Book Title: Antariksh Parshwanath
Author(s): Jambuvijay, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 50
________________ ४ “श्रीजीरापल्लि-फलवर्धि-कलिकुण्ड-कुर्कुटेश्वेर-पावका-ऽऽरासणस(श)ख्डेश्वर चारुप-रावणपार्श्व-वीणादीश्वर-चित्रकूटा-ऽऽघाट-श्रीपुर-स्तम्भनपार्श्व राणपुरचतुर्मुख विहाराद्यनेक तीर्थानि यानि जगतीतले वर्तमानानि यानि चाऽतीतानागतानि तानि सर्वाण्यपि तत्तत्काळप्रधानचतुरनरशिरोरत्नपुरुषपुरन्दर-प्रवर्तितान्यैव न तु स्वयं समुत्पन्नानि...। अत વ વસુંધામાળ પુરુષ વર્ગ - ૩૫૦ ત૬૦ પૃ. (યશ વિ. . પ્ર શત) આનું સંપાદન સં. ૧૫૧૯માં લખાયેલી પ્રતિ ઉપરથી કરવામાં આવ્યું છે. એટલે તે પહેલાંનો આ ગ્રંથ ખરો જ. ૫. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીગણિવિરચિત તપાગરછ પટ્ટાવલી કે જે સં. ૧૬૪૮માં બરાબર રચાઈ ગઈ હતી તેમાં પણ પૃ. ૭૩ માં (પૂ. મુનિરાજશ્રી દર્શનવિજયજી મ. ત્રિપુટી સંપાદિત પટ્ટાવીસમુચ્ચયાંતર્ગત) હીરસૌભાગ્ય કાવ્યનો ઉલ્લેખ હોવાથી સં. ૧૬૪૮ પહેલાં જ આ કાવ્યની રચના થઈ હશે. તેમાં ૬ઠ્ઠા સર્ગમાં આ પ્રમાણે ઉલ્લેખ છે.- अपि पार्श्वजिनान्तरिक्षकाभिघ उच्चैःस्थितिकैतवादिह । किमु लम्भयितुं महोदयं भविनां भूवलयात प्रचेलिवान् ॥१८॥ फणभृद भगवन्निभालनादनुभूताहिविभुत्ववैभवः । પૃદયન મુવનદ્રયશતાં જીવમાત્ મવતી પુનઃ ૨૧ : એક તો “જય જય જય જય પાસ નિણંદ. અંતરીક પ્રભુ ત્રિભુવનતારક ભવિક કમલ ઉલ્લાસ દિગંદ'' - આ ૬ કડીનું સ્તવન છે. તથા બીજું “ ભેટે ભેટે સલુને પ્રભુ અંતરીક ભેટે'- આ ૩ કડીનું સ્તવન છે. આ બંને સ્તવનો ઘણાં પુસ્તકોમાં છપાયાં છે. યશોવિડગ્રંથમાલા પ્રકાશિત પ્રાચીનતીર્થમાલાસંગ્રહ (ભાગ ૧ પૃ. ૯૮, ૧૧૪, ૧૫૧, ૧૬૯, ૧૯૮)માં પણ જુદા જુદા મુનિરાજોએ આ તીર્થની યાત્રા કર્યાનો ઉલ્લેખ છે. ન્યાયવિશારદ વાચકવર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા પણ અહિં પધાર્યા હતા અને તેમણે સ્તુતિમાં બે સ્તવનો બનાવ્યાં છે. ઐતિહાસિક માહિતી આપતા સંસ્કૃત-પ્રાકૃત ઉલ્લેખોનું ગુજરાતી ભાષાંતર તો અગાઉ આપવામાં આવ્યું છે. તેના મૂળ સંસ્કૃત ભાગો ઘણા લાંબા લાંબા હોવાથી તેમજ સંસ્કૃત પ્રાકૃતભાષાને લીધે ઘણાખરા વાંચકોને પણ કંટાળો આવે તેથી અહીં આપવામાં આવતા નથી. વિશેષ જિજ્ઞાસુઓએ તે તે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો જોઈ લેવા. ગ્રંથોનાં નામ, પ્રકાશનસ્થાન, પૃષ્ટાંક વિગેરે તે તે સ્થળે જણાવ્યાં જ છે. કવિશ્રી લાવણ્યસમય સં.૧૫૮૫ માં એક અંતરિક્ષનો છંદ બનાવ્યો છે. આ છંદ ભાવનગરનિવાસી શ્રી સ્વ. કુંવરજીભાઈ આણંદજીભાઈ તરફથી પ્રકાશિત થયેલા પ્રાચીન સ્તવનાદિસંગ્રહમાં છપાયો છે, અને તે ૪૫ કડીનો છે, પરંતુ થિી અંતરિક્ષ પાર્શ્વનાથ અને મારી જ

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60