Book Title: Arya Kalyan Gautam Smruti Granth
Author(s): Kalaprabhsagar
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

Previous | Next

Page 1115
________________ ૩૬ મેઘજી વિસરીઆ, તુંબડીના પ્રેમચંદ જગશી ખૌઆ, કાટડાના મેાતિલાલ ઉકાભાઈ, ગોધરાના નેમચંદ્ર કેશવજી, મેરાઉના તલકશી ધનજી મેાણુસી વીરા, નાના આસ ંબીયાના સુરેશ કાનજી, લાયજાના વલભજી લાલજી, માંડવીના ઇશ્વરલાલ દેવશી, માધાપરના પ્રફુલકુમાર જવેરલાલ, લાયજાના રમેશ લાલજી, માધાપરાના કિતીકુમાર જવેરલાલ, પત્રીના ગડા વસંત ધરમશી, અંજારના શંકરભાઇ ઇશ્વરભાઇ, મુન્દ્રાના પ્રાણુશંકર ગૌરીશંકર વિગેરેએ પૂર્ણ શાસ્ત્રી પરિક્ષા પાસ કરી ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. ઉપરાંત ગાલા દિપક રાયશી', ગાસર તારાચંદ રતનશી, ધરાડ ઉમેદ દેવજી, ખૌઆ હસમુખ મુલચંદ મણીલાલ વેરસી, કાન્તીલાલ રામજી, ગોગરી રમણિક દેવશી સાવલા ભરત રતની, વિનેાદ લાલજી, આણુ દજી ગેદિજી, પરેશ દેવશી દંડ, તલકશી વશનજી, મનેાજ દેવશી, ભરત વાલજી ખાના, ગિરીશ દામજી મૈશેરી, વસંત આણુંજી દંડ, વિગેરે છાત્રાએ પ્રથમ-દ્વિતીય ખડ શાસ્ત્રીની પરીક્ષાઓ આપી છે. તથા સૌરાષ્ટ્ર વિદ્વપરિષદ જામનગર તરફથી લેવાતી રત્ન, પરિચય, પ્રવેશ, વિગેરેમાં પણ આજ સુધી લગભગ ૬૦૦ જેટલા છાત્રાએ પરીક્ષા પાસ કરી છે. આ સંસ્થામાં ૯૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભણી ગયા છે જે કહેતા અમીત આનંદ થાય છે. આવેલ છાત્રામાં મુખ્યત્વે મેરાઉ, ડુમરા, નવાવાસ, લાયજા, ગોધરા, ચાંગડાઈ, માંડવી, આધેાઈ, શીવલખા, ખીદડા, ભુજપુર, વાંઢ, કાટડી, દેવપુર, કાટડા, કાદી, ગઢશીશા, માધાપર, રાયણુ, કાડાય, નારાણપુર, તથા કાઠારા, જખૌ, નલીયા, સુથરી, તેરા, સાંધણ, રાપર (ગઢવાળી), સાંયરા, લાલા, વાડાપધર વિગેરે ગામેાના—(અબડાસાના) મુખ્યત્વે વિદ્યાર્થીઓ-છાત્રા હતાં... છાત્રાની ધાર્મિક પ્રવૃત્તિ ઃ આ સંસ્થાના છાત્રાને વિધિ સહિત દેવદર્શન, ગુરૂ વંદન, સામાયિક, પ્રતિક્રમણુ, ભાવના, જિનપૂજા વિગેરે ફરજિયાત કરવાના હોય છે. ઉપરાંત નૌકારશી, ચોવિહાર, રાત્રી ભાજનનેા સદા ત્યાગ, કંદમુળ ભક્ષણ (બટાટા-કાંદા-મૂળા વિગેરે) ત્યાગ, કાચા દૂધ-દહીં-છાસ સાથે કડોળ મિશ્રણના સથા ત્યાગ વિગેરે તમામ જૈન ધર્મને લગતા નિયમોનું ચુસ્તપણે પરિપાલન આવશ્યક હોય છે, આઠમ-પાખીએ યથાશક્તિએ તપાદિક ક્રિયાઓ પણ કરવાની હોય છે, તથા દરેક પાંખીએ એકાશન તપ સહિત પાષધ પણ જરૂર કરવાના હોય છે. સસ્થા તરફથી વિધાર્થીઓને સહાય : આ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિના ચાર્જે ભાજન-યન અભ્યાસના પુરતા વિગેરે આપવાની સઘળી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાત્રને પ્રવેશ વખતે ફક્ત રૂા. ૨૫ (પચ્ચીશ) ડીપોઝીટ તરીકેના સંસ્થાને આપવાના હોય છે, જે અભ્યાસ પૂર્ણ થયા બાદ તે રકમ છાત્રને પાછી અપાય છે. ભાજન, શયન—અધ્યાપનની સ સગવડ સંસ્થા વિના ચાળે આપે છે. આજના આ સમયે કેટલું મહાન કાર્ય ગણાય ? પારાધના કરાવવા જતા છાત્રા : આ સંસ્થામાં રહી સારી રીતે અભ્યાસ કરનાર છાત્ર ખરેખર અનુક્રમે જૈન તત્વજ્ઞાનને પ્રખર જ્ઞાતા, સમથ તત્વચિંતક, ચારિત્રવાન તેમજ આય સંસ્કૃતિ પાલક રક્ષક બની જાય છે. જયારે પયુ ણુ મહાપવ આવે છે ત્યારે વિદ્યાપીઠમાંથી ભણી બહાર નિકળેલા વિદ્યાર્થીએની કિંમત અંકાય છે, જે સ્થળે આપણા સાધુ સાધ્વીજીઓના ચાતુર્માંસ નથી હોતા ત્યાં વ્યાખ્યાન-પ્રતિક્રમણ અને પવના થતી ધાર્મિક આરાધના કરાવનારની માંગ ઉભી થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1113 1114 1115 1116 1117 1118 1119 1120 1121 1122 1123 1124 1125 1126 1127 1128 1129 1130 1131 1132 1133 1134 1135 1136 1137 1138 1139 1140 1141 1142 1143 1144 1145 1146 1147 1148 1149 1150 1151 1152 1153 1154 1155 1156 1157 1158 1159 1160