SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ આત્માનંદ પ્રકાશ, &&&&&&&&& &&&&&&&&ww wદનું સ્થાન લાગે છે, તેજ વિષયે તને શેકનું સ્થાન થઈ પડશે. એ વિષયની આસક્તિથી તને મહાબંધ પ્રાપ્ત થશે. જે બધથી અનેક જાતના મહા કષ્ટ તારે ભોગવવા પડશે. એ ભ્રમર તે માત્ર એક ધ્રાણેદ્રિયના વિષયથી દુઃખ પામ્યું હતું, પણ જો તે બીજી ઇંદ્રિના વિષયમાં તલ્લીન થયે હેત તે કેટલું દુઃખ પામત તેને હું વિચાર કર. એ ભમરાને ચાર ઈદ્રિ છે; અને તારામાં પાંચ ઇંદ્રિયે છે જે તું પાચે ઇંદ્રિના વિકારોને સેવીશ તે તારા ભૂંડા હાલ થશે. હે વિવેકી હૃદય, આ ભમરાની જેમ તારી પાસે પણ આનંદ અને શાક બને નૃત્ય કરી રહ્યા છે. જે તારા આનંદના ક્ષણ છે, તેજ શેક ક્ષણ થઈ જશે, તેથી એ ભમરાની પાસેથી “આસક્તિ રાખવાથી બંધનું કષ્ટ થઈ પડે છે” એ મહા શિક્ષાને ગુણ પ્રહણ કરજે. આ પ્રમાણે એ મહાત્મા અરણ્યમાં વિચરતા અનેક જડચેતન પદાર્થોની પાસેથી સારો બેધ ગ્રહણ કરતા હતા. તેવી રીતે દરેક મનુષ્ય સર્વની પાસેથી શિક્ષા ગુણ ગ્રહણ કરવો જોઈએ. અને એ ગુણને પિતાના હૃદયમાં સ્થાપન કરવું જોઈએ. આનું નામ હૃદયબોધ કહેવાય છે. તેવા હૃદયથી પ્રબોધ પામેલો પુરૂષ અનુ. ક્રમે આ ભવ ભ્રમણથી મુક્ત થઈ શિવ. સુખના સંપાદક થાય છે. એમાં કોઈપણ સંદેહ નથી. For Private And Personal Use Only
SR No.531036
Book TitleAtmanand Prakash Pustak 003 Ank 12
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji Shah
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1905
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy