Book Title: Anekarth Sangraha Satik Part 01 Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay Publisher: Harshpushpamrut Jain Granthmala View full book textPage 4
________________ પ્રકાશકના એ માલ અમારી શ્રી ટુ પુષ્પામૃત જૈન ગ્રન્થમાલા દ્વારા જે શ્રી શ્રુતજ્ઞાનની ઉપાસના તેના પ્રકાશન દ્વારા થઈ રહી છે તેમાં આ શ્રી અનેકાઅે સંગ્રહ–સટીક ગ્રન્થ પ્રગટ કરીને-ઉમેરીને અમે આનંદિત મનીએ છીએ. કલિકાલસર્વાંગ઼ શ્રી હેમચદ્રસૂરીશ્વરજી મહારાજા જૈન શાસનના પ્રખર આચાય પ્રભાવક અને શ્રુતજ્ઞાનના સંરક્ષક હતા. તેમણે શ્રી સંઘને અણુ કરેલ વિપુલ ગ્રન્થ સંગ્રહમાં એક આ અનેકા સંગ્રહ અન્ય પણ છે. અને તેના ઉપરની કૈરવાકરકૌમુદી નામની ભવ્ય ટીકા તેઓશ્રીના જ વિદ્વાન શિષ્ય પટ્ટધર શ્રી મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજે રચેલ છે. આજ સુધી મૂલ ગ્રન્થ પ્રગટ થયેલા પર ંતુ ટીકા પ્રગટ થયેલી નહિ. આ મહામૂલ્યવાન ગ્રન્થ ટીકા સહિત પ્રગટ થાય તા ઘણા ઉપયેગી થાય તે માટે વર્ષો પૂર્વે પૂજ્યપાદ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજા તથા સ્વ. પૂ. મુનિરાજ શ્રી પાર્શ્વવિજયજી મહારાજશ્રીએ આ ગ્રન્થ પ્રગટ કરવા લખાવેલ. પરંતુ અન્યાન્ય સંચાગેાને કારણે તે પ્રગટ થઇ શકયા નહિ અને સ્વ. અને પૂજ્યે પૂજ્ય પં. શ્રી જિનેન્દ્રવિજયજી ગણિવરને આ અંગે સશોધન કરીને પ્રગટ કરવા માદન આપી ગયેલા. પૂજ્ય પંન્યાસ શ્રી રાજેન્દ્રવિજયજી ગણિવર તથા પૂજ્ય પન્યાસ શ્રી જિનેન્દ્રવિજયજી ગણિવરનું સં. ૨૦૨૩ નું ચાતુર્માસ જામનગર દિગ્વિજય પ્લેટમાં થયુ. અને સં. ૨૦૨૪નું પણ પૂજય પન્યાસ શ્રી જિનેન્દ્રવિજયજી ગણિવરનું' ચાતુર્માસ જામનગર દિગ્વિજય પ્લેટમાં થયું. જે ચાતુર્માસ। ભવ્ય આરાધના પ્રભાવનાદિ દ્વારા ચિરસ્મરણીય બન્યા.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 392