________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગિરનારની ગુફા
૨૬૭ teretetrtestertente testare tristete tretetra te testere testen testata tertentatertastetraite બીજું એવું જ વિશાળ ચગાન આવ્યું. પણ અહિં ચે તરફ અત્યંત ગીચ અને વિસ્તીર્ણ ઊંચા વૃક્ષસ્તંભ ઉભાં હતાં તેથી અન્ધકાર જેવું થઈ રહ્યું હતું. જો કે વખતે વખતે આકારારૂપી રમણને રમણ શીતરશ્મિ ચંદ્રમા, પવનથી હાલતાં વૃક્ષનાં પાંદડાઓની વચ્ચે થઈને પિતાના રૂપેરી કિરણ રૂપી હસ્તેથી, વસુંધરા દેવીને પણ આલિંગનનું સુખ આપતો હતો. હું તો ચંદ્રમાનું બિંબ માથે આવેલું છતાં માત્ર એક દેરાપૂર પ્રકાશની કૃપામય સહાયથી જે કંઈ દૃષ્ટિગત થતું તેજ જોઈ શકત. છતે નેગે અંધાપા જેવું થયું. પણ આ એક ચક્ષુરિંદ્રિયના ઉપગના અભાવને સમયે બીજી ઈન્દ્રિઓ ઈર્ષ્યાળુ બની નહિ એ મેં મારા ભાગ્યની નિશાની લેખી. કારણ કે, અન્ધકારમાંથી બહાર નીસરવાને માર્ગ શેધતાં ભૂલે પડો એટલે પરિશ્રમથી વાકેલે હું એક વૃક્ષની નીચે જઈને બેઠી. બેસીને મેં વિચાર કર્યો કે, ધ રે હવે હું કયાં જઈશ ? આવે વખતે આરામ લેવાની જરૂર છે, પણ મને સૂવાનું કયાંથી મળશે ? મારે ઘેર તે મને સુંદર કોમળ શા મળે છે, પણ અહિં તે એમાંનું કશુંએ છે નહિ. નથી વસ્ત્ર કે નથી બિછાનું અહિં આ સુકોમળ ઘાસ ઉગેલું છે તેજ છે, તેના પર ચાલે ત્યારે સૂઈ જાઉં.” એ વિચાર કરીને સૂઈ જવાનું કરું છું તેવામાં વૃક્ષના પાંદડામાં કંઈ ખડખડાટ થયે તે તરફ, ચક્ષુરિન્દ્રિય તે રીસાઈને બેઠાં હતાં તે કાંઈપણ કાર્ય કરે એમ ન હતું તેથી એની સમીપ રહેનારી સહીઅર જે કર્ણદ્રિય તેને મેં મેરી. તે એક કરતાં વધારે મનુષ્યને કંઈ અપષ્ટ–અવ્યક્ત અવાજ કર્ણ ગોચર થયે. થેલે વખત ગયે અને શક્તિ થઈ એટલે વધારે ધ્યાન આપતાં
For Private And Personal Use Only