Book Title: Antariksh Parshwanath
Author(s): Jambuvijay, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 58
________________ પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા /૬ ખરદૂષણ રાજાએ નિમ ભાવી જિનની એ પ્રતિમા, કે ઈક વસરો જલમાં રહીને પ્રગટ થઈ આ અવનીમા; ઈલ નૃપતિએ : ભાવભકિતથી લાવી અદભુત એ રથમાં, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા //૭ શંકા જાગી નૃપતિ ચિત્તમાં સ્થિર થયા પ્રભુ શ્રીપુરમાં, મંદિર બાંધ્યું મનમાં રાખી ગર્વ ન બેઠા પ્રભુ એમાં; સંઘે બાંધ્યું સુંદર મંદિર ભૂગર્ભે કીધી રચના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર , બિરાજે મનહરણા. ૧૮ આવો વામાનંદનકેરા દર્શન કરવા સહુ આવો, પૂજન ભજન કરીને લેજો માનવ જન્મતણો લ્હાવો; તારણતરણ ભવિકજનના એ અન્ય ન દીસે આ જગમાં, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા. ૯ શ્યામસુંદર મૂર્તિ અલૌકિક ફણિધર શિર પર છત્ર ધરે, અર્ધ કરી પદ્માસન બેઠા ભકતજનોના ચિત્ત હરે; સફલ ગણે નિજ નેત્ર ભકતજન દર્શન કરી પ્રભુ પાસતણા, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા. ૧૦ મુકુટ કુંડલાલકૃતિથી મુખમંડલ રત્ન તિલક સોહે, સ્વર્ણઘટિત મણિ મુકતાફલના હાર કંઠમાં મન મોહે; બાલેન્ડ નતમસ્તક થઈને ભાવે ગાવે ગુણ જિનના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા. ૧૧ ---શ્રી બાલચંદ હીરાચંદ “સાહિત્યચંદ્ર' पार्श्वनाथ स्तवन जेने पारसनाथ सहाई, तेने शत्रु करे शं भाई ॥ टेर ॥ उपसर्ग विलय सह जावे वली रोग सोग नही आवे । भूत प्रेत भगाई, तेने शत्रु करे | भाई ॥जेने.॥१॥ विषधरनो विष विणसे, शुभ मंगलवल्ली विकसे ? नाम जपो सुख दाई, तेने शत्रु करे | भाई ॥जेने.॥२॥ श्री शंखेश्वर सुखकार, नमो पंचासर सांधार भीडभंजन हृदये लाई, तेने शत्रु करे शुं भाई ॥जेने.॥३॥ अमीझरो मन मोहे. पल्लविया प्रभु सोहे । वंदु जीरावले जाई, तेने शत्रं करे शुं भाई ॥जेने.॥४॥ वरकाणो गोडीपास, भीलडीया पूरे आस । गांव करेडा मांई तेने शत्रु करे शुं भाई ॥जेने.॥५।। नाकोडा नजर निहाळी, फलवर्द्वि पापने टाली। वंदु नवखंड निधि पाई, तेने शु४ करे | भाई ॥जेने.॥६॥ मगसी मालव देशे, जगी सहस फणा सुविशेष । अवंति - उज्जेणी आई, तेने शत्रु करे शुं भाई ॥जेने.॥७॥ थंभणो ने अंतरीक, कलिकुंड हरे पाप तणी बीक पोष दशमी वंदो जाई, तेने शत्रु करे शुं મારૂં નેને.Iટા ગત દ્રિ-નવ-રૂ-એ, સંવત વાદ્યા નિઃશવે સૂરસાનેન્દ્ર કુવા, तेने शत्रु करे शुं भाई । जेने पारसनाथ सहाई ॥जेने.॥९॥

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60