________________
ભણે ગુણે જે સરલે સાદ, સ્વામી તાહરાં સ્તવન રસાલ; ધરમી નર જે ધ્યાને રહે, બેઠા જાત્રાતણો ફળ લહે. ૫ર ઉલટ અખાત્રીજે થયો, ગાયો પાસ - જિનેસર જ્યો; બોલીશ બે કર જોડી હાથ, અંતરીક શ્રી પારસનાથ. ૫૩ સંવત પંદર પંચાશી જાણ, માસ સુદિ વૈશાખ વખાણ; મુનિ લાવણ્યસમય કહે મુદા, તુમ દરસન પામે સુખસંપદા. ૫૪ . વડોદરાવાસી પા. શ્રી લાલચંદભાઈ ભગવાનદાસ ગાંધીને પણ અમારે ખાસ જ ધન્યવાદ આપવો જોઈએ, કેમ કે ભાવવિજયગણિ વિરચિત શ્રી અન્તરિક્ષપાર્શ્વનાથમાહાન્ય કે જે અંતરિક્ષના ઈતિહાસમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે, તે છપાઈ ગયું હોવા છતાં ઘણો ઘણો પ્રયત્ન કરતાં પણ કોઈ સ્થળેથી પ્રાપ્ત થઈ શક્યું નહોતું તે તેમની પાસેથી મળ્યું હતું. અને જ્યારે જ્યારે દાર્શનિક અધ્યયન અને સંશોધનમાં અમને કોઈ પણ પુસ્તકની જરૂર પડે ત્યારે ત્યારે અલભ્ય અને કિંમતી પુસ્તકો પણ વડોદરાની રાજકીય લાયબ્રેરીમાંથી વિના સંકોચે તેમણે પૂરાં પાડ્યાં છે. આ તેમનું સૌજન્ય જ છે.
આ તીર્થ ઉપર પૂર્ણ ભક્તિની યથાશક્તિ યથામતિ શોધ કરીને આ તીર્થનો ઈતિહાસ આલેખવા પ્રયત્ન કર્યો છે, છતાં તેમાં જ અપૂર્ણતા રહી ગઈ હોય તેને વિદ્વાન સંશોધકો પૂર્ણ કરવા પ્રયત્ન કરશે એવી આશા રાખીએ છીએ.
અંતે દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથભગવાનને ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના શબ્દોમાં જ વિજ્ઞપ્તિ કરીને સમાસ કરીએ છીએ. - ટૂર ? વાવ પાસની भवदुःखका फंदा, वाचक यश कहे दासकुं दीजे परमानंदा ॥ मेरे साहिब तुम ही हो प्रभु पार्श्वजिणंदा ॥
શ્રી પાર્વનિને પ્રાર્થના (તરિત ઇન્ટ) जयजिनेश्वर पार्श्व ईश्वर, नमन में करूं, श्री शंखेश्वर । अमीझरा प्रभु पार्श्वनाथने । करु में प्रार्थना जोड हाथ ने ।टेर। चिन्तामणि प्रभु, गोडीपासने, मगसी-पास दो. दर्श दासने। अन्तरीक्ष जिन, श्री जीराउला, अवन्ति पार्श्वजी कीजिये भला । मुक्ति को निवास, दो अनाथ ने ।क०।१।" वरकाणा वही, पार्श्व नामको । सुमरता लहे, सुक्ख धामको। नाकोरा नाथजी, ध्यावता सदा । करेडा पार्श्वजी, मेटे आपदा । वरोडा पार्श्वजी, नित्य ही थने ।क०।२। आहोर के प्रभु, दीपता घणा । अनेक तीर्थ है, पार्श्वजी तणा। महिमा है घणी, वामानन्द की । जपता सुघडी, ले आनन्द की । दिल से मैं जपुं, जाणी स्वार्थ ने ।क०।३। मान कमठ को, गाल्यो तातजी, नाग इन्द्र होय आपने भजी। सूरीश्वर राजेन्द्रजी । दीन के दयाल, तारो यतीन्द्रजी । अब नही तजूं, मोक्ष साथ ने। क० ।४।