________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આત્માનું · કિંચિત્ સ્વરૂપ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭
વળી ખીજા પણ ‘ સ્વયંભૂ અનાદિ અનન્ત, અરૂપી ' અદિ વિશેષણા છે. સ્વયંભૂ એટલા માટે કે તે અનાદિ અનન્ત છે. કાઇના રચેલા યા બનાવેલેા નથી. વળી નથી એને શ્વેત, નીલ પ્રમુખમાંથી એકે વર્ણ, નથી પાંચ રસમાંથી એકે પણ સ, નથી એને ગધ કે નથી એને સ્પર્શ. 'આકાશનીપેઠે અરૂ પીછેઅસ ખ્ય પ્રદેશી છે. વળી તે રજ વડે અસ્વચ્છ બનેલા દર્પણની પેઠે જ્ઞાતાવરણ આદિ આઠ અનન્ત કર્મ ગણાથી આચ્છાદિત છે. એ જ્ઞાનાવરણાદિ આઠે કર્મીના જ્યારે ક્ષયાથમ થાય છે ત્યારે ઇન્દ્રિય અને મન દ્વારા શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્ધા-એમનુ
જ્ઞાન થાય છે.
વળી આ આત્માને અસભ્ય પ્રદેશ બતાવ્યા તે પ્રદેશમાંના અંકેક પ્રદેશમાં જ્ઞાન–દર્શન-ચારિત્ર આદિ પરત્વે અનન્ત અનન્ત ચક્તિ કહી છે, પરન્તુ કર્મ રૂપ આવરણા વડે એ સર્વ શક્તિમ્મેદ લુપ્ત દેખાય છે. જ્યારે એ સર્વે કર્મે દૂર થાય છે ત્યારે એજ આત્મા પરમાત્મા, સિદ્ઘ, સર્વજ્ઞ, નિર જન એવે નામે ઓળખાયછે.
આ આત્માના ત્રણ ભેદ છે. હિરાભા, અન્તરાત્મા અને પરમાત્મા. તન, ધન, સ્રી પુત્રાદિ પરિવાર, શત્રુ, મિત્ર આદિ ઇષ્ટાનિષ્ઠ વસ્તુઓમાં રાગદ્વેષ રૂપી બુદ્ધિ ધારણ કરનાર આત્મા એ બહિરાત્મા કહેવાય છે. એવા પુરૂષને ભવાભિનંદી કહે છે. એવા તન, ધન, ચાવન, વિષયાદિ સાંસારિક વસ્તુમાં આનન્દ ૧ પંડિત પદ્મવિજયજી એ આત્મા વિષે શું કહે છે તે જૂએઃ— અજ અવિનાશી અક્ષય અજરામર, સ્વદ્રવ્યાદિકવ ત વર્ણ ન ગંધ ન રસ નહિ ક્રૂરસન, દીર્ધ હ્રસ્વ નહુત, નહિ સમ ખાદર ગતવેદી, ત્રસ યાવર ન કહ'ત,
For Private And Personal Use Only
ત્યાદિ