________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૪.
મામાનંદ પ્રકાશ, storitetets tratante tante todo o teste tratatan tertente teste testostetestete te tretej અમદાવાદ, પાલનપુર, શિરેહી આગ્રા આદિ અનેક તીર્થોના સ્પર્શ ને લાભ લઈ પુનઃ લાહોર આવી પહોંચ્યા. ત્યાં આડંબર સહિત નગર પ્રવેશ કરાવવામાં આવ્યે, ને શ્રી પૂજયશ્રીને સૌને વધાવ્યા. વળી અહિં પણ શ્રી સંઘે એમના જ હિતોપદેશથી અાઈ મહેસવ પૂજા પ્રભાવના પ્રમુખ અનેક ધર્મકાર્ય આરંભ્યાં. સાત ક્ષેત્રને વિષે ધનને ઉત્તમ ઉપયોગ કર્યો. દ્રવ્ય ખરચાયું એને ભંડાર ખાલી થત ન સમજ્યા પરંતુ મહા પુન્યરૂપી સુવર્ણથી પ્રજાને સંપૂર્ણ ભરાતે જતે ગયે. અહે ધન્ય છે એવા ઉદાર ધનવંતને કે જેમણે લક્ષ્મીની ચપળતા જાણીને, પોતાને પ્રાપ્ત થયેલા અગણિત દ્રવ્યને આવા પરમાને વિષે વ્યય કર્યો છે અને કર્યું જાય છે ! કારણ કે,
घला लक्ष्मी श्वलाः प्राणाश्चलं जीवितयौवनम् । 'चलाचले च संसारे धर्म एको हि निश्चलः ॥
આમ એક ધર્મજ નિશ્ચળ છે અન્ય સર્વ જળતરંગવત અસ્થિ. ર–અનિત્ય છે. તે જ્ઞાન–કહે ને કે–સમજણ-વિવેકબુદ્ધિ-પ્રાપ્ત થયે છતે શા માટે પોતાના યત્કિંચિત દ્રવ્યને માર્ગે વ્યય ન કરવો? સમૃદ્ધિ પ્રાપ્ત થયે છતે નહિ ખર તે નહિ હોય તે કયાંથી જ ખરચવી ? ફળે છે ત્યારે વૃક્ષ સુદ્ધાં નગ્ન થઈને એ ફળ બીજાને અર્પણ કરે છે, અને ભરાઈ જાય છે ત્યારે મેઘ સુદ્ધાં પરોપકારને અર્થે પૃથ્વીપર વૃષ્ટિ કરે છે. મારા પરોપજારિબા
હવે અહિં જગત ગુરૂશ્રી હીરસુરિજીએ સર્વ ગીતાર્થની આજ્ઞા પ્રમાણે માલદેવને ઉંઝાગામ બક્ષીસમાં અપાવ્યું અને એ બાબતને તામ્રપત્ર પર લેખ લખાવી દીધું. પછી ત્યાંથી વિહાર કરી શ્રી
For Private And Personal Use Only