________________
સ્થાનેથી બીજે સ્થાને ગમે ત્યારે લઈ જવામાં આવે છે.
આજે શ્વેતાંબર–દિગંબરોનો ઝધડો ઉપસ્થિત થયો ત્યારથી પ્રત્યેક વખતે શ્વેતાંબરો એકાદ મૂર્તિ પણ અતંરિક્ષજીના દેરાસરમાં પધરાવે તે સામે દિગંબરો વાંધો ઉઠાવતા આવ્યા છે. અને આજથી ચાલીશ વર્ષ પહેલાં પૂજ્યપાદશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ સંઘ લઈને ત્યાં પધાર્યા હતા ત્યારે ત્યાં સંઘ રોકાય તેટલા થોડા દિવસ પૂરતી જ સંઘમાં સાથે લાવેલ મૂર્તિને પધરાવવા સામે પણ દિગંબરોએ સખ્ત વાંધો ઉઠાવ્યો હતો અને ઘણું મોટું તોફાન મચાવ્યું હતું અને છેવટે બધો તોફાની મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો; પણ ઉપરના લેખનાં લખાણથી સ્પષ્ટ જોઈ શકાય છે કે શ્વેતાંબરોનો એ તીર્થ ઉપર અબાધિત અધિકાર હતો અને ત્યાં બીજા પ્રતિમાજી પણ ઈચ્છાનુસાર પધારાવવામાં આવતા હતા. આ દૃષ્ટિએ જોતાં આ લેખ અંતરિક્ષજી તીર્થના સંબંધમાં ઘણો મહત્વનો અને ઉપયોગી છે.
सं २००७ फाल्गुन वद ८
श्री ऋषभजिन जन्म दीक्षाकल्याणक
मु. जलगांव (पूर्व खानदेश )
मुनिराज श्री भुवनविजयान्तेवासी मुनि जम्बूवियज
श्री अंतरिक्षपार्श्वनाथस्तोत्रम ॥
उपजातिवृत्तम ।
11311
श्रीपार्श्वनाथं भुवि सुप्रसिद्धं, वैदर्भदेशे सुविशालकीर्त्तिम् । अस्पृष्टभूमि सुयथार्थनामं, श्री अंतरिक्ष शिरसा नमामि ||१|| विभूषितं श्रीपूरमध्यभागं, पातालगर्भगृहसंस्थितं यः 1 अनेक भक्तार्पितभक्तिपुष्पं, श्री अंतरिक्षं शिरसा नमामि लक्ङापतेर्बाहु विभूषित यत, बिम्बं जिनेन्द्रस्य सुभूतकाले । चमत्कृतिर्यस्य जने प्रसिद्ध श्रीअंतरिक्ष शिरसा नमामि वाराणसी यस्य सुजन्मभूमि- र्वामाकुले सूर्य इव प्रदीपः । पूज्यं मनोवाच्छितपूरकं तं, श्री अंतरिक्षं शिरसा नमामि ॥४॥ फणीन्द्रविस्फारितमातपत्रं, शुशोभितं सुंदरश्यामवर्णम् आकृष्टभक्तालिमुखारविन्दं, श्री अंतरिक्षं शिरसा नमामि 11411 सत्योपदेष्टा कमठस्य पार्श्वो, मन्त्रामृतेनोद्धरितः फणीन्द्रः । सुरेन्द्रसंपूजित देवदेवं, श्री अंतरिक्षं शिरसा नमामि ॥६॥ धर्मोपदेष्टा भुवि भाविकानां तीर्थकरः संघविधायको यः । धर्मस्य संस्थापक धर्ममूर्ति, श्रीअंतरिक्षं शिरसा नमामि ॥७॥ भक्तस्य वाञ्छा भुवि भाग्यलक्ष्मी - विधायको यः परमार्थसिद्धेः । मोक्षस्य दाता परमं पवित्रं, श्री अंतरिक्षं शिरसा नमामि ॥८॥
1
- बालेन्दु
श्री अन्तरिक्षपार्श्वनाथ जिनेश्वेर स्तवन
( राग- जब तुम ही चले परदेश...)
श्री अन्तरिक्ष प्रभु पास, पूरो हम आश । स्वामी सुखकारा, सेवक का करो उद्धारा ॥
શ્રી અંરિક્ષ પાર્શ્વનાથ
||२||