Book Title: Anekarth Sangraha Satik Part 01
Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 5
________________ પૂજ્ય પંન્યાસ શ્રી જિનેન્દ્રવિજયજી ગણિવરના પ્રભાવક પ્રવચન દ્વારા અપૂવ જાગૃતિ આવી અને તે વખતે ખપેરે આગમ વાંચના આદિ થતા તે પ્રસંગે શ્રુતજ્ઞાનની ઉપાસના આદિનું મહત્વ સમજાવતાં શ્રી હાલારી વીશા ઓસવાલ તપગચ્છ ઉપાશ્રયના કા કર્તાઓને શ્રુતજ્ઞાન ભક્તિ ગે વિશેષ લક્ષ્ય ખે ંચાયું અને શ્રી વિમલનાથ પ્રભુજીના સાનિધ્યમાં અને હાલારદેશે દ્ધારક સ્વ. ગુરુદેવની કૃપાથી આ સટીક અનેકા સ`ગ્રહ છપાવવા માટે શ્રી હાલારી વીસા ઓસવાલ તપગચ્છ જૈન ઉપાશ્રય ટ્રસ્ટ-જ્ઞાન ખાતેથી રૂા. ૪૦૦૦/- આપવાનું નક્કી થયું અને આ કાર્યનું સંશાધન કરવા માટે પૂજ્ય પંન્યાસજી મહારાજે આરંભ કર્યાં અને ઢંઢેક વર્ષે એ સશેાધન કરી ગ્રન્થ તૈયાર કર્યો અને મુદ્રણ પણ તરતમાં ચાલુ થયું. પરંતુ પ્રેસના કામની અગવડતા તેમજ પૂજ્યશ્રીના વિહારમાં પ્રુફ જેવા આદિમાં પણ સમય જતાં સં. ૨૦૨૫માં શરૂ કરેલ આ ગ્રન્થના પ્રથમના એ કાંડ રૂપ પ્રથમ ભાગ સં. ૨૦૨૮ માં પૂ થયેા છે જે આ શ્રી હ`પુષ્પામૃત જૈન ગ્રન્થમાલાના ગ્રન્થાંક તરીકે પ્રગટ થાય છે. ૫૯ મા ખીો ભાગ પણ હાલ ઝડપથી છપાઈ રહ્યો છે અને જો અનુકૂળતા રહેશે તે। આ સ. ૨૦૨૮માં જ તેના ખીન્ને ભાગ પણ પ્રગટ થશે. આ ગ્રન્થના સંશોધન સ`પાદનમાં પૂજ્ય પં. શ્રી જિનેન્દ્રવિજયજી ગણિવરે પૂજ્ય ગુરુદેવ શ્રીમદ વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજની ભાવના અને કૃપાથી ખૂબ ખ ́ત રાખીને સમયને ભેગ આપ્યા છે અને આ ગ્રનું આ રીતનું પ્રકાશન તેમને આભારી છે. આ મહાન ગ્રન્થના ખર્ચને પહેાંચી વળવા માટે જે પૂજ્ય મુનિરાજે આદિએ પ્રેરણા આપી છે અને જે સધા આદિએ ઉદારતાથી રકમ આપીને તેમજ ગ્રાહક મનીને સાથ આપ્યા છે તે સૌના આ તર્ક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સહુકારની શુભ નામાવલી અન્યત્ર આપેલ છે,

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 392