________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન સોળ સંસ્કાર
જૈન સેળ સંસ્કાર.
૪ સૂર્યચંદ્ર દર્શન સરકાર. જાતકર્મ સંસ્કાર કર્યા પછી આ ચે સૂર્યચંદ્ર દર્શન સંસ્કાર કરવામાં આવે છે. આ સંસ્કારનો હેતુ ઘણું રહસ્યથી ભરેલું છે. સુતિકા ગૃહમાં આવેલે શ્રાવક શિશુ કેટલાએક અશુચિના સંપર્કમાં આવે છે, તે સંપર્ક પુદ્ગલિક છે. તેવા અપવિત્ર સંપર્કમાંથી મુક્ત કરી બાળકને શુદ્ધ કરવાની આવશ્યક્તા છે. સૂર્ય અને ચંદ્રના વિમાનમાં શાશ્વત જિનપ્રતિમાની પ્રતિષ્ઠાયા છે અને તે છાયાનો વિધિ સહિત એગ કરવામાં આવે તે જન્મ ધારણ કરનાર બાળકની પિગલિક શુદ્ધિ થઈ જાય, તેમાં કાંઈપણ આશ્ચર્ય નથી.
વળી જાતકર્મ સંસ્કારમાં બાળકની જન્મકુંડલી કરવામાં આવે છે અને તે કુંડલીમાં સુર્ય, ચંદ્ર વિગેરે નવ ગ્રહની સ્થાપના કરવાથી બાળકની પ્રત્યે તેનું શુભાશુભ ફળ સૂચવવામાં આવે છે. તે ગ્રહની પ્રતિકૂળતા દૂર કરવાને ગ્રેહાનુસારી અધિષ્ઠાયક દેવની ઉપાસના કરવાનું શાસ્ત્રમાં કહેલું છે. અને તેને અનુસારે ગ્રહશાંતિને મહાન વિધિ પણ તે સ્થળે દર્શાવે છે. એથી આ પણ એક સુર્યચંદ્ર દર્શન સરકારમાં કારણરૂપ છે.
બાળકના જન્મ પછી બે દિવસ જાય એટલે ત્રીજે દિવસે આ સંસ્કાર કરવામાં આવે છે. ગ્રહથગુરૂ આવી સૂતિકા ગહની સમીપ આવેલા ઘરમાં જિન પ્રતિમાની પાસે સોનાની, તાંબાની કે રસ્તાંલિની સૂર્યની પ્રતિમા કરાવી સ્થાપન કરાવે છે. પછી શાંતિક પિષ્ટિક
For Private And Personal Use Only