________________
dated the 1 st day of october 1923 affirmed and that the peririon for stay of execution ought to be dismissed.
And in case Your Majesty should be pleased to approve of this report then Their Lordships do direct that their be paid by the Appellants to the Respondants their costs of this appeal incurred in the Court of the said Judicial Commissioner and the sum of *689-3 s.-o. d. for their costs their of incurred in England.
(પ્રવી ઉન્નીત્તનો રિપોર્ટ તા. ૧-૭-૨૧૨૧) અત્યારે આ વ્યવસ્થા અનુસાર જ બધો કારભાર ચાલે છે. શ્વેતાંબરી સંપૂર્ણ રીતે વહીવટનો સર્વાધિકાર ભોગવે છે. મંદિરમાં સુધારા-વધારા જે કંઈ કરવું હોય તે વિના ડખલગીરીએ કરી શકે છે. સન ૧૯૦૫નું ટાઈમ-ટેબલ માત્ર કાયમ રહ્યું છે અને તે પ્રમાણે દિંગબરભાઈઓને તેમની વિધિ પ્રમાણે તેમના સમયમાં પૂજાઅર્ચા કરવાનો અધિકાર મળ્યો છે.
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના તીર્થના વહીવટ તથા માલિકી વિગેરે ઉપર અધિકારના સંબંધમાં શ્વેતાંબરો તથા દિગંબરો વચ્ચે ઘણા લાંબા સમય સુધી ચાલેલા કેસનો અને વિવાદોનો ઉલ્લેખ વિસ્તારથી આવી ગયો છે. આ કેસ ઠેઠ ઈગ્લાંડની પ્રીવી કાઉન્સીલ સુધી પહોંચ્યો હતો. અને ત્યાંનો ચુકાદો ઈસ્વીસન ૧૯૨૯ ના જુલાઈની ૯ મી તારીખે આવ્યો હતો, એ પણ જણવાઈ ગયું છે. પ્રોવી કાઉન્સીલનો એ ચુકાદો ઈગ્લીશ ભાષામાં જ અક્ષરશ: નીચે મુજબ આપવામાં આવે છે. એનો ભાવાર્થ પહેલા આવી ગયો હોવાથી ગુજરાતી અનુવાદ નથી કર્યો
પ્રિવી કાઉન્સીલના ચૂકાદાની મૂળ કોપી Privy Council Appeal No 69 of 1927 Honasa Ramasa lad Dhakad and others....
Appellants
Vs Kalyanchand Lalchand Parni Gujrathi and
others..... Respondents.
From:The Court of the judicial Commissioner of the Central Provinces. Judgement of the Lords of the Judicial Committee of the Privy Council, Delivered THE 9TH July, 1929.
શ્રી અતરિક્ષ પાર્શ્વનાથ
AST