Book Title: Atmanand Prakash Pustak 003 Ank 12
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હૃદયમાધ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૭ tate એધ, લેવાથી આવી શકતા નથી અને કાર્યની પાસે તે બેધ દ્રવ્યની જેમ વસ્તુરૂપે રહી શકતે નથી. અલ્પ જ્ઞાનવાળા મનુષ્યા ખાધને આવા રૂપમાં સમજી બેાધના ખરા સ્વરૂપથી અજ્ઞાત રહે છે. બાધ્ય અને બોધક શબ્દના અર્થ સમજ્યા પછી માણસે બેધ્ય કાણ ! અને બેધક દાણુ ? તે જાણવુ જોઇએ. બાધ એ જ્ઞનના વિ ષય ઇ બુદ્ધિતત્વની સાથે સબંધ ધરાવે છે અને બુદ્ધિતત્વના સબ'ધ હૃદયની સાથે છે. તેથી કરીને આપણું હૃદય એ ખરેખરૂં બેધ્ય છે અને સદ્ગુરૂને ઉપદેશ તથા અદ્વૈતની આગમ વાણી, એ મુખ્ય એધક છે. આ શિવાય, જગતના કુદ્રતી દેખાવે કે જે અનિત્યતાના સ્વરૂપને દર્શાવનારા છે, તે બધા સચેત કે અચેત હોય તા પણ તેઓ બેાધકનું કામ સારી રીતે કરી શકેછે. આ ઉપરથી સિદ્ધ થયુ કે, પ્રત્યેક મનુષ્યે બાધ કરવા ચેાગ્ય એવા પેાતાના હૃદયને એધ આપવા. એનુ જ નામ હ્રદયબાધ કહેવાય છે. આપણે કહી ગયા કે આ જગતનાં ઘણાં પદ્મા બાધકનુ કામ કરી શકે છે એ પર નીચેનું એક અસરકારક દ્રષ્ટાન્ત ધ્યાનમાં લેવા જેવુ છે For Private And Personal Use Only એક મહાત્મા હૃદયળેાધને માટે જંગલમાં ફરતા હતા, ત્યાં એક ધાટી છાયાવાળું ખાતુ વૃક્ષ તેમના જોવામાં આવ્યું. નવપલ્લવિત થયેલા આમ્રવૃક્ષને જોઈ તેણે પેાતાના હૃદયને સ ંબોધીને કહ્યું, હે હૃદય, તુ વિચાર કર. આ આમ્રવૃક્ષ કેવું છાયાવાળુ છે? પેાતાની શીતલ છાયાથી તે મુસાફ઼ીને વિશ્રાંતિ આપે છે. વળી દર વર્ષે,પોતાના મધુર ફળોથી પ્રાણીને ઉત્તમ પ્રકારની તૃપ્તિ આપે છે. આવા પરોપકાર કરતાં પણ પાતે બીજાની પાસેથી તેના બદલે લે

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32