Book Title: Ansh Vachnana
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 37
________________ બચવું હોય તો અજ્ઞાન ટાળવા માટે ગુરુ પાસે ભણવા બેસવું છે અને આસક્તિ મારવા માટે સંસારના સુખની નિર્ગુણતાને વિચારી એ સુખથી આઘા રહેવું છે. * જ્યાં સુધી સંસારનાં સુખો મેળવવાનો વિચાર માંડી નહિ વાળો ત્યાં સુધી અશુભ વિચારો નહિ ટળે. સંસારનું સુખ ભૂંડું છે માટે તે મેળવવું નથી. આ રીતે સુખનો વિચાર માંડી વાળી દુઃખ વેઠવાનો વિચાર કરો તો અશુભ વિચારો હેરાન ન કરે અને શુભ વિચારો ટકી રહે. “આપણું કામ નહિ એવું જે વિચારે તેઓ ધર્મસાધના કરી ન શકે. હું કેમ ન કરી શકું?’ એવું વિચારે તેના માટે કઠોર સાધના પણ સરળ બન્યા વગર ન રહે. * અયોગ્ય જીવો તો ભારેમ અને કર્માધીન છે જ પરંતુ એવાઓને કલહાદિમાં નિમિત્ત આપવું, શક્ય છતાં નિમિત્ત ટાળવું નહિ. એ આપણી એમના કરતાં ય વધુ ભારેકમિતા કહેવાય. * જે સુખ મળ્યું એમાં હર્ષન હોય, ગયું એમાં દુઃખ ન હોય; મેળવવાની કોઈ અભિલાષા ન હોય, છૂટી જાય એની ચિંતા ન હોય: એવું સુખ પુણ્યાનુબંધી પુણ્યથી મળેલું છે-એમ સમજવું. * બીજાને સુધારવાના બદલે પોતે સુધરે, પોતાના તરફથી Jain Education International For Private & Personal Use Only www.jainelibre

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66