________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
આત્માનંદ પ્રકાશ હાઈviews
એવી રીતે આશીર્વાદ આપ્યા પછી ગૃહસ્થ ગુરૂ તે ચંદ્રપ્રતિમા સહિત જિન પ્રતિમાનું વિસર્જન કરે છે અને આ ગૈરવ ભરેલા સર્ય ચંદ્ર દર્શન નામના ચોથા સંસ્કારની તેજ દિવસે સમાપ્તિ થાય છે.
જો તેજ દિવસે ચતુર્દશી, અમાવાસ્યાને લઇને અથવા વાંદળાને લઈને જો ચંદ્રદર્શન ન થઈ શકે તે પણ તેજ રાત્રિએ સંધ્યાકાળે ચંદ્ર પૂજા તો કરવી અને ચંદ્રનું દહન કોઈ બીજી રાત્રે થઈ શકે છે.
આ પ્રમાણે પવિત્ર અને સાંસારિક તથા ધાર્મિક પ્રભાવને વધારનાર આ થે સંસ્કાર આહંત ધર્મના ઉપાસક એવા શ્રાવકે અવશ્ય કરવું જોઈએ. સાંપ્રતકાળે એ સરકારને તદન લેપ થઇ છે, એ અવસર્પિણી કાળને મહિમા છે. એ વિ૫રીત કાળના દોષને દૂર કરી જૈન પ્રજા જે પુનઃ પિતાના સંસ્કારની પવિત્ર ક્રિયાને આ દર આપશે તે પાછો અલ્પ સમયમાંજ જન પ્રજાને સાંસારિક અને ધાર્મિક ઉદય વૃદ્ધિ પામશે.
અપૂર્ણ
आत्मानुं किंचित् स्वरुप. यः कर्ता कर्मभेदानां भोक्ता कमफलस्य च । संसर्ता परिनिर्वा स आत्मा नान्यलक्षणः ॥ અનેક પ્રકારનાં (શુભાશુભ) કને કર્ત, (કરેલાં) કર્મના ફળને ભેગવનારે, બ્રમણ કરવાવાળો છે, અને (વળી) નિવારણ પામનારો–આ આત્માનાં લક્ષણે છે. એ સિવાય બીજાં કંઈ નથી:
આ પ્રમાણે જેનું લક્ષણ કહેલું છે એ જે આત્મા તેનાં
For Private And Personal Use Only