિશુદ્ધ ક–અને સાધમ વાત્સલ્ય કરીને આત્માને કૃતાર્થતાને સુંદર ઝ પહેરાવે. પ્રમાણે શ્રી સિદ્ધક્ષેત્ર કે જ્યાં અનેક મહાત્માઓ બહુવિધ વ્રત-તપશ્ચ આદિ વડે, આત્માને પૂર્વભવ જન્ય પાપ કર્મના ભારથી હલકો કરીને, મુક્તિ સુંદરીને કરકમળ મેળવવાને ભાગ્યશાળી થયા હતા, એવા ઉત્તમોત્તમ તીર્થની યાત્રા કરી, અન્ય સર્વ તીર્થની યાત્રા–દર્શન કરતાં અનન્તગણું ફળ પ્રાપ્ત કરી, વિજયસેનસરિએ સકળ સંઘ સહિત ત્યાંથી પ્રયાણ કર્યું. વિહાર કરતાં માર્ગમાં For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૪. મામાનંદ પ્રકાશ, storitetets tratante tante todo o teste tratatan tertente teste testostetestete te tretej અમદાવાદ, પાલનપુર, શિરેહી આગ્રા આદિ અનેક તીર્થોના સ્પર્શ ને લાભ લઈ પુનઃ લાહોર આવી પહોંચ્યા. ત્યાં આડંબર સહિત નગર પ્રવેશ કરાવવામાં આવ્યે, ને શ્રી પૂજયશ્રીને સૌને વધાવ્યા. વળી અહિં પણ શ્રી સંઘે એમના જ હિતોપદેશથી અાઈ મહેસવ પૂજા પ્રભાવના પ્રમુખ અનેક ધર્મકાર્ય આરંભ્યાં. સાત ક્ષેત્રને વિષે ધનને ઉત્તમ ઉપયોગ કર્યો. દ્રવ્ય ખરચાયું એને ભંડાર ખાલી થત ન સમજ્યા પરંતુ મહા પુન્યરૂપી સુવર્ણથી પ્રજાને સંપૂર્ણ ભરાતે જતે ગયે. અહે ધન્ય છે એવા ઉદાર ધનવંતને કે જેમણે લક્ષ્મીની ચપળતા જાણીને, પોતાને પ્રાપ્ત થયેલા અગણિત દ્રવ્યને આવા પરમાને વિષે વ્યય કર્યો છે અને કર્યું જાય છે ! કારણ કે, घला लक्ष्मी श्वलाः प्राणाश्चलं जीवितयौवनम् । 'चलाचले च संसारे धर्म एको हि निश्चलः ॥ આમ એક ધર્મજ નિશ્ચળ છે અન્ય સર્વ જળતરંગવત અસ્થિ. ર–અનિત્ય છે. તે જ્ઞાન–કહે ને કે–સમજણ-વિવેકબુદ્ધિ-પ્રાપ્ત થયે છતે શા માટે પોતાના યત્કિંચિત દ્રવ્યને માર્ગે વ્યય ન કરવો? સમૃદ્ધિ પ્રાપ્ત થયે છતે નહિ ખર તે નહિ હોય તે કયાંથી જ ખરચવી ? ફળે છે ત્યારે વૃક્ષ સુદ્ધાં નગ્ન થઈને એ ફળ બીજાને અર્પણ કરે છે, અને ભરાઈ જાય છે ત્યારે મેઘ સુદ્ધાં પરોપકારને અર્થે પૃથ્વીપર વૃષ્ટિ કરે છે. મારા પરોપજારિબા હવે અહિં જગત ગુરૂશ્રી હીરસુરિજીએ સર્વ ગીતાર્થની આજ્ઞા પ્રમાણે માલદેવને ઉંઝાગામ બક્ષીસમાં અપાવ્યું અને એ બાબતને તામ્રપત્ર પર લેખ લખાવી દીધું. પછી ત્યાંથી વિહાર કરી શ્રી For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિરસૂરિ પ્રબંધ, &&&&& & && &&&& & શત્રુંજય તીર્થે આવી શ્રી આદિ પ્રભુના દર્શન કરતા, એક માસ ત્યાં રહ્યા. ત્યાંથી જુનાગઢ, વેરાવળ પાટણ થઈને દીવ પધાર્યા. દીવના શ્રી સંઘે ઘણે આગ્રહ કરીને એમને ત્યાં રાખ્યા. સંઘવી લખીરાજ તથા પારેખ સહસ્ત્રદા મેઘજીએ ઘરદેરાસરની પ્રતિષ્ટા સૂરિશ્રીને હાથે કરાવી. અને વિનતિ કરીને એમને માસું પણ રાખ્યા. જેમાસામાં અનેક ઉત્સવ–મહત્સવ પ્રમુખ કરીને શ્રી જિનશાસનને દીપાવ્યું. પણ હવે સુરિશ્રીને વર્ષ લાગ્યા ને કાયા લથડી, તેથી શરીરે અનેક અબાધા ઉત્પન્ન થઈ. વિશેષતા જોઈ એટલે શ્રી સંઘે વિજ્યસેનસૂરિને લખી મોકલ્યું જે ગુરૂશ્રીને અશાતા છે માટે મળવા ઇચ્છતા હેતે કાગળ વાંચીને વહેલા આવજે–તુરત નીકળો. આ લેખ વાંચીને આચાર્ય માસામાં પણ વિહાર કરી ચાલી નીકલ્યા ને અનુક્રમે માર્ગ ઉલ્લંધતા આવી પહોંચ્યા. એઓ આવ્યા ત્યારે વિમળહર્ષગણિ તથા સેમવિજ્યગણિ પ્રમુખ ગીતા ગુરૂજીને દશવૈકાળિક તથા ઉત્તરાધ્યયન આદિ સંભળાવતા હતા. પછી ગુરૂશ્રી બેઉ ઉપાધ્યાયને હિત વચન સંભળાવી, ગચ્છની ભલામણ આચાર્યને કરી, સુખે સમાધિએ અનશન કરી, નવકાર મંત્રના શુભધ્યાન સહિત સંવત ૧૬૫૨ ના ભાદરવા શુદિ ૧૫ ને દિવસે કાળધર્મ પામી મેપુરીના વાસી થયા. તંત્રી. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મા પ્રકાર હૃદયાબેધ. પ્રત્યેક મનુષ્ય આ જગતરૂપ મહા પાઠશાળાને વિધાથી છે. એ પાઠશાળાની સ્થાપના અનાદિ કાળથી છે. જેમ પાઠશાળાને અભ્યાસી તે પાઠશાળામાંથી અનેક વિષને બોધ લઈ શકે છે, તેમ આ જગત રૂપ પાઠશાળામાંથી મનુષ્ય પ્રાણીને અનેક જાતને બેધ મળે છે. તે બેધ લેવાને અધિકાર નિર્દોષ અને નિર્વિકારી પ્રાણીને પ્રાપ્ત થાય છે. જેનામાં અનેક જાતના દોષ અને દુષ્ટ વિકાર ઉદ્ભવ્યા હોય, તે પ્રાણું જો કે એ પાઠશાળામાં દાખલ તો થયો છે, પણ તેને બોધ લેવાનો અધિકાર મળતું નથી. બોધ એ વસ્તુ સરકાર અને સુકૃતથી પ્રાપ્ય છે. સંસ્કારને તથા સુક્તને સંબંધ પૂર્વથીજ હોય છે અને એ પૂર્વના સંબંધને લઈને જ બોધ પ્રાપ્ત થાય છે. અહિં આપણે બેધ્ય અને બાધકને સંબંધ જાણે જોઈએ. જ્યારે એ સંબંધ બરાબર જાણવામાં આવે ત્યારે બંધ શું અને ધ આપવાનો અધિકાર કેને છે એ સમજવામાં આવે છે. જેને બોધ આપવો એગ્ય હેય, તે બેધ્ય કહેવાય છે. અને જે બોધ આપનાર તે બેધક કહેવાય છે. આ બેધ્ય અને બેધકનું સ્વરૂપ બરાબર સમજવાથી માણસના હૃદયમાં બંધને સારો પ્રકાશ પડે છે. આ પ્રકાશ હૃદયના અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરી નાંખે છે. આપણામાં સાધારણ રીતે એમ કહેવાય છે કે, અમુક માણસે મને બોધ (ઉપદેશ) આપે. હું બેધ લેવાને જાઉં છું. અને મને અમુકને બોધ સારો લાગ્યો હતો. આ કહેવાની એક સૈકિક રૂઢિ છે. બોધ કાંઈ એવી વસ્તુ નથી, કે જે આપી આપી શકાય; તેમજ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હૃદયમાધ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૭ tate એધ, લેવાથી આવી શકતા નથી અને કાર્યની પાસે તે બેધ દ્રવ્યની જેમ વસ્તુરૂપે રહી શકતે નથી. અલ્પ જ્ઞાનવાળા મનુષ્યા ખાધને આવા રૂપમાં સમજી બેાધના ખરા સ્વરૂપથી અજ્ઞાત રહે છે. બાધ્ય અને બોધક શબ્દના અર્થ સમજ્યા પછી માણસે બેધ્ય કાણ ! અને બેધક દાણુ ? તે જાણવુ જોઇએ. બાધ એ જ્ઞનના વિ ષય ઇ બુદ્ધિતત્વની સાથે સબંધ ધરાવે છે અને બુદ્ધિતત્વના સબ'ધ હૃદયની સાથે છે. તેથી કરીને આપણું હૃદય એ ખરેખરૂં બેધ્ય છે અને સદ્ગુરૂને ઉપદેશ તથા અદ્વૈતની આગમ વાણી, એ મુખ્ય એધક છે. આ શિવાય, જગતના કુદ્રતી દેખાવે કે જે અનિત્યતાના સ્વરૂપને દર્શાવનારા છે, તે બધા સચેત કે અચેત હોય તા પણ તેઓ બેાધકનું કામ સારી રીતે કરી શકેછે. આ ઉપરથી સિદ્ધ થયુ કે, પ્રત્યેક મનુષ્યે બાધ કરવા ચેાગ્ય એવા પેાતાના હૃદયને એધ આપવા. એનુ જ નામ હ્રદયબાધ કહેવાય છે. આપણે કહી ગયા કે આ જગતનાં ઘણાં પદ્મા બાધકનુ કામ કરી શકે છે એ પર નીચેનું એક અસરકારક દ્રષ્ટાન્ત ધ્યાનમાં લેવા જેવુ છે For Private And Personal Use Only એક મહાત્મા હૃદયળેાધને માટે જંગલમાં ફરતા હતા, ત્યાં એક ધાટી છાયાવાળું ખાતુ વૃક્ષ તેમના જોવામાં આવ્યું. નવપલ્લવિત થયેલા આમ્રવૃક્ષને જોઈ તેણે પેાતાના હૃદયને સ ંબોધીને કહ્યું, હે હૃદય, તુ વિચાર કર. આ આમ્રવૃક્ષ કેવું છાયાવાળુ છે? પેાતાની શીતલ છાયાથી તે મુસાફ઼ીને વિશ્રાંતિ આપે છે. વળી દર વર્ષે,પોતાના મધુર ફળોથી પ્રાણીને ઉત્તમ પ્રકારની તૃપ્તિ આપે છે. આવા પરોપકાર કરતાં પણ પાતે બીજાની પાસેથી તેના બદલે લે Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રજ આમાનંદ પ્રકાશ, Intretinerede better testostersties tintes testostes betretestates testations entre torstateste વાને ઈરછતું નથી. તે ટાઢ, તડકા અને વરસાદના કષ્ટને બીજાઓને માટે સહન કરે છે. આવા જડ એવા વૃક્ષની પાસેથી તું બધા ગુણ શીખી લે. પ્રત્યુપકારને બદલે લીધા વગર નિસ્પૃહપણે પરેપકાર કરવાની મહાન વૃત્તિ તારામાં સ્થાપિત કરી જીવનને જગતમાં કૃતાર્થ કર. આગલ ચાલતાં તેમને મેઘમાલાના દર્શન થયા. નીલવર્ણની જળભરી વાદળીઓ આકાશમાં દેડાદોડ કરી રહી હતી. તે જોઈ તે મહાત્માએ હૃદયને કહ્યું, પ્રિય હૃદય, જે, આ મેઘમાલા તરફ દ્રષ્ટિ કર. તે જગતને જીવન આપનારી છે. સમુદ્રનું ખારૂં જલ સૂર્યના કિરણથી સંપાદન કરી તેને મધુર કરી વષવે છે. જ્યાં સુધી પિતાને સમય (વર્ષાકાળ) છે, ત્યાં સુધીમાં તે પરોપકાર કરવામાં તિતપર રહે છે. જાણે તે સમજતી હોય, કે અ૮૫ સમયમાં પ્રચંડ પવન મારા સ્વરૂપનો નાશ કરી દેશે. હું પોતે હતી ન હતી થઈ જઈશ. માટે જ્યાં સુધી હું વિદ્યમાન છું, ત્યાં સુધીમાં જેટલો મારાથી બને તેટલે પરોપકાર શામાટે ન કરે ? હે હૃદય, આ મેઘમાલાની પાસેથી તું એ ગુણ શીખી લેજે. પ્રાણીનું જીવન નાશવંત છે. જીવનમાલા એ ખરેખરી મેઘમાલા છે. તેને વિખેરી નાખવા કાળ રૂપ પ્રચંડ પવન વાયા કરે છે. જ્યાં સુધી એ પ્રચંડ પવન આવ્યું ન હેય, ત્યાંસુધી તારા અમૂલ્ય જીવનને ઉપયોગ કરી લેજે. મોટાં મેટાં કષ્ટ વેઠીને પણ બીજાઓ પર ઉપકાર કરજે, સ્વાથી થઈશ નહિં. તેમજ પિતાનું જ પેટ ભરી આનંદ માનનાર થઈશ નહિં. એ વાથી આનંદ તે ક્ષુદ્ર આનંદ છે. એવા ક્ષુદ્ર આનંદને માટે આ માનવજીવન તેને પ્રાપ્ત થયું નથી; તે જીવનનો ઉપયોગ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હૃદયએલ. ૧૭૯ to the to to to to નિઃસ્વાર્થ અને નિઃસ્પૃહતામાં છે. તે જીવનને કૃતાર્થ થવાનું સ્થાન એક પરાપકાર વૃત્તિજ છે. એ વૃત્તિને વિદ્વાન મહાશયે કલ્યાણ રૂપ મેહેલની નીસરણી કહે છે. સુજ્ઞ હૃદય, તુ આ મહાન્ વૃત્તિ રૂપ ઉદ્દેશ મૈધમાલાની પાસેથી શીખી લેજે. Acharya Shri Kailassagarsuri Gyanmandir વળી આગળ જતાં એક સરાવર જોવામાં આવ્યુ. તેની અંદર આવેલા કમલાકરમાં એક વિકવર કમલ ઉપર તેમની દૃષ્ટિપડી. તે કમલના મકર ંદમાં લુબ્ધ થયેલા ભમરાને ગુજારત કરતા તેમણે જોયે. તેને જોતાંજ તે મહાશયે પોતાના હૃદયને કહ્યુ, હું બોધનીય હૃદય, મકરદના રસથી મત્ત થયેલા ભમરાને નિહાળ. એ ભમરા અત્યારે મદમત્ત થઈ ગુંજાવર કરી રહ્યા છે. તે મૂઢ અત્યારે પેÙતાના જીવનની કૃતાર્થતા એ કમલના રસ લેવામાંજ માનેછે. તેમાંજ તે અંધ થઇ ગયા છે. પણ તે ાણુ નથી કે, આ જે તેને આન તું સ્થાન થઇ પડયું છે, તેજ તેને શોકનુ સ્થાન થવાનુ છે. આનદ અને શાક બને તેની આસપાસ નૃત્ય કરી રહ્યા છે. જે દિવસ તેના આનંદને છે તેજ તેના શેકના છે. કમલ બાધક સૂર્ય જ્યારે અસ્ત થશે, ત્યારે કમલની ચપલ લક્ષ્મી લય પા જશેએની પત્રાવલી સાચ પામી જશે. તેમાંજ એ મૂઢ ભ્રમર પૂરાઈ જશે અને આખરે તેમાંજ તે બધી રાત્રિ મહા કષ્ટ ભોગવશે, જેથી તે પશ્ચાત્તાપના મહાસાગરમાં ગરકાવ થઈ બંધમાંથી મોક્ષની રાહ જોતા રૂદન કરશે. કર્મયોગે જો ત્યાં જલવિદ્વારી ગઈંદ્ર આવી ચડશે તા તેનું મરણ પણ થઈ જશે. ૐ વિવેકી હૃદય, આભમરાની પાસેથી તુ' ખરેખરા બાધ લેજે,તેની જેમ મદાંધ થઈ તું વિષયરસમાં તદ્દીન થઇશ નહિ, જે વિકારી વિષયા તને આન For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ આત્માનંદ પ્રકાશ, &&&&&&&&& &&&&&&&&ww wદનું સ્થાન લાગે છે, તેજ વિષયે તને શેકનું સ્થાન થઈ પડશે. એ વિષયની આસક્તિથી તને મહાબંધ પ્રાપ્ત થશે. જે બધથી અનેક જાતના મહા કષ્ટ તારે ભોગવવા પડશે. એ ભ્રમર તે માત્ર એક ધ્રાણેદ્રિયના વિષયથી દુઃખ પામ્યું હતું, પણ જો તે બીજી ઇંદ્રિના વિષયમાં તલ્લીન થયે હેત તે કેટલું દુઃખ પામત તેને હું વિચાર કર. એ ભમરાને ચાર ઈદ્રિ છે; અને તારામાં પાંચ ઇંદ્રિયે છે જે તું પાચે ઇંદ્રિના વિકારોને સેવીશ તે તારા ભૂંડા હાલ થશે. હે વિવેકી હૃદય, આ ભમરાની જેમ તારી પાસે પણ આનંદ અને શાક બને નૃત્ય કરી રહ્યા છે. જે તારા આનંદના ક્ષણ છે, તેજ શેક ક્ષણ થઈ જશે, તેથી એ ભમરાની પાસેથી “આસક્તિ રાખવાથી બંધનું કષ્ટ થઈ પડે છે” એ મહા શિક્ષાને ગુણ પ્રહણ કરજે. આ પ્રમાણે એ મહાત્મા અરણ્યમાં વિચરતા અનેક જડચેતન પદાર્થોની પાસેથી સારો બેધ ગ્રહણ કરતા હતા. તેવી રીતે દરેક મનુષ્ય સર્વની પાસેથી શિક્ષા ગુણ ગ્રહણ કરવો જોઈએ. અને એ ગુણને પિતાના હૃદયમાં સ્થાપન કરવું જોઈએ. આનું નામ હૃદયબોધ કહેવાય છે. તેવા હૃદયથી પ્રબોધ પામેલો પુરૂષ અનુ. ક્રમે આ ભવ ભ્રમણથી મુક્ત થઈ શિવ. સુખના સંપાદક થાય છે. એમાં કોઈપણ સંદેહ નથી. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન સોળ સંસ્કાર જૈન સેળ સંસ્કાર. ૪ સૂર્યચંદ્ર દર્શન સરકાર. જાતકર્મ સંસ્કાર કર્યા પછી આ ચે સૂર્યચંદ્ર દર્શન સંસ્કાર કરવામાં આવે છે. આ સંસ્કારનો હેતુ ઘણું રહસ્યથી ભરેલું છે. સુતિકા ગૃહમાં આવેલે શ્રાવક શિશુ કેટલાએક અશુચિના સંપર્કમાં આવે છે, તે સંપર્ક પુદ્ગલિક છે. તેવા અપવિત્ર સંપર્કમાંથી મુક્ત કરી બાળકને શુદ્ધ કરવાની આવશ્યક્તા છે. સૂર્ય અને ચંદ્રના વિમાનમાં શાશ્વત જિનપ્રતિમાની પ્રતિષ્ઠાયા છે અને તે છાયાનો વિધિ સહિત એગ કરવામાં આવે તે જન્મ ધારણ કરનાર બાળકની પિગલિક શુદ્ધિ થઈ જાય, તેમાં કાંઈપણ આશ્ચર્ય નથી. વળી જાતકર્મ સંસ્કારમાં બાળકની જન્મકુંડલી કરવામાં આવે છે અને તે કુંડલીમાં સુર્ય, ચંદ્ર વિગેરે નવ ગ્રહની સ્થાપના કરવાથી બાળકની પ્રત્યે તેનું શુભાશુભ ફળ સૂચવવામાં આવે છે. તે ગ્રહની પ્રતિકૂળતા દૂર કરવાને ગ્રેહાનુસારી અધિષ્ઠાયક દેવની ઉપાસના કરવાનું શાસ્ત્રમાં કહેલું છે. અને તેને અનુસારે ગ્રહશાંતિને મહાન વિધિ પણ તે સ્થળે દર્શાવે છે. એથી આ પણ એક સુર્યચંદ્ર દર્શન સરકારમાં કારણરૂપ છે. બાળકના જન્મ પછી બે દિવસ જાય એટલે ત્રીજે દિવસે આ સંસ્કાર કરવામાં આવે છે. ગ્રહથગુરૂ આવી સૂતિકા ગહની સમીપ આવેલા ઘરમાં જિન પ્રતિમાની પાસે સોનાની, તાંબાની કે રસ્તાંલિની સૂર્યની પ્રતિમા કરાવી સ્થાપન કરાવે છે. પછી શાંતિક પિષ્ટિક For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૨ -આત્માન પ્રકાશ વિધિથી તે પ્રતિમાનું ગુરૂ પૂજન કરે છે. આ બંને વિધિ આચાર દિનકરમાં દર્શાવેલ છે. સૂર્ય પ્રતિમાનું પૂજન થઈ રહ્યા પછી ગુરુ, બાળકની માતાને સ્નાન કરી ઉત્તમ વસ્ત્રાભરણથી અલંકૃત થઈ બંને હાથમાં તે બાળકને લઈ બાહેર બોલાવે છે. ત્યાંથી સૂર્યના પ્રત્યક્ષ દર્શન કરાવે છે. આ વખતે ગૃહસ્થ ગુરૂ નીચે પ્રમાણે આર્ય વેદનો મંત્ર ઉચ્ચારે છે. સૂર્યવેદ મંત્ર __ "ॐ अर्ह सूर्योऽसि दिनकरोऽसि सहस्रकिरणोऽसि विभः वमुरसि तमोपहोऽसि प्रियंकरोऽसि शिवंकरोऽसि जगञ्चनरसि मुरवोष्टितोऽसि मुनिवेष्टितोऽसि विततविमानोऽसि तेजोमयोऽसि ગorer મા લાલ नमस्ते भगवन् प्रसीदास्य कुलस्य तुष्टिपुष्टिं प्रमोदं कुरु कुरु સાહિતો મા કહ્યું ” આ જૈન મંત્રના અર્થમાં જિનસ્તુતિ ગાર્ભિત સૂર્યની સ્તુતિ વર્ણવેલી છે. સૂર્યને દિનકર-દિવસના કરનાર, હજારે કિરણના ધારણ કરનાર, કાંતિમય, અંધકારને નાશ કરનાર, પ્રિય કરનાર, અને શિવ-કલ્યાણના કરનાર કહી તેનામાં રહેલ શુદ્ધદેવ સ્વરૂપને પ્રભાવ જણાવ્યું છે. તે સાથે વળી જણાવે છે કે, જે આ જગતનું નેત્ર રૂપ હોઇ તેજોમય છે. જે દેવતાઓથી અને મુનિઓથી વીંટાએલ હોવાથી તેના દર્શન કરનાર શિશુને તેતે જાતની પ્રભાવિક શક્તિને આપનાર છે. તેનું વિસ્તારવાળું તેજોમય વિમાન છે, કે જે વિમાનની અયા પણ દર્શકને સર્વરીતે પવિત્ર કરનારી છે. આવા સૂર્યધિણિત જિન ભગવંતને નમરકાર છે. તેઓ આ દરક બાલકના કલને તુષ્ટિ, પુષ્ટિ અને હર્ષ આપ તેમજ સદા તેની પાસે રહે.* For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન સોળ સંસ્કાર ૨૮૩ strite testostertestarter tertentatyteststestertatatate terteateretstatatatatatatate આ મંત્રથી જ એ પવિત્ર સંરકારને પ્રભાવ જણાઈ આવે છે એવા પ્રભાવિક સંકારથી સંસ્કૃત થયેલ શ્રાવકશિશુ પછી આત્મિક બળે કે જે તેની ભવિકતાને પ્રકાશ કરનારું છે, તેને સારી રીતે સંપાદન કરી શકે છે. આ મંત્રને ઊચ્ચાર કરતાં ગૃહસ્થગુરૂ બાળકને સૂર્ય વિમાનના દર્શન કરાવે છે. પછી શ્રાવિકા માતા પુત્ર સહિત તે ગુરૂને નમસ્કાર કરે છે. તે વખતે કૃપાસાગર ગુરૂ નીચેની આ ખાલી આશીર્વાદ આપે છે – આ . सर्व मुरासुरवधाकारयिता सर्वधर्मकार्याणाम् । भूयात् त्रिजगच्चक्षु मंगलदस्ते सपुत्रायाः ॥ સર્વ સુર અસુરોને વંદવા યોગ્ય અને સર્વ ધર્મના કાને કરાવનાર એવા ત્રણ જગતના નેત્ર રૂપ સુર્ય પુત્ર સહિત એવા તમને મંગલદાયક થાઓ.” આ આશીર્વાદનું રહસ્ય કેવું ઉત્તમ છે ? ત્રણ જગતના નેત્ર રૂપ સર્વેને મંગલદાયક કહી તે પુત્ર સહિત માતાને આશીષ આપતાં ગૃહસ્થ ગુરૂ ભવિષ્યમાં શ્રાવક કુમારને માંગલિક ઉન્નતિ સુચવે છે. વળી સૂર્યને સુર અસુરેને વંદવાયેગ્ય તથા સર્વ ધર્મકાર્યના કરાવનાર કહી ભવિષ્યમાં તે બાળકની વંદનીય એવી ધાબેંક ઉન્નતિ જણાવે છે. આવા રહસ્ય સૂચન આશીર્વાદના ઉદ્ગારથી આ થા સંસકારની મહત્તા જણાઈ આવે છે. તે સાથે જૈન ગૃહરિ ગુરૂનું ઉજવલ કર્તવ્ય દેખાઈ આવે છે. આ સંસ્કાર રમાં સૂતકની પ્રવૃત્તિ હેવાથી આશાતનાને ભય રાખીને સર્વ પ્ર For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . આત્માનંદ પ્રકાશ, startette bente Secteutetet e Baste te sterte interest to the Internete સ્તન કરવાનું છે. સૂર્યદર્શન થઈ રહ્યા પછી ગુરૂ પિતાના સ્થાનમાં આવીને સ્થાપિત કરેલી જિન પ્રતિમાને અને સૂર્યને વિસર્જન કરે છે. માતા અને બાળકને સુતકના ભયથી તે જિન પ્રતિમાની આગલ લાવવામાં આવતા નથી. આ પ્રમાણે સૂર્યદર્શન સંસ્કારની સમાપ્તિ થાય છે. ચંદ્રદર્શન જે દિવસે સૂર્યદર્શન કરાવવામાં આવે છે, તે જ દિવસે રાત્રે ચંદ્રદર્શનને સંસ્કાર કરવામાં આવે છે. સંધ્યાકાલે ગૃહસ્થ ગુરૂ આવીને જિનપૂજા પૂર્વક જિનપ્રતિમાની આગલ સ્ફટિકની, રૂપાની અને ચંદનની ચંદ્રની પ્રતિમા સ્થાપન કરે છે. પૂર્વની માફક તે ચંદ્રમૂર્તિનું શાંતિક પિષ્ટિકના વિધિથી પૂજન કરી પછી જ્યારે ચંદ્રને ઉદય થાય ત્યારે માતા પુત્ર સહિત બાહેર આવે છે, તે વખતે ગુરૂ નીચે પ્રમાણે વેદને મંત્ર ભણી માતા અને પુત્રને ચંદ્રનાં દર્શન કરાવે છે. ચંદ્રદર્શનને વેદ મંત્ર__ "ॐ अहं चंद्रोऽसि । निशाकरोऽसि । सुधाकरोऽसि। चंद्रमा असि । ग्रहपतिरसि । नक्षत्रपतिरसि । कौमुदीपतिरास । निशापतिरसि । मदनमित्रमसि । जगज्जीवनमसि । जैवातकोऽसि । क्षीरसागरोद्भवोऽसि । श्वेतवाहनोऽसि । राजासि। राजराजोऽसि । औषधीगर्भोऽसि । वंद्योऽसि । पूज्योऽसि । नमस्ते भगवन् अस्य कुलस्य ऋद्धिं कुरु । वृद्धिंकुरु । तुष्टिं कुरु । पुष्टि कुरु । जयं विजयं कुरु । भद्रं कुरु । प्रमोद कुरु । श्री शशांकाय नमः अहं For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન સોળ સંસ્કાર, ૨૮૫ seksi Musicહ . જયાંસુધી ગુરૂ આ મંત્રને ઉચ્ચાર કરે ત્યાંસુધી શ્રાવિકા માતા પિતાના પુત્રને લઈ ચંદ્રની સન્મુખ રહે છે. આ વેદમંત્રમાં ગઈ એ પવિત્ર નામ ઊચ્ચારી ચંદ્રના સહેતુક વિશેષણ આપે છે. જે વિશેષમાં ચંદ્રના ગુણ દર્શાવી ભવિષ્યમાં શ્રાવક કુમારની મહત્તા સૂચવે છે. જે ચંદ્ર જગત્નું જીવન રૂપ છે અને જગત ને અનુપમ તૃપ્તિને આપનાર છે, તેને શાંતિમય દર્શનથી કુમારના બાળ સ્વરૂપમાં ભવિષ્યની શાંતિને માટે ઉત્તમ પ્રકારની છાયા પડે એવું સાભિપ્રાય સૂચન કરે છે. આ પવિત્ર મંત્રને ઊચ્ચાર કર્યા પછી ગહરથ ગુરૂ નીચેના મંત્રથી માતા સહિત શ્રાવક કુમારને આશીર્વાદ આપે છે सर्वोषधीमिश्रमरीचिजालः सर्वापदां संहरणप्रवीणः। करोतु वृद्धिं सकलेऽपि वंशे युष्माकमिदुः सततं प्रसन्नः॥ “ જેના કિરણેનું જાલ સવે ઔષધીઓથી મિશ્ર છે અને જે સર્વ આપત્તિઓને સંહાર કરવામાં પ્રવીણ છે એ ચંદ્ર પ્રસન્ન થઇ તમારા સર્વ વંશની વૃદ્ધિ કરે.” - આ આશીર્વાદનું રહસ્ય ઘણું જ ઉત્તમ રીતે દર્શાવ્યું છે. આ ચંદ્રના કિરણોમાં સર્વ ઔષધીઓનું સત્વ છે અને તે ઔષધીઓના પ્રભાવથી તે સર્વ આપત્તિઓને સંહાર કરવામાં પ્રવીણ છે, તે ચંદ્ર તમારા વંશની વૃદ્ધિ કરે. સુધાનિધિ ચંદ્રમાં જે જે ગુણે છે, તે બધા ગુણે આ બાળ શ્રાવકની ભવિષ્ય સ્થિતિને વધારવામાં સર્વ રીતે અનુકૂળ છે. એવા હેતુગર્ભ વિશેષણોથી ગુરૂના મુખની વાણી ભવિષ્યમાં એ શ્રાવક શિશુની સર્વ પ્રકારની ઉન્નતિ સુચવે છે. આથી કરીને આપણને આ ચોથા સંસ્કારના પ્રભાવ વિષે વિશેષ ખાત્રી થાય છે, For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૬ આત્માનંદ પ્રકાશ હાઈviews એવી રીતે આશીર્વાદ આપ્યા પછી ગૃહસ્થ ગુરૂ તે ચંદ્રપ્રતિમા સહિત જિન પ્રતિમાનું વિસર્જન કરે છે અને આ ગૈરવ ભરેલા સર્ય ચંદ્ર દર્શન નામના ચોથા સંસ્કારની તેજ દિવસે સમાપ્તિ થાય છે. જો તેજ દિવસે ચતુર્દશી, અમાવાસ્યાને લઇને અથવા વાંદળાને લઈને જો ચંદ્રદર્શન ન થઈ શકે તે પણ તેજ રાત્રિએ સંધ્યાકાળે ચંદ્ર પૂજા તો કરવી અને ચંદ્રનું દહન કોઈ બીજી રાત્રે થઈ શકે છે. આ પ્રમાણે પવિત્ર અને સાંસારિક તથા ધાર્મિક પ્રભાવને વધારનાર આ થે સંસ્કાર આહંત ધર્મના ઉપાસક એવા શ્રાવકે અવશ્ય કરવું જોઈએ. સાંપ્રતકાળે એ સરકારને તદન લેપ થઇ છે, એ અવસર્પિણી કાળને મહિમા છે. એ વિ૫રીત કાળના દોષને દૂર કરી જૈન પ્રજા જે પુનઃ પિતાના સંસ્કારની પવિત્ર ક્રિયાને આ દર આપશે તે પાછો અલ્પ સમયમાંજ જન પ્રજાને સાંસારિક અને ધાર્મિક ઉદય વૃદ્ધિ પામશે. અપૂર્ણ आत्मानुं किंचित् स्वरुप. यः कर्ता कर्मभेदानां भोक्ता कमफलस्य च । संसर्ता परिनिर्वा स आत्मा नान्यलक्षणः ॥ અનેક પ્રકારનાં (શુભાશુભ) કને કર્ત, (કરેલાં) કર્મના ફળને ભેગવનારે, બ્રમણ કરવાવાળો છે, અને (વળી) નિવારણ પામનારો–આ આત્માનાં લક્ષણે છે. એ સિવાય બીજાં કંઈ નથી: આ પ્રમાણે જેનું લક્ષણ કહેલું છે એ જે આત્મા તેનાં For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આત્માનું · કિંચિત્ સ્વરૂપ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૭ વળી ખીજા પણ ‘ સ્વયંભૂ અનાદિ અનન્ત, અરૂપી ' અદિ વિશેષણા છે. સ્વયંભૂ એટલા માટે કે તે અનાદિ અનન્ત છે. કાઇના રચેલા યા બનાવેલેા નથી. વળી નથી એને શ્વેત, નીલ પ્રમુખમાંથી એકે વર્ણ, નથી પાંચ રસમાંથી એકે પણ સ, નથી એને ગધ કે નથી એને સ્પર્શ. 'આકાશનીપેઠે અરૂ પીછેઅસ ખ્ય પ્રદેશી છે. વળી તે રજ વડે અસ્વચ્છ બનેલા દર્પણની પેઠે જ્ઞાતાવરણ આદિ આઠ અનન્ત કર્મ ગણાથી આચ્છાદિત છે. એ જ્ઞાનાવરણાદિ આઠે કર્મીના જ્યારે ક્ષયાથમ થાય છે ત્યારે ઇન્દ્રિય અને મન દ્વારા શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્ધા-એમનુ જ્ઞાન થાય છે. વળી આ આત્માને અસભ્ય પ્રદેશ બતાવ્યા તે પ્રદેશમાંના અંકેક પ્રદેશમાં જ્ઞાન–દર્શન-ચારિત્ર આદિ પરત્વે અનન્ત અનન્ત ચક્તિ કહી છે, પરન્તુ કર્મ રૂપ આવરણા વડે એ સર્વ શક્તિમ્મેદ લુપ્ત દેખાય છે. જ્યારે એ સર્વે કર્મે દૂર થાય છે ત્યારે એજ આત્મા પરમાત્મા, સિદ્ઘ, સર્વજ્ઞ, નિર જન એવે નામે ઓળખાયછે. આ આત્માના ત્રણ ભેદ છે. હિરાભા, અન્તરાત્મા અને પરમાત્મા. તન, ધન, સ્રી પુત્રાદિ પરિવાર, શત્રુ, મિત્ર આદિ ઇષ્ટાનિષ્ઠ વસ્તુઓમાં રાગદ્વેષ રૂપી બુદ્ધિ ધારણ કરનાર આત્મા એ બહિરાત્મા કહેવાય છે. એવા પુરૂષને ભવાભિનંદી કહે છે. એવા તન, ધન, ચાવન, વિષયાદિ સાંસારિક વસ્તુમાં આનન્દ ૧ પંડિત પદ્મવિજયજી એ આત્મા વિષે શું કહે છે તે જૂએઃ— અજ અવિનાશી અક્ષય અજરામર, સ્વદ્રવ્યાદિકવ ત વર્ણ ન ગંધ ન રસ નહિ ક્રૂરસન, દીર્ધ હ્રસ્વ નહુત, નહિ સમ ખાદર ગતવેદી, ત્રસ યાવર ન કહ'ત, For Private And Personal Use Only ત્યાદિ Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ આત્માનંદ પ્રકાશ Se trata de les tente de testes de retete de testestatutos Into Anterte to frete માનનાર-અસાર વસ્તુને જ સાર રૂપ સમજનાર પહેલા ગુણુઠાણાવાળે જીવ બાહ્યદષ્ટિ હોવાથી બહિરામાં કહેવાય છે. પણ જે તત્વને વિશે શ્રદ્ધાવાળે હૈય, કર્મના બંધનાદિને સારી પેઠે સમજનારે હૈય, આપણાં કયાં શુભાશુભ કર્મ આપણેજ ભેગવવા પડે છે, બીજો કોઈ તેને ભક્તા નથી–આવી રીતે અતર ભાવનાથી વિચાર કરનારે સુવર્ણાદિ ઉત્તમ પણ પદલિક વસ્તુઓને લાભ થેયે છતે પણ આનન્દ નહિં માનનારે રે, ભય, દુઃખ આદિ આવી પડયે સમભાવ ધારણ કરનારે ચિત્તમાં નિરન્તર પરમાત્માનું ધ્યાન ધરનાર અને ધર્મકૃત્યમાં વિશેષ કરીને ઉદ્યમ કરવાવાળા પુરૂષ, અન્તર્દષ્ટિવાળે હેઈને અન્તરાત્મા કહેવાય છે. હવે ત્રીજે આત્મા જે પરમાત્મા તેને વિષે કંઇક વિવેચન કરતાં પહેલાં આપણે શ્રીમદ્ હેમચંદ્રાચાર્યનું परमात्मा सिद्धिसमाप्तो बाह्यात्मा च भवान्तरे। अन्तरात्मा भवेदेह इत्येवं त्रिविधः शिवः ॥ આ અનુષ્ય સ્મરણમાં લાવવાની આવશ્યક્તા છે. ઉત્તમ કેવળજ્ઞાન આદિ સિદ્ધ સુખને અને જ્ઞાન દર્શન ચારિત્રાદિરૂપ સચ્ચિદાનન્દને જેમણે પ્રાપ્ત કર્યું છે એવા શુદ્ધ સ્વરૂપવાન નિર્દેહી સિદ્ધાત્મા એમનું નામ તે પરમાત્મા. જ્યાં સુધી આત્મબોધ થયે નથી ત્યાં સુધી પ્રાણી વિષયદિમાં લીન રહે છે, પરંતુ એ પ્રાપ્ત થાય છે કે તુરતજ પ્રાણી સચ્ચિદાનન્દ પૂર્ણ સ્વરૂપ અનન્ત જ્ઞાન, અનન્ત દર્શન, અનન્ત સુખ અને અનન્ત શક્તિવાળે થાય છે અને પ્રાન્ત મેક્ષમહેલના સુખને ભોક્તા થાય છે. તંત્રી. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લવાજમની પહોંચ. ૨-૦-૦ . પુંજાભાઈ અરજુન ૧-૫-૦ બાબુ લાભચંદજી મેતીચંદ ૧-૫-૦ રા.બ. બદ્રીદાસજી કાલીકાદાસજી ૧-૫-0 . પરશોતમ અમરશી ૨-૧-૦ શેઠ માણેકચંદ કોચર ૨-૮-૦ શેઠ ભેરવદાસ મનરૂપદાસ. ૧-૫-૦ વકીલ ડાયાભાઇ હકમચંદ ૧-૫-શા. માણેકચંદ ભીમચંદ ૧-૫-૦ દેવાણુ માણેકચંદ ઝવેરદાસ ૧-૫–૦ શા પરશોતમ ઓધડ ૧-૫-૦ દેવાણી બાલાભાઈ મંછારામ ૧-૫-0 શેઠ હસાજી વીરાજી ૨-૩-૦ શા ચુનીલાલ બેચરદાસ ૧-૫-૦ શા છેટાલાલ કપુરચંદ ૨-૩-૦ શા મોતીચંદ દીપચંદ ૧-૫-0 શા ડોશાભાઈ રામજી ૧-૫-૦ શા મેહનચંદ માણેકચંદ ૧–૫-૦ શા ખુશાલ નાનજી ૧-૫-૦ શત હેમરાજ રતનશી ૧-૫-૦ શા ખુબચંદ કુશળચંદ ૧-૫-૦ શા મુળચંદ મગનલાલ ૧-૫-૦ શા કસ્તુર મનજી ૧-૫-0 શા છોટાલાલ નવલચંદ ૧-૫-૦ શેઠ રાઈસીંહ અમરચંદ ૧-૫-0 શા જેચંદ બેચરદાસ ૧–૫-૦ શા પીતાંબર લીલાચંદ ૧-૫-0 શા નેણશીભાઈ ગલાલ ૧-૫-0 ગાંધી મુળચંદ હરગોવન ૧-૫-૦ ડાકતર ગોવીંદરામ દીપુછ ૧-૫-૦ શા અમરચંદ તલકચંદ ૧-૫-૦ ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ ૧-૫-૦ શેઠ જેસંગભાઈ મેહનલાલ ૧-૦-૦ મકાતી મણીલાલ હરગોવનદાસ ૧-૫-0 દોશી ફુલચંદ જેશંગ ૧-૫-૦ શેઠ મગનલાલ પુજાભાઈ ૨-૦૦ મેદી છગનલાલ ત્રીકમ ૧-૫-૦ શેઠ રૂપચંદ ૉલીદાસ ૧-૫-૦ શા વેલશીભાઈ મુળજી ૧-૫-૦ શા મગનલાલ ચુનીલાલ ૧-૫-શેઠ નેમચંદ ભી નજી ૧-૩-૦ શા છગનલાલ રતનચંદ ૧-૫-૦ શા વેલજી હેશરાજ ૧-૫-૨૦ શા ભગવાન લવજી. ૩-૧૪.૦ શેઠ શીવલાલ બાદરચંદ ૧-૦-૦ શા હરગોની ઉમેદચંદ ૨-૮-૦ શેઠ નગીનભાઈ મંછુભાઇ ૧-૫-૦ શેઠ મોતીલાલ કેશરીયલ. ૨--૦ શેઠ ઘેલાભાઈ અમરચંદ ૧-૫-શેઠ ટેકચંદ મોતીરામ ૨-૮-૦ સા ઉતમચંદ મુળચંદ ૧–૫-૦ શા શીવલાલ હરીભાઈ ૧-૫-૦ શા ઘેલાભાઈ દેવચંદ ૧-૫-૦ શ્રી ધર્મવિજયજી જૈન પુ. ૧-૫-૦ શા મગનલાલ મલુચંદ ૧-૫-શા ભીખાજી રામચંદ રતકાલય For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra "" www.kobatirth.org ૧-૫-૦ શા નાગજી લવજી ૧-૫-૦ શા ગાવીંદજી ઉમેદભાઇ ૧-૫- મગનલાલ ચતુર ૧-૫-૦ શા વેલચ’દ ન્યાલચંદ ૧-૫-૦ શેડ જવાનમલજી ભીખરાજ ૧-૫-૦ વકીલ મેરારજી રધુભાઇ ૧-૫-૦ થા અમીચંદ જીવન ૧-૫-૦ શેઠ ઘેલાભાઈ શીવજી ૧-૧-૦ શેઠ વીરચંદ રતનાજી ૧-૫-૦ શેઠ તેમચંદ ખેચરદાસ ૨-૮-૦ શેઠ હરખચ’છ સાહેબ ખીએ. એલ. એમ. એસ. ૧-૫-૦ શા મનજી સુંદરજી ૧-૫-૭ શા નાથાભાઇ લવજી ૨-૯-૦ શા લખમીચંદ પાનાચંદ ૧-૫-૦ શેઠ શૈતાનમલ રૂડમલ ૧-૫-૦ બાબુરામ સુધીસીંહજી ૨-૨૮-૦ સીતાપચ છ ચુનીલાલજી ૨-૯-૦૬ વિજયજી ૨-૯-૦ બાબુરાય ગણપતીંહજી નરપતસીંહજી કાળુરામજી કીરતચંદજી "" ૧-૫-૦ શા ચુનીલાલ છગનચંદ ૧-૫-૦ શેઠ મગનભાઇ ગુલાબચંદ ૧-૫-॰શા ચુનીલાલ ખુબચંદ્ર ૧-૫-૦′ શેઠ મુળચંદ કરશનજી ૧-૫-૦ પારી નારણજી મુળજી ૧-૫-૭ શા લલુભાઇ શાકરચંદ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧-૫૦ શા બાલાભાઇ મગનલાલ ૧-૫-૦ વેરા ધનજી સુદરજી ૧-૫૦ પટવા નાથાભાઇ નાનશા ૧-૫-૦ શા નીઆલચંદ ઝીણુાભાઇ ૨-૯-૦ 9-4-0 શા અયાલાલ છગનલાલ . ૧-૫-૦ કામદાર પેપટલાલ પેશ’મભાઇ ૨-૯-૦ શા તુલસીદાસ મેચરભાઇ ૧-૫-૭ શા કલ્યાજી દેવચંદ ૧-૫-૦ શેઠ મગનભાઇ રા ૧-૫-૦ થા સાકરલાલ ચુનીલાલ ૨-૯-૦ ! મેહનલાવ રાજુભાઇ ૧-પૃ૰ શા નાથાભાઇ ઝવેરચંદ ૧-૫-૦ થા કુલાષચંદ્ કેશવજી ૧-૫-૭ શા ખીમચંદું ચંદ્રભાણુ ૧-૫-૦ શા ગુલાબચંદ ચતુરદાસ ૧-૫-૭ શા મગનલાલ નરતમદાસ ૧-૫-૦ શા વલમચંદુ દેવચંદ ૧-૫-૦ શા મેાતીચંદ વેલચંદ ૧-૫-૭ શા ભગવાનદાસ ઘેલાભાઈ ૧-૫-૦ શા ફુલચંદ અમરશી ૧-૫-૦ શેઠે ચતરભજ નાગજી ૧-૫-૭ શા સેાભાગ્યચંદ કરશનજી ૧-૫-૦ દાક્તર શેશકરણ શેભાગચંદ ૧-૫--૦ શા કરસનજી રૂપચંદ ૧-૫-૦ શા ઝવેરચંદ કરમચંદ ૧-૫-૦ શા ચતરભજ ગોકલ ૧-૫-૭ શા વનનાળી છગનલાલ ૧-૫-૦ કાહારી નાનજી હૈમા ૧-૫-૭ શા ગુલાબચંદ શામજી ૧-૫-૦ ચાવટીયા પુનમચંદ નજી ૨-૯-॰શા સામચંદ ધારસી ૧-૫-૭ શા ખીમચ ગુલાબચંદ્ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧-૫-0 શા હીરજી ઘેલાભાઈ ૧-૫-૦ લાલાજી કુજીલાલજી ૧–૫–૦ શા ચુનીલાલ નાનચંદ ૧–૫-૦ શા રાયચંદ કસળચંદ ૧–૫–૦ શા અમુલખ તારાચંદ ૧-૫-0 શા પ્રેમચંદ ઉવાજી ૧-૫-0 શા વિશનજી અર્જુન ૧–૫–૦ શા મણીલાલ લલુભાઈ ૧-૫-0 શા ચુનીલાલ ડાલચંદ ૧-૫-0 શા નાનચંદ ફુલચંદ ૧-૫-0 શા રતનજી શામજી ૧-૫-૦ શા માણેકચંદ વીરચંદ ૧-૫-0 શા હરગોવન વિઠલદાશ ૧૫-શેઠ ધનજી કાનજી ૧-૫-૦ શા બાલચંદ શામદાસ ૧-૫-0 શા હરીચંદ પરશોતમ ૨-૦-૦ શા હરગેવન કેવળભાઈ ૧-૫-0 શા રાઈચંદ વાલચંદ ૧-૫-0 શા વીઠલદાસ રૂગનાથ જૈન ૧-૫-૦ શા જેઠા નેમચંદ ૧-૫-૦ શેઠ અમરિમલજી ફતેપુરીયા ૧-૫-0 મેદી ગેરધન રામજી ૧-૫-0 શેઠ સભાગચંદ ફતેચંદ ૧-૫-દેસાઈ લખમીચંદ ભવાન ૨-૧૦ શેઠ સુજાનમલજી ભંડારીયા ૧–૫-૦ ચેકસી ઓઘડ કાળીદાસ ૧-૫-૦ શેઠ હસ્તીમલ શક્તીમલ ૧-૫–૦ શા ગુલાબચંદ પીતાંબર ૧-૫-0 શા હીરજી માણેક ૨-૪-૦ શા પરમાણંદ અભેચંદ ૧-૫-0 શા વીરચંદ નાનચંદ ૨–૮–૦ શા છગનલાલ રાઈચદમ્ ૧-૫-૮ શેઠ આશારામ લીલાચંદ ૧-૫-૦ શા વાડીલાલ હેમચંદ ૨-૦-૦ શા પુનમચંદ ફુલચંદ ૧-૫-૦ શા તારાચંદ કરમચંદ ૧-૫-૦ શા ભીખાલાલ વલમજી ૧-૫-0 શા કપુરચંદ લખમીચંદ ૧-૫ ૦ શા માલશી ગોવીંદજી ૧-૫-૦ શા હરખચંદ કરમચંદ ૧-૫-૦ શા ભાઈચંદ મેતીચંદ ૧-૫-૦ ભણશાલી ચાંપશી આણંદજી ૧-૫-૦ શા કાળીદાસ વનમાળી ૨-૮-0 શા ડાયાભાઈ પ્રેમચંદ ૨-–૦ બાબુ સાહેબ વિજયચં દજી કોઠારી ૧-૫-૦ શા વેલચંદ ન્યાલચંદ પુસ્તક ચોથાનું ૨-૦-૦ શા મેહનલાલ જેસંગભાઈ ૨-૮-૦ બાબુ સાહેબ ગોપીચંદજી બોઘરા ૧-૫-૦ શા તલકચંદ રૂપચંદ ૨-૦-૦ બાબુ સાહેબ નીહાલચંદજી દાલચંદજી ૧-૫-0 શા રતના પનાજી ૨-૦-૦ બાબુ સાહેબ મેધરાજ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧-૫-૦ વારા મીઆણંદ કરશન ૧-૫-૦ શા તેમચંદ નાથાભાઈં ૧-૫-૦ થા નથુરામ ભાઇચંદ ૧-૫-૦ શેઠ રાજમલ ચેાયમલ ૧-૫-૦ લાલા મુનચંદ ડાગા ૧-૫-૦ શા પરભુદાસ વાધજી ૧-૫-૦ શા ચત્રભુજ ખુબચંદ ૧-૫-૦ વેહેારા ચત્રભુજ તારાચંદ ૧- ૫ ૦– શા નીહાલચંદ ગગલચંદ ૧-૫-૭ શા નાન ભાણુજી ૧-૫-૦ ા ટાકરશી માણેકચંદ ૧-૫-૦ શા વછરાજ રૂપ દ ૧-૫-૦ શા હીરાચંદ માનમલ ૧-૫-કરો હરગેાવન મગનલાલ ૧-૫-૦ શેઠ દામેાદર વલભદાસ ૧-૫-૦ શેઠ નાથાભાઇ પુંજાભાઈ ૧-૫-૦ શેઠ મહીકરણુ મગનીરામ ૧-૫-૦ શેઠે કીસનજી પ્રેમરાય ૧-૫-૦ શેઠ ધનરામ પનાલાલ ૧-૫-૦ શેઠ પ્રેમરાય મગનીરામ ૧-૫-૭ શા વીરજી નરશી ૧-૫-૦ શેઠ ચેાયમલ ચાંદમલજી ૧-૫-૦ શેઠ સરૂપચ’દું ગાવીંદજી ૧-૫-૦ શા તેમયઃ કલાજી ૧-૫-૦ શેઠે પ્યારેલાલ દલીમીંગ ૧-૫-૦ શા માણેકચંદ રામજી ૧-૫-૦ શા વર્ધમાન નથુભાઇ ૧-૫-૦ શા મણીલાલ મુલચ' ૧-૫-૦ શા વસનજી લધા ૧-૫-૦ શેઠ કમળશી ગુલાબચંદ ૧-૫-૦ શેઠ પ્રાગ ધનજી ૧-૫-૭ શા હીરાચંદ વીરચંદ ૧-૫-૦ શેઠ મેલાપચંદજી હીંદુમલજી ૧-૫-૦ શેઠ નાનચંદ ક્રસ્નાજી ૧-૫-૦ શા મેાતીચંદ ઉમેદચંદ ૧-૫-૭ શા હરખચંદ ગુલાબચંદ ૧--૫૦ જ્ઞા માતીચંદ્ર ફતેચંદ ૧-૫-૦ શેઠ જુલચંદ હેમચંદ ૧-૫-૦ મા દેવ', મોતીચ' ૧-૫-૦ રોડ ભીખાભાઉ માતીજી ૧-૫-૦ શેઠ અમરચ་મેાતીચંદ્ર, ૧-૫-૦ મા જુલચંદ નાષાભાઈ ૬-૫-૦ શા નગીનદાસ વેણીદાસ ૧-૫-૦ રૉ મનસુખ નીહાલચ '-૫-૦ શા ભાગીલાલ ભાઈલમ ૬-૫-૦ શા રાયચંદ ગુલાબચંદ ૧-૫-૦ શા રતનચંદ સવાઉચંદુ ૧-૫-૦ થા જુટાભાઇ સુંદરજી ૧-૫-૦ શા તુલશીદાશ જગજીવન ૬.-૫-૦ શા લીલાધર પ્રેમજી ૧-૫-૭ શા ભુદરભાઇ પરશાત્તમ ૧-૫-૭ વેરા માણુ દજી ઝવેર • ૧-૫-૦ વાસા જાદવજી રામજી ૧-૫-૦ શા નગીનદાસ કેસરીસગ ૧-૫-- શા મહાસુખલાલ, ચુનીલાલ ૧-૫-૦ થા દેવચંદ લખમીચ, ૧-૫-૦ શા દામેાદર ઝવેરચ’દ ૧-૫-૦ સ’ધી માણેકચંદ મારારજી ૧-૫-૦ શેઠ અંબાઈદાસ શામલદાસ ૨-૯-૦ ક્ષા ગોપાળજી ગુલાબચંદ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧-૫-૦ શેઠ ભાણજી દેવજી ૨-૪-૦ શા વનમાળીદાસ ગંભીરદાશ ૧-૫-૦ શેઠ બુધમલ દેવળચંદ ૧-૪-૦ શા ભીખાભાઈ વીઠલ ૧-૫-0 શા ભાઇચંદ જેઠાભાઈ (૧-૫-0 શેઠ વાડીલાલ હઠીસંગ ૧-૫-૦ શા રાય ચ દ મેતીચંદ ૧-૫-૦ શેઠ કચરાભાઈ કસ્તુરચંદ ૧-૫– શા ફુલચાઇ જેતાજી ૧-૫-૦ શેઠ ગંગારામ બનારસીદાસ ૪-૦-૦ શા ઇશા વીરચંદ ક્રસ્નાજી ૧-૫-૦ બાબુરાય ધનપતસીંહજી ર શા મોતીચંદ જેતાજી ૩-૧૪૦ શા જેઠાભાઇ પીતાંબરદાસ ૧-૫-૦ શેઠ બાલચંદ હુકમચંદ ૧-૫-૦ શેઠ મેઘરાજજી બેગમલજી ૧-૫-૦ શા પાસુ ઘેલા ૧–૫-૦ શેઠ રામચંદ દોલતરામ ૧-૫-૦ શેઠ સંતેકચંદ શીખવદાશ ૧-૫-૦ વકીલ છોટાલાલ લલુભાઈ ૧-૫-૦ શા બાલચંદ હીરાચંદ ૧-૫૦ શેઠ પ્રતાપચંદ દુલાભચંદ ૧-૫-૦ શેઠ હકમચંદ સુરચંદ ૧-૫-૦ નગીનદાસ ગુલાબચંદ ૧-૫-૦ શા નથુભાઈ નાનજી ૧-૫-0 શા મેતીચંદ દેવચંદ ૧-૫-૦ શા પ્રાણજીવન પુરૂષોતમ ૧-૫-૦ લુણીઆ કપુરચંદ ડુંગરશી ૩-૧૪-૦ શા પીતાંબર આણંદજ ૧-૫-૦ શેઠ ખીમચંદ મીશીમલજી ૧-૫-૦ શેઠ બાલુભાઈ માનચંદ - ૧૫-૦ શા ચત્રભજ ગોરધન: ૧-૫-૨ શા કેશવલાલ હઠીસંધ ૧-૫-0 શેઠ અમરાજી સુરતાછ ૧-૫-0 શેઠ મુલચંદ મઆરામજી ૧-૫-0 શા લલુભાઈ જીવરાજ. ૧-૫-0 શા ઉજમશી લાલચંદ ૧-૫-૦ શ નગીનદાસ જેઠાભાઈ. ૧૫-૦ શા કેવળચંદ ગીરધરચંદ ૧-૫-૦ શા મગનચંદ ભલુકચંદ ૧-૫-૦ શા નથુભાઈ જેઠાભાઈ ૧-૫૦ શેઠ ડુંગરશીંગ બહાદુરસીંગ ૧-૫-૦ સા પ્રેમચંદ ત્રીભોવનદાસ ૧-૫-0 શેઠ મોતીચંદ માજી. ૧-૫-૦ શા છગનલાલ હાથીભાઈ ૧-૫-૦ શા ખુશાલભાઈ કરમચંદ ૧-૫-૦ શેઠ હકભાજી ફકીરચંદજી ૧-૦-૦ શા જગજીવન માવજી. ૧-૫-૭ કોઠારી રંગના ડુંગરશી ૧-૦-૦ વાસા મગનલાલ ફુલચંદ ૧-૫-૦ શા જગજીવન રતનશી ૧-૫-0 શેઠ રતનચંદ સરૂપચંદ ૧-૫-૦ શા બલાખીદાસ દીપચંદ ૧-૫-ગાંધી રામચંદ હરગોવનદાસ ૧-૫-૦ ગાંધી રાધવજી હંસરાજ ૧-૫-0 શેઠ સુખલાલ હરીલાલ ૧-૫-૦ શ્રીકપુરવિ જેન લાઈબ્રેરી ૧-૫-0 શા નરશીભાઈ હરજીભાઈ ૧-૫-૦ શ્રીગંભીરમલજી જૈન લાઇબ્રેરી ૧-૫-0 શેઠ પુનમચંદ દેવીચંદ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧-૫-૦ શેઠ સુરજમલ લલુભાઈ ૧-૫-0 જ્યાહરલાલ જૈન ૧-૫-૦ શેઠ દેવશીભાઈ કસ્તુર ૧-૫-0 કકુંદ વેણીદ ૧-૫૦ હકમચદ ન્યાલચંદ ૧-૫-0 શેઠ લાલજી પુનશી ૧-૫-0 શા મુલચંદ જુઠાભાઇ ૧-૫-0 શેઠ ઝવેરચંદ ડાયાભાઈ ૧-૫-૦ શેઠ હરખચંદ ગુલાબચંદ ૧-૫-0 શેઠ આણંદજી મોરારજી ૧-૫-૦ શા કચરાભાઈ નથુ ૧-૫-0 બાબુ ગોપીચંદ બી. એ. ૨-૦૦ અમીચંદજી કાસટીઆ ૧–૪–શા માણેકચંદ ધારશી ૧-૫-0 શા ચત્રભુજ નજી ૧-૫-0 શા મુનીલાલ નીહાલચંદ ૧૫-૦૦ વકીલ નગીનદાસ સાકરચંડ ૧-૫-૦ શેઠ ઝવેરચંદજી વન્યાપક ૧-૫-૦ શેઠ કીશોરદાસ છગનલાલ ૧-૫-૨૦ મેતા ઠાકરશી નથુભાઈ ૧-૫-૦ પારી ઉમેદભાઇ નાનચંદ ૧-૫-0 કેટીઆ કરશન કુંવરજી. --પ૦ શા અમરચંદ કાનજી ૧-૦-G શેઠ હીમતલાલ પ્રતાપમલ ૧૫-0 શેઠ વીસનચંદ જ્ઞાનચદ ૧-૫-૨૦ શેઠ માણેકચંદ ધર્મસીંહ ૧પ૦ શા નાનચદ ઉમેદચદ ૧-૫-૦ વકીલ મનસુખલાલ મુલચંકા ૧-૫-0 શા ઉમેદચંદ દલચંદ ૧-૫-0 શા લાલચંદ ખીમચંદ ૧-૫-0 શા. છગનલાલ મગનલાલ ૩-૧૪-૦ શ્રાવા કેશરીચંદજીખેંગાણી ૧-૫-૦ શેઠ ધનરાજ લખમીચંદ ૧-૫-૦ શ નાથાભાઈ ખીમરાજ ૧પ૦ શા પીતાંબર શાંતીદાશ ૧-૫-૦૦ શા હીરાલાલ ગગારામ ૧-૫-0 છગનલાલ વમલચંદ ૨-૦-૦ શા બકોર ઉજમશી. ૧-૫-૦ શા મનોરદાસ સુ દરજી ૧-૫-૦ શા રામચદ દુલાદ '૩-૧૨-૦ શેઠ મનસુખભાઈ ભગુભાઈ ૨-૮-૦ શા મનસુખ રાયચદ ૧-૪-૦ ઝવેરી લખમીચંદ ઘેલાભાઇ ૧-૪-૦ વેરા બેચરભાઈ ગાંડાભાઈ ૧૦૪- શા જુઠાભાઈ માવજી ૧-૪-૧૦ કપાસી મનજી રાધવજી ૧-૫-0 શા પથુ વાળા ૧-૫-0 શા ફતેચંદ સાકળચંદ ૧૫.૦૦ તીલકચંદજી જન. ૧-૫-0 કાનજી જસવંત ૧-૫-૦ શેઠ હેમરાજ રતનનશી ૩-૧૪૦ શેઠ મંગળજી નથમલજી ૧-૫-૦ શા નાનચંદ મેરાજ શામ), ૧૦૦ શા જમનાદાસ ગીરધર For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારી સભામાંથી સાધુ મુનિ મહારાજના નીચેના ફોટા મળી શકશે. મુની મહારાજ શ્રી મણુવિજયજી દાદા ફુલસાઈઝ • ૧૨૦ બુટેરાયજી કેબીનેટ ૦-૮-૦ આત્મારામસૂરિ ( આનંદવિજયજી) ફુલસાઇઝ ૧૨૦ કમલવિજયજી સરિ ઉપાધ્યાય વિરવિજયજી પ્રવર્તક તિવિજયજી હસવિજ્યજી અમરવિજયજી તથા બાળવિજયજી વલ્લભવિજયજી વૃદ્ધિચંદજી કેબીનેટ દાનવિજયજી હંસવિજયજી મહારાજની બત્રીસ સાધુઓ સાથે ઊંઝામાં લીધેલ ફુલસાઈઝ ૦૧-૦ હિંસવિજયજી મહારજ સાથે અગીઆર સાધુ-પાલીતાણુને 9 ૦-૮-૦ 5 –૮ જોઈએ છીએ. ગુજરાતી તથા સંસ્કૃત સારું જ્ઞાન ધરાવનાર તેમજ ઈગ્લીશ સાધારણ જ્ઞાન ધરાવનાર એક નોકર આ સભા માટે જોઈએ છીએ. પગાર માસિક લગભગ પંદર રૂપિયા પ્રથમ જૈનને પસંદ કરવામાં આવશે. મરજી હેય તેણે આ સભાના સરનામે લખી જણાવવુ. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સીરીઝ તૈયાર કરવા માટે રૂ૧૦૦૦ નું ઈનામ. પાટણ ખાતે મળેલી ચેથી જૈન વેતાંબર કેન્ફરન્સ વખતે થયેલા :રાવ અનુસાર ને ધમા અને તેને તેનું પૂર્ણ રીતે ક્રમવાર સાન થાય તેવાં સારા ભાવ તથા વિષયોની કઠીણતાવાળી 1 થી 7 પુસ્તકોની સીરીઝ ગરાતી અથવા હીંદી માષિામાં તૈયાર કરવા માટે રૂ. 1ooo એકે એક હજારો રૂપિયાનું ઈનામ શેની શરતેએ આવોનું છે?— 1 જે સીરીરામ આપવામાં આવશે તેની પ્રસિદ્ધિ વિગેરે બાઇના સીમાસ્તં રહેતુ તે પ્રસિદ્ધ કરવાની તેણે જ પડશે. જો કેન્ફરન્સને આપશે તે પણ ન આપવામાં આવશે. ' સોરી ની એક ખાસ બીપી નીમીને કરાવવામાં આવશે. 3 આજમી લાખથી એક વર્ષ સુધીમાં પસંદગી માટે આવેલા સીરીઝની કમિટી પાસે તપાસ કરાવવામાં આવશે. તપાસ માટે આવેલી સીરીઝમાંથી એકને ઇનામ આપવું એમ કમીટી બંધાતી નથી પરંતુ તેમાંથી પાગ્ય હશે તેજ ઈનામ આપવામાં આવશે. જો કે , પસંદ કરવામાં આવતી સીરીઝ શિવાયની બીજી સીરીઝમાંથી અમુક ચોપડીઓ અગર તેમના પાઠ કમીટી પસંદ કરશે તે તેના પ્રમાણમાં તેના પેજ ને ઇનામ આપવામાં આવશે. વધુ પત્રવ્યવહાર નીચેના સરનામે કર. " આસિસ્ટન્ટ સેક્રેટરી. ઝવેરી બજાર–મુંબઇ છે જેન વેતાંબર કોન્ફરન્સ. જાહેર ખબર. શ્રી આત્માનદ સભા તરફથી વિદ્યાને લેમીને ઉબતેજન મળે એટલા માટે એ ઠરાવ કરવામાં આવે છે કે આ માસિકના ગ્રાહક વર્ગને લાભ દાયક થઈ પડે એવા —ાવાળા દ્રવ્યાનુગ આદિન તાત્વિક વિષ લખી મોકલ નારાઓને ઉતેજન આપતા રહેવું. એથી બેવડે લાભ થવા સંભવ છે લેખકે વધશે અને બહાર આવશે તે સાથે તેમના લેખ ગ્યતાવાળા હશે તે વાંચનારાઓને અમુલ્ય લાભ થશે. આ ઠરાવને અનુસરીને જે (જૈન" લેખકો ઉપર જણાવેલા વિષય પૈકી કોઈ એક વિધિપર એાછામાં ઓછે આ “આત્માન પ્રકાશના સોળ પેજ જેટલોઝીવી કેબીએ કરી તેમાંથી જેને લેખ સર્વોત્તમ માલમ પડશે તેને સભા તરફથી રૂપિઆ 5-0-0 ઇનામ ખલે આપવામાં આવશે. * :..' For Private And Personal Use Only