________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આત્માનંદ પ્રકાશ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
terseranta
textestataterte
Indentatate
આ પછી બે ત્રણ વર્ષે એક ત્રખત અકબર પાદશાહે સૂરીશ્વરજી ઉપર ગુણુ વર્ણન પૂર્વક અતિ આગ્રહ સહિત એક પત્ર લખીને પાતાના માણસે સાથે મેકલાવ્યા. તેમાં આ વખતે એણે શ્રીવિજયસેન સૂરિને દર્શનાર્થે તેડાવ્યા. એ પરથી શ્રી પૂજ્યજીની આજ્ઞા લઈ, શુભ મુહૂર્તે વિજયસેન સૂરિએ વિહાર કર્યેા. રસ્તે રાધનપુર-પાટણ-સિદ્ધ પુર—પાલનપુર-સિરાહી-જાલેાર-પાલી–મેડતા-સાંગાનેર આદિ ક્ષેત્રેની ક્રૂસના કરતા, ભન્ય જીવાને ઉપદેશ આપતા લાહાર પધાર્યા.
એમંનું આગમન સાંભળીને અકબર પાદંશાહ ધણી આનન્દ પામ્યા, અને હીરસૂરીશ્વરની પેઠે એમના શિષ્યને પણ મ્હોટા આડ’ અર સહિત સામૈયું કરીને શહેરમાં પ્રવેશ કરાવ્યેા. પછી ઉપાશ્રયે લાગ્યા ત્યાં અવસરને ઉચિત એવા ધનાપદેશ સર્વએ શ્રવણ કર્યું, જે સા શ્રાતાઓને હિતકારક અને વળી ચિત્તને પણ રંજન કરનારા લાગ્યા.
પછી તે જે નિમિત્તને માટે ગેમને ખાસ આમંત્રણ કરીને તેડાવ્યા હતા તે નિમિત્ત-જે ધમ શેટ્ટી તે અકબર બાદશાહની સાથે વિજયસેનસૂરિને નિત્ય થવાલાગી. એ અરસામાં પાદશાહની સભામાં જેજે અન્યદર્શની પરપક્ષના હતા તેમની સાથે વિવાદ કરીને વિજયસેનસૂરિએ નિરૂત્તર કર્યા, અને એમને મદ ઉતાયા. એ જોઇ પાદશાહે એમને ધન્યવાદની સાથે ‘શ્રી વિજયહીરસૂરિ સવાઈ’ એવુ બિરૂદ આપ્યુ, અને એમને આગ્રહ કરી ત્યાંજ ચા માસુ રાખ્યા. વિજયસેનસૂરિ પણ એ તે સમયના મ્યક્રવતીનું વચન નહિં ઉલ્લ્લધન કરવુ ઉચિત જાણી ત્યાંજ ચામાસુ` રહ્યા અને ધર્મના મહિમા જગતને વિષે બહુ વિસ્તાા, ચતુમાસ પૂર્ણ થયે વિહાર કરવા માં
For Private And Personal Use Only