________________
[fo]istedeste testoste testostest test testestetestete testosteste sessiesiesiedestestostestedesbytestetstedskeskukseskstosteste de lede testeskabtestetsbedi
જ કઈ એક આર્ય પ્રદેશ જ છે અને શ્રી સગર ચક્રવતી દ્વારા આકર્ષિત થયેલા લવણ સમુદ્રનાં પાણીના ધસારાના કારણે બનેલા નાના મોટા પ્રદેશ યા તે દ્વીપમાં વહેંચાઈ જઈને દ્વીપસમૂહ બનેલે છે.
આપણું આ દ્વીપસમૂહ સ્વરૂપી આર્યપ્રદેશમાં શ્રી ગતમ સ્વામીના તથા શ્રી સુધર્મ સ્વામીના સમયમાં, શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમયમાં થયેલા શ્રી કેશી ગણધરના શિષ્ય શ્રી સ્વયંપ્રભસૂરિએ શ્રી જૈન સંસ્કૃતિને પ્રચાર કરીને શ્રીમાળ (ભીનમાળ) બંદરના વન્ડિક (વહાણવટા દ્વારા વેપાર કરનાર) ગૃહસ્થ કુટુંબને પ્રતિબંધ આપીને શ્રી શ્રીમાળી કુળના શ્રાવક કુળની સ્થાપનાની શરૂઆત કરી. તેઓશ્રીના શિષ્ય શ્રી રત્નપ્રભસૂરિ આદિએ ત્યારબાદ એશિયા બંદરમાં શ્રી એશવાળ તથા પદમાવતમાં શ્રી પિોરવાડ કુબેરની સ્થાપના કરીને, પ્રતિબંધ કરીને શ્રાવક બનાવ્યા. આ રીતે તેઓશ્રી તથા તેઓશ્રીની પંરપરામાં થયેલા આચાર્ય ભગવંતે તથા સાધુ મુનિરાજેએ આ ભૂમિ ઉપર વિચરીને અનેક ગ્રામનગરમાં વસેલા ગૃહસ્થોને શ્રાવક બનાવીને ગામેગામ શ્રી શ્રાવકસંઘની સ્થાપના કરી. હાલમાં, ભારતભરમાં તથા જગતના બીજા દેશમાં વસી રહેલા તમામ જૈનો ઉપરોક્ત પ્રતિબંધિત થયેલા શ્રીમાળ, ઓસવાળ, પિરવાડ આદિ આ જૈન કુળના પરિવારના જ વંશજો છે. અસલ મૂળ મગધ, કાશી, કેશલ આદિ દેશના શ્રાવકસંઘને પરિવાર અહી ઉપલબ્ધ નથી, પરંતુ કઈ કઈ વ્યક્તિ કદાચિત આ ભૂમિ પર આવી હોય. પણ, આવી હોય તે પણ તે બહુ ઓછા પ્રમાણમાં જ. બાકીના બધા શ્રી સંઘના પરિવારે તે હાલમાં બૃહદ્ આર્યાવર્તમાં જ શ્રી જૈન ધર્મની આરાધના કરીને આત્મહિત સાધી રહ્યા છે. જ તેવી જ રીતે શ્રી મહાવીર સ્વામી પ્રભુના પરિવારના અને કુળ, ગણ, ગચ્છ આદિના પરિવારના સાધુ – મુનિ મહારાજાએ તથા શ્રી આચાર્ય ભગવંતની પણ વિપુલ સંખ્યામાં એ બૃહદ આર્યાવર્તમાં જ વિચરીને આત્મસાધના કરી રહેલા છે. આપણા આ દ્વીપસમૂડરૂપ આર્યપ્રદેશમાં તે એક માત્ર શ્રી વજસેનસૂરીશ્વરજી (શ્રી વજી સ્વામીના પટ્ટધર) આ ભૂમિ ઉપર પધારીને સોપારક પટ્ટણના શ્રી ઈશ્વર શ્રેષ્ઠી તથા તેમના જ પુત્રો શ્રી નાગે, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર આદિને પ્રતિબંધીને શિષ્ય બનાવેલા છે અને તેમનાથી જ આ ભૂમિ ઉપર શ્રી મહાવીર પ્રભુની શિષ્ય પરંપરા વિચરવા લાગી.
આ રીતે, શ્રી પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના શ્રી સ્વયંપ્રભસ્વામીસૂરિની એક પરંપરા તથા શ્રી મહાવીર સ્વામી પ્રભુના પરિવારના શ્રી વાસેનસૂરિની પરંપરા એમ બે પરંપરા આ ભૂમિ પર વિસ્તાર પામેલી છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ પરંપરામાં થયેલ શ્રી ઉપકેશ ગછ તથા શ્રી કરંટ ગચ્છને સુનિરાજે તથા શ્રી મહાવીર સ્વામી પ્રભુની તેરમી પાટે થયેલા શ્રી વજી સ્વામીના
રહી છે આર્ય ક યાણામસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org