Book Title: Antariksh Parshwanath
Author(s): Jambuvijay, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 57
________________ विदर्भदेश के शिरपुर में, तुम जाकर बैठे दूर-दूरमें। તુમ ટર્શન ો ગાયા હૂં નિનની વાર.... સેવ ? तुम सेवामें मैं आया हूँ, महापुण्य से दर्श पाया हूँ। आनंद हुआ है दिल में आज अपारा....सेवंक० २ तुम मूर्ति अद्धर रहती है, अति चमत्कार चित्त देती है । तुम महिमा जग में सोहे अपरंपारा....सेवक० ३ प्रभु तुमने रोग मिटाया है, श्रीपाल को कोढ हटाया है । मुज दुःख हरो करुणारस के भंडारा....सेवक० ४ तुम नामको नित्य समरता हूँ, करजोड़ के विनति करता हूँ। जंबूको है प्रभु तेरा एक सहारा....सेवक० ५ रचयिता- मुनिराजश्री जंबूवियजजी महाराज શ્રી અંતરિશ્રપાર્શ્વનાથ છંદ મધ્ય ભારતે વિદર્ભ દેશે શ્રીપુરનગરીનો રાણો, ભવભયવારેક જગજનતારક પાપવિદારક સુહામણો; ભકત મનોવાંછિત પૂરક જે સંશક છેદક ભવિ મનના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષજી અધર બિરાજે મનહરણા. 11 કલિકાલે એ અદ્ભૂત દીપે ચમત્કાર ગુણ ભય દિસે, જસ તોલે નહીં અન્ય તીર્થ કોઈ દર્શન કરતા મન હસે; મુખમંડલ જસ અતિ મનોહર નયન સુહંકર સુહાગણા, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા. ||ર ભજતા જેને નેત્ર ઉઘાડે બંધન તૂટે બંધીતણા, પુત્રપૌત્રની આશા પૂરે દુ:ખ મટે રોગી જનના; ભકતોનું દારિદ્રય નિવારે મનવાંછિત પૂરે સહુના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં, અધર બિરાજે મનહરણા. ૩ દશ દિશિમાં જસ કીર્તિ સુગંધી પ્રસરી અનુપમ અવનીમાં, ભકતમધુ૫ ગુંજારવ કરતા દોડી આવે જસ પદમાં; મન આનંદ ન ભાવે જોતાં મુખ પ્રમુદિત થાઓ સહુના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા. ૪ દૂષિત જાણી ધરા પરવશા અધર બિરાજે મહાપ્રભુ, જગજન દુ:ખો નિવારવાને અવતરિયા છે એહ વિભ; પાપીજન ઉદ્ધરે પ્રભુના પ્રભાવથી આ અવનીમાં, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા ૫ વિવિધ નામધારી બહુ દેશે પૂજાએ પારસ દેવા, સ્પર્શ થતાં જ સ સુવર્ણ થાએ ભકત-લોહ ફળતી સેવા; એવા પ્રભુના નામ ઘણા છે ભકત ઘણા દેવેંદ્રતા, . . . . લોથી અંતરિક્ષ પા - એક Lપપ

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60