Book Title: Arya Kalyan Gautam Smruti Granth
Author(s): Kalaprabhsagar
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 1118
________________ ૩૯ છગનભાઇ દેવચંદ, કુંવરજી વેલજી, મેઘજી તેજથી, વિગેરે કાયકર આગેવાના તથા સર્વે દાતાઓ સંસ્થાને માટે સહાયરૂપ બન્યા છે. વિદ્યાથીઆને સ્કોલરશીપ : આ સંસ્થા જૈન સમાજને અનેક રીતે ઉપયાગી થઈ છે. અને જૈન સમાજે પણ એની પૂ કદર કરી છે, આ સસ્થામાં છાત્રે પૂર્વના અભ્યાસ પૂરૂં કરી શાસ્ત્રીને અભ્યાસ શરૂ કરતાંજ શ્રી અખિલ ભારત અચલગચ્છ જૈન સંધ તરફથી દર મહિને તે શાસ્ત્રી ભણુતા છાત્રને સ્ક્રેાલરસીપ રૂ।. ૨૫ પણ અપાય છે. આ એક અપૂર્વ આશ્રયં રૂપ ગણાય કે જે છાત્ર ખાલી હાથે આ સંસ્થામાં આવે અને જ્યારે અભ્યાસ પૂર્ણ કરી જાય ત્યારે થાડી ધણી મૂડી પણ ભેગી કરતા જાય છે, 6 આ આય રક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ' સંસ્થાની મુલાકાત લેનારાએ તપગચ્છના પૂ. આચાય શ્રી યશેાભદ્રસુરીશ્વરજી મ. સા. તથા પૂ. મુનિરાજ શ્રી જખુવિજયજી મ. સા. ઉપરાંત ઘણા મુનિરાજો તેમજ સંધના પ્રતિષ્ઠિત આગેવાનો, લેખા-પત્રકારો-કવિઓ-સરકારી અધિકારીએએ આ જૈન સંસ્થાની મુલાકાત લઈ સારા કાયની મુક્તક કે પ્રશંસા કરી અભિપ્રાએ સહ શુભેચ્છા દર્શાવી છે. વધુ પ્રશંસાપાત્ર તેા પૂ. અચલગચ્છાધિપતિ આચાર્યં ભગવતથી જ છે. જે સસ્થાના જન્મથી જ પાતાની કાર્યશક્તિ આ સંસ્થાને અર્પણ કરી રહ્યા છે. પેાતે અનેક કાર્યામાં રોકાયેલ હેાવા છતાં આ સંસ્થા માટે તન-મનથી ભેગ આપી રહ્યા છે. ગામાનુગામ વિહારો કરી કરીને આ સસ્થાના વિકાસ અર્થે પ્રચાર કરવા સાથે ફડા કરી આપે છે. પ્રચાર કરે છે. પાતાનું એ કાય` સત્ર જાળવી જ રાખે છે. શ્રાવિકા વિદ્યાપીઠની સ્થાપના :– શ્રી આ. ર. જૈ. ત. વિદ્યાપીઠને ખારેક વર્ષ થયા હશે, ત્યાં સુધી તેની ફળશ્રુતિ સમાજ અને પૂ. આચાય ભગવંત નિહાળીને આનંદ પામવા લાગ્યા. પણ શ્રી આરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ સંસ્થા તે। વિદ્યાર્થીઓ-છાત્રા માટે ચ, બહેનેા એ જ્ઞાનથી વંચીત રહી જાય એ કેમ ચાલે? આ તે ખૂલ્લા અન્યાય કહેવાય. આવા ખ્યાલ પૂ. આચાય દેવશ્રીને સતત આવતા જ હતા. આ સ્વપ્નને પણ જલ્દીથી સાકાર કરવા પોતાના અથાગ પરિશ્રમના ભાગે પણ તેઓશ્રીએ અનુક્રમે આ વાત સંસ્થાના સંચાલકે!–અધિકારી પાસે રાખી. અને સચાલકાએ આ વાતને સહર્ષ વધાવી લીધી. અનુક્રમે આ વાતને પૂર્ણ સ્વરૂપ અપાયું અને કન્યા વિદ્યાપીઠ કયાં સ્થાપવી ? તે માટે જાહેર ખબરો આપી, આફ્રા મંગાવવામાં આવી, અને તે અંગે મેરાઉ, દેઢીયા, ભુજપુર, નળીયા, ગઢશીશા, દેવપુર, છસરા વિગેરે ગામેામાંથી ઉદારતાપૂર્વક આકા આવી. આવેલી એફરા અંગે ખૂબ ખૂબ વિચારણા કર્યાં બાદ મેરાઉની જ પસંદગી કરવામાં આવી. અગાઉ ત્યાં છાત્ર વિદ્યાપીઠ તે। હતી. શ્રી મેરાઉ મહાજનના પ્રતિનિધિઓએ આ કન્યા વિદ્યાપીઠ મેરાઉં ગામમાં જ સ્થપાય તે માટે ખૂબ ખૂબ આગ્રાહભરી વિનંતિ કરી. ઉપરાંત મેરાઉ મહાજને સંસ્થાને જરૂરીયાત વખતે પોતાની સેવાએ પણ તન-મન-ધનથી હભેર આપષા ઈચ્છા બતાવી, તૈયારી બતાવી. આમ આ બધી એકાતે તા. ૧૮-૪-૧૯૭૪ના રાજે મળેલ જનરલ સભામાં વાંચી સંભળાવવામાં આવી. અને સર્વાનુમતે આ કન્યા વિદ્યાપીઠ મેરાઉ ગામમાં જ સ્થપાય તેવા નિય લેવામાં આવ્યે. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1116 1117 1118 1119 1120 1121 1122 1123 1124 1125 1126 1127 1128 1129 1130 1131 1132 1133 1134 1135 1136 1137 1138 1139 1140 1141 1142 1143 1144 1145 1146 1147 1148 1149 1150 1151 1152 1153 1154 1155 1156 1157 1158 1159 1160